Emosens - 4 books and stories free download online pdf in Gujarati

લાગણી - 4

૬ સાત મહિના પછી બંને પરિવાર સાથે સંબંધને આગળ વધારવા માટે પોતના પરિવારમાં વાત કરી પરંતુ બંનેના પરિવાર આ માટે ના પાડી દીધી હતી.બંનેએ પરિવારને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પણ વાત ના બની અને બંને પછી પરિવારના વિરુદ્ધ ન જવું એ
વિચારીને બંનેએ સંબંધને પૂર્ણવિરામનું વિચાર્યું પરંતુ અનાયાં એ વિચારીને જ રડવા લાગી કે કિયાનને એ કેવી રીતે સમજાવશે એ
તો એમ જ મરી જશે પછી કિયાનને કોલ કયો " કીયાનને કીધું કે તમે મને કોલ ના કરતા આપણે હવે વાત નહિ કરીએ
કિયાન એને સમજાવવાનો પ્રયાસ કર્યો પછી અનાયાએ પણ એ કિયાનને મળવા માટે કીધુ અનાયાએ
કિયાનને ચા પીવા માટે કીધુ :"અનાયા પહેલા શરૂઆત કરી કીયાન હું તમને બહુ પ્રેમ છે પણ આપણા પરિવારમાં કોઈ નહિ માને

કિયાને અનાયાને કીધું કે આ દિવસ માટે મે તમને પ્રેમ માટે નહીં હું તો સાત જન્મ તમારી સાથે જીવા માગું છું .અને હું તમને નહિ છોડી
શકું હું સમજાવીશ પરિવારને અને તમે આ વિચાર ના લાવો મન માં હું છું તમારી સાથે .

એક મોલમાં એ અચાનક કિયાન એક છોકરીને જોઇને એની પાછળ નાસે છે.કિયાન એમને બોલવે છે હે , સાંભળો
એ છોકરી કોણ હશે અને કિયાન કેમ એની પાછળ દોડે છે.એ એમને જોઇને પછી એ એમની પાછળ જાય છે એ છોકરી એમને જોઇને ઉભી થઈ ગઈ કીયાન ? અનાયશા શું થયું હશે આવી રીતે બને મળે છે અને કિયાન કેમ એમ નાસે છે એમની પાછળ
આ વાત જાણવા માટે આપણે પાછળ જવું પડશે કે કેમ એ અજનબી જેમ જોવે છે.
કિયાન અનાયા થી મળી ને આવતો જ હતો ને એમ ના પિતા એમને અણાયા સાથે જોઈ લે છે એ એમને કહે છે કે મે તને ના પાડી હતી ને આ છોકરી સાથે તારું કઈ નહિ થાય તો પછી તું એમની પાસે કેમ ગયો?
કિયાન અનાયા માટે એમના પપ્પા સાથે પણ બગાવત કરી અને કહી દીધું કે અનાયા નહી તો હું પણ નહિ તમે એમને સ્વીકારો કે ના સ્વીકારો હું એમને નહિ છોડી શકું અને એ પછી કીયાન એ કહી ને ઘરે થી ગુસ્સા માં નીકળી ગયો.
કિયાન નિ માતા એમને પાછળ દોડે છે કિયાન કહી સાંભળ્યા વગર ત્યાં થી તે એમના મિત્ર ના ઘેર જાય છે.
કિયાન ને ઘર છોડી ને ૧૫ દિવસ થઇ ગયા એ ઘેર નહી ગયો અને અનાયા ને પણ ના કીધું કી મે મારું ઘર છોડી દીધું છે.
કિયાન ની માતા એમને કૉલ કરે છે :" દીકરા શું થયું ગયું છે તને ઘેર આવી જા છોડ આ બધું તને તારી માતા ની યાદ નથી આવતી?
કિયાન મમ્મી હું તમને પ્રેમ કરું છું અને આદર પણ આપુ છું પરંતુ હું એ છોકરી માટે તમારા થી નારાજ નથી હું તમને મળવા આવીશ.
કિયાન આટલું કહી ને ફોન મૂકી દીધુ. કિયાણ ની માતા પછી આવે છે કિયાન ને મળવા તેમના મિત્ર ના ધેર .
રોહન દરવાજો ખોલે છે આંટી તમે કિયાણ ક્યાં છે ? કિયાન
રોહન: આંટી તે કામ થી બહાર ગયો છે. એ આવતો જ હસે . કિયાણ ને કરું કોલ આંટી ઠીક છે .
આંટી તમે બેસો હું નાસ્તો લાવું તમારા માટે ના બેટા રેહવા દે કહી નહિ ખાવું મારે અરે આંટી કઈ તો લો તમે પાણી ચા બીજું કઈ
ઠીક છે પાણી લઈ આવ. રોહન હા આંટી.પછી કલાકો પછી કિયાન આવે છે.તે તેમની માતા ને કહે મમ્મી તમે અહીંયા .
એમની માતા એમને જોઈ ને એમને ગળે લગાવી દીધી કિયાન મારો દીકરો . ચાલ ધેર દીકરા બહુ થઇ ગયો.
કિયાન મમ્મી હું તમને બહુ પ્રેમ કરું છું અને કહી તમારા થી હું નારાજ નથી.હું એ છોકરી ને નહી છોડી શકું એ મારા લીધે તો એ એમના સમાજ માં પણ એ લડે છે અને એ મારા ભરોસે તો બેસી છે હું એમને ના છોડી સકુ . કિયાન હું તમને બહુ માન આપુ છુ.તમે ચિંતા ના કરો તમને અને પપ્પા નહિ માને તો હું લગ્ન નહી કરું કોઈ ની સાથે પણ નહિ આજીવન કુવારો રહીશ. એ પછી એમની માતા ઘેર આવી જાય છે એ અનાયા ને ફોન કરે છે. તમે મારા છોકરાને સમજાવો તમારા આગળ વિનંતી કરું છું મારા દીકરાને મને સોંપી દો. મહેરબાની કરીને મારા દીકરાને છોડી દો તમે એ નહિ છોડે તમને તો રેહમ કરો મારો દીકરો ઘર છોડી ને ચાલ્યો ગયો છે. ક્યારે આ સંબંધ આગળ નહિ વધી શકે એમ છે.અનાયા કશું કેહતી નથી ખાલી સાંભળી ને ફોન મૂકી દે છે. એ એમને મેસેજ કરવાનું કરવાનુ વિચારે છે પછી એ એમનો ટાઈપ કરની ફરી મિટાવી દે છે અને ફોન મૂકી ને વિચારો માં ખોવાઈ જાય છે.કે આગળ શું થશે ?કેટલીય લાગણીઓ છુપાયેલી હોય છે એ મેસેજ માં type તો થાય છે પણ send નથી થતો.
એ કિયાન ને બ્લોક કરી દે છે અને એમના કોલ ઉપાડે વાનું બંદ કરી દે છે અને કિયાન પછી વિચારે છે કી શું થયું.
શું ? આગળ આ લાગણી આગળ વધશે? કે અધૂરી લાગણી બની ને રહી જશે.આભાર વાચક મિત્રો હું મારી વાત કરું તો આ મારા માટે બહુ અઘરું હતું મને ગુજરાતી ભાષા શીખી ને વાર્તા લખવાનું આ મારી ફસ્ટ ગુજરાતી માં લખે લી વાર્તા છે.હું આશા રાખું છું કે તમને આગળ પણ ગમશે અને મને તમારો સહયોગ મળશે.ખૂબ ખૂબ આભાર