Emosens - 9 in Gujarati Social Stories by Henna pathan books and stories PDF | લાગણી - 9

લાગણી - 9

અત્યાસુધીમાં તમે વાચ્યું કિયાના અનાયા ને ઘર ની બહાર આવી ને બેસી છે. આરવ અનાયા ને સમજાવે છે. કીયાન ની વાત સાંભળે અને એની સાથે બેસી ને ક્લીઅર કરે બધું અનાયા વિચારે છે.

અનાયા અને કિયન કેટલા ખુશ હતાં અને સાથે જીવા અને મારવાની સૌઢંધ ખાધી હતી . કીયાન અનાયા રોમિયો અને જુલિયટ ની વાર્તા જોતા હોય અને આ માં જુલિયટ મરી જાય તો અનાયા કિયાન ને પૂછે છે તમે કેટલો પ્રેમ કરો છો મને.
આનાયા ને કહે છે રોમિયો કરતા પણ વધારે સાથે જીવી પણ અને મરી પણ સાથે . અચાનક રડવા લાગે છે. અને ફ્લેશ બેક થી અનાયા પાછી હાલ જિંદગી માં આરવ એમને કહે છે. શું થઈ ગયું હવે? એક પળ માટે અનાયા ને વર્તમાન જિંદગી લાગતી હતી કે કિયાન બેઠો હોય .

આરવ અનાયા ને કહે છે હું વાત કરું જઈ ને નહી આરવ રિચા છે કોણ રિચા? આરવ એમની પત્ની . આરવ શું? પણ તમે તો બહુ પ્રેમ કરતા હતા અને આમાં એ કેમ આવી ગઈ.
મને નહી ખબર કેમ તો ચાલો વાત કરીએ આવું સારું ના લાગે એ ઊભો છે બારે. આરવ કિયાન પાસે જાય છે. હું આરવ છું અને અણાયા મારી સાથે જોબ કરે છે મિત્ર છે. હું તમને બસ એટલો કેહવાં માંગુ છું કે ભાઈ સમજો હવે તમે બને આવી રીતે ના ઊભો રેહવાય અને આ સમાજ છે શું વિચાર છે આ છોકરી છે લોકો એમને કશું કહેશે ચાલો હું વાત કરું એમને આપને બારે મળીયે છે . હું સાથ જ જઇશ તમારે કિયાન ભાઈ એ પણ નહી સમજતી કશું તમે પણ જિદ્દી થઈ ગયા છો અને એ પણ કશું કહેવ નથી માગતી હું એટલો કહીશ એમની માતા ની અત્યારે જ મૃતિયું થઈ છે અને અચાનક તમને જોઈ ને એ મેંટલી ઠીક નથી. શું આન્ટી મરી ગયા? હા એટલે આવી છે. સમજો તમે આવું ના કરાય શાંતિ થી કામ લો. કીયાન સોરી ભાઈ નથી ખબર હતી આન્ટી વિશે.

આરવ અનાયા ને જઈ ને કહે છે. શું કહું કહો તમે ? હા ઠીક છે એમને કહો જઈ ને બહાર વાત કરીએ. આરવ કહે એ વાત કરવા રેડી છે. ચાલો મળીએ આરવ અને અનાયા કેફે માટે નીકળે છે. કીયાન પણ આવે છે. એક કેફે દેખાય છે આરવ અહી રાખો ઊભી ગાડી અરે અહી હા નજદીક છે. આરવ અહી નહી અનાયા કહે છે . અરે સારું તો છે અને મારી તબિયત પણ ઠીક નહી લાગતી બહાર ટ્રાવેલ કરું તો થાય છે થોડી તકલીફ ઠીક છે . કિયાન પણ કેફે પાસે ગાડી રોકી ને કેફે ને જોઈ ને એમને અનાયા ને ફર્સ્ટ ટાઈમ અહી મળ્યા હતા .
યાદ આવે છે એજ કેફે છે જ્યાં એમને દુનિયા ની સહુ થી સુંદર અને એમનો પેહલા પ્રેમ ને જોયો હતો.

આરવ બેસો તમે લોકો હું આવું કશું ઓર્ડર દઈ ને . કિયાન અનાયા ને કહે છે કેમ નારઝગી છે સોરી મને નથી ખબર હતી અને thank you વાત સાંભળવા માટે અને મારી જાન બચાવી. કહો શું વાત છે જલ્દી મને બીજુ પણ કામ છે. આરવ આવે છે કહો હવે કયો મુકદમો કરવો છે આજ સુન વાઈ થશે આ અદાલત માં . અનાયા આ મુકદમો તમારા પર છે તમે કોઈ ને ગાંડો કર્યો છે. અનાયા પ્લીઝ વાત કરીએ શું છે કહો? કિયાન મે ઘર પણ છોડી દીધું હતું ખબર છે ને મે કહી દીધું હતું કે તમારા થી જ કરીશ લગ્ન તો કેમ તમે મને કીધા વગર ગયા? અનાયા તો તમે તો રિચા થી કરી લીધાં ને . કિયાન તમારા ગયા પછી શું હાલત હતી મારી હું લાશ થઈ ગયો હતો અને અત્યારે પણ હું તમને જોયું તો મારા પર ગુસ્સો આવ્યો અને મે મારવા ની હિંમત કરી લીધી કે શું કરું જીવી ને જેના માટે જીવતો હતો એમની સાથ નહીં જિંદગી માં તો અને હવે પણ હું જીવા માગતો નથી મને હદય માં તકલીફ છે તમારા માટે જ જીવતો હતો. અનાયા હા પણ તમને ખબર છે તમારી માતા જ મને ધમકી આપી હતી કે તમે કિયાન કી જિંદગી થી ચાલી જાઓ નહી તો હું મરી જઈશ?
કિયાન શું?

"તારા થી જુદા થવાનો બસ....
આટલો જ ફરક પડ્યો કે
*તારુ કઈ ગયુ નહી...
અને મારું કઈ રહ્યું નહિ..!


આગળ જુઓ..............
અધ્યાય -૧૦