Emosens 8 books and stories free download online pdf in Gujarati

લાગણી - 8

કિયાન આરવ ને જોઇને ગુસ્સા થાય છે અને ગુસ્સા માં એમને પૂછે છે કોણ છે તું ? આરવ ને કિયાન મારવા લાગે છે . કોલર પકડીને અરે ભાઈ આરવ "અનાયા ,અનાયા બૂમો પાડે છે. અનાયા આવે છે અને દૂર થી કિયાન અને આરવ ને મારતો જોઈ ને બોલે કિયાન છોડી દો અને કેમ મારો છો? ગુસ્સા થયેલો કિયાન અનાયા ને જોઈ ને શાંત થાય છે. કેમ આવું કરો છો. આરવ તમે ઠીક છો ને . ગાંડો થઈ ગયા છો તમે. કિયાન નો વર્ષો નો ગુસ્સો બહાર આવી ગયો. હા હું થઈ ગયો છું.
કિયાન અને આરવ બને "લંકાની લાડી ને ઘોઘાનો વર" .

કીયાન શાંત થઈ નેપૂછે છે. કોણ છે આ મિત્ર છે. કિયાન ને આ શબ્દો સાંભળી ને હાશ કરો અનુભવે છે. આરવ ને એ સોરી બોલે છે સોરી ભાઈ વર્ષો થઈ ગયા અને હવે આવું તમેં જોયું તો ગુસ્સો આવી ગયો અનાયા કહે છે " તમને ગુસ્સો આવ્યો તો મને પણ તમને અને રિચા ને જોઈ ને કેવું લાગ્યું હસે તમે બેવફાઈ કરી. કીયાન હું ગયો તો છોડી ને અને બને એક બીજાને તાં ના આપે છે. આરવ ચાલો બેસી ને કરીએ વાત અને બહાર કેમ આ બધું કરવું અનાયા એમને કહી દે કી અહીં થી જાય મારે કંઈ વાત નહી કરવી. બસ મને કહી દો કેમ ગયા મારા પ્રેમ માં કમી હતી? અનાયા મારે હવે કંઈ વાત નહી કરવી. પ્લીઝ જાવ અને અહી આવી ને બવાલ ના કરો. હું નહી જાઉં જયાં સુધી મને મારી વાત નો જવાબ નહી મળે . અનાયા આરવ ને હાથ ખેંચી ને લઇ જાય છે. ચાલો અંદર આરવ અનાયા ને કહે છે વાત એક વાર સાંભળી લો એમની શું કહે છે. અને આ એ જ કીયાન છે જેના માટે તમે આ શહર્
છોદી દીધું હતું.

અનાયા ચૂપ થઈ જાય છે અને કશું કહેતી નથી છોડો હવે વીતી વાત ને કેમ યાદ કરી ને રડવું. કહી ને રૂમ માં ચાલી જાય છે. આરવ અનાયા ને કહે કેમ ભાગવું પણ જે છે એમને ફેસ કરો સોલ્યુશન લાવો એવી તો કેવી રિતે જિંદગી નિકાલ સે તમે બને એક બીજા ને તોન મારસો તો આરવ આટલું કંઈ ને પોતાના રૂમ માં જાય છે.

અનાયા રૂમ માં લેપટોપ લઈ ને ફેસબુક એકાઉન્ટ લોગીન કરે છે. બ્લોક લીસ્ટ ચેક કરે છે. કિયાન ની પ્રોફાઈલ ચેક કરે છે અનબ્લોક કરી ને. વર્ષ પેહલા અનાયા એ રાખી હતી એજ પ્રોફાઈલ ફોટો હતો. જોઈ ને ફરી અનબ્લોક કરી ને લેપટોપ મૂકી ને માર્કેટ જવા માટે આરવ ને કહે છે ચાલો જઈએ અંકલ ની તબીયત સારી નહીં તો હું જઈ આવું માર્કેટ ચાલો તમે પણ હા આવું. આરવ દરવાજો ખોલે છે બહાર કિયાન ઊભો હોય છે. અનાયા કહે નહી જવું તમે જાઓ હું અંકલ પાસે રહું એમને કંઈ કામ હોય તો આરવ અનાયા મે નહી જોયું કહી કશું કેમ જાઉં. ઠીક છે કઇ નહી કાલે જઇશ કહી ને દરવાજો બંધ કરી દે છે. આરવ ફરી આનાયા ને સમજાય છે. હું વાત કરું એમને આવું હોય તો જો સારું ના લાગે કોઈ ઘર ની બહાર આવો કરે તો સોસાઈટી છે. લોકો તને ખોટું બોલે આના કરતા આપને બહાર જઈ ને બેસી ને વાત કરીએ.

અનાયા હા બરો બર છે કોઈ બોલે આપણ જ પણ શું કરું હવે મને ખબર છે એ ગાંડો છે હું જઇશ તો એની માતા સાથે એમનો સંબંધ બગડશે. હા પણ વાત કરવા થી એમને પણ શાંતિ થઈ જાય. હું જાઉં વાત કરવા નહી .

આગળ જુવો ...... ભાગ -૯

શું અનાયા વાત કરશે ? શું કિયાન ને એમનો પ્યાર મળશે કે પછી સમાજ ના કારણે આ લાગણી અધુરી લાગણી રેહસ કે પછી આ લાગણી ને મંઝિલ મળશે કે આરવ હવે શું કરશે એમની લાગણી ને સમજ સે કે પછી વિરોધ કરશે. આ સવાલ ના જવાબ માટે વાચતા રહો ભાગ -૯ . આ લાગણી ની હત્યા નો આરોપી કોણ હસે ?