Nordhosh book and story is written by Urmi Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nordhosh is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નિર્દોષ - તલાશ સત્યની - Novels
by Urmi Chauhan
in
Gujarati Detective stories
રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ આવવા છે. વિજય કોલ ઉપાડે છે. વિજય : Hello ....કોણ..?unknown person : Hy sir.. મને તમારી મદદ ની જરૂર છે..વિજય : હા ..જણાવો હું કઈ રીતે તમારી મદદ કરી શકું છું..? unknown person : હું સોનલ મારા ભાઈ નો કેસ તમે લડશો.. મારો ભાઈ બિલકુલ નિર્દોષ છે એને ફસવામાં આવ્યો છે. તમે હમેશા સત્ય માટે લડો છો અને નિર્દોષ ને સજા મુક્ત કરો છો..
રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ આવવા છે. વિજય કોલ ઉપાડે છે. વિજય : Hello ....કોણ..?unknown person : Hy sir.. મને તમારી ...Read Moreની જરૂર છે..વિજય : હા ..જણાવો હું કઈ રીતે તમારી મદદ કરી શકું છું..? unknown person : હું સોનલ મારા ભાઈ નો કેસ તમે લડશો.. મારો ભાઈ બિલકુલ નિર્દોષ છે એને ફસવામાં આવ્યો છે. તમે હમેશા સત્ય માટે લડો છો અને નિર્દોષ ને સજા મુક્ત કરો છો..
સવાર ની સૂર્ય ની કિરણ બારી માંથી વિજય ના મુખ ઉપર આવી રહી હતી..આ કિરણો એ વિજયની ઉંઘ માં ખલેલ પોહચડી છે...વિજય ની અચાનક આંખ ખુલે છે..અને પોતાને ઓફિસમાં જોવે છે..રાત્રે કિશોર ના કેસ વિષે વિચરતા વિચારતા ઓફિસ ...Read Moreજ આંખ મીંચાઈ ગઈ..એટલા માં જ રાજ આવે છે..અને કહે છે..રાજ : સર તમને આટલા વહેલા....કે પછી કાલે ઘરે જ નહીં ગયા..વિજય : હા કિશોર ના કેસ ની સ્ટડી કરી રહ્યો હતો ને ખબર જ નહિ ક્યારેય આંખ મીંચાઈ ગઈ ...રાજ : હા સર ..મને હતું જ તમે આજે મને ઓફિસ માં જ મળશો..
વિજય કિશોર ને મળવા જેલ માં જાય છે. વિજય કિશોર ના મિત્રો અને શત્રુ વિશે વધુ પૂછપરછ કરવા માંગે છે.વિજય : કિશોર તારા રવિ સાથે કેવા સબંધ હતા ..?કિશોર : આમ તો અમે કૉલેજ ના મિત્ર હતા પણ ...Read Moreસબંધ એક સહકર્મચારી જેવો જ હતો..કામ પૂરતી વાત થતી હતી અમારી..વિજય : કોઈ શત્રુ કે પછી કોઈ ની સાથે ઝઘડો થયો છે..કે જેમાં મારા મારી ની વાત થઈ હોય..કિશોર : ના હું આમ પણ કંઈ ખાસ મિત્રો બનાવતો નથી..હું બસ બધા સાથે કામ જેટલી વાત કરું છું..હું મારા એકલવાયા સ્વાભવ ને લીધી
રુબી : તમે કહેશો ને અમે માની જઈશું..ન્યાયાધીશ મોહદય સાબૂત તમારી સામે છે આરોપી કિશોર છે તે બસ પોતના બચાવ માટે ખોટી ખોટી કહાની બનાવી રહ્યો છે.. ...Read More આ વાત વચ્ચે કોર્ટ માં કોઈ ના ફોન ની રિંગ આવે છે..ન્યાયાધીશ : મહેરબાની કરી ને ફોન બંધ રાખો... ન્યાયાધીશ સૂચના આપી રહયા છે ત્યાં તો કિશોર એક જ દમ આક્રોશ માં આવી જાય છે...જે પોતની જગ્યાએ થી નીચે ઉતારની ને ટેબલ પર ની પેન લઈ લે છે..ને રુબી ઉપર હુમલો કરે
એક નવી સવાર થાય છે... વિજય પણ તૈયાર છે આ કેસ ના અંતિમ ભાગ તરફ જવા અને આરોપી ને કોર્ટ સામે લાવી સજા આપવા માટે...આ કેસમાં પેહલી વાર વિજય કઈ પણ શંકા વગર કોર્ટ જાય છે. કોર્ટ ની કાર્યવાહી ...Read Moreથાય છે.ન્યાયાધીશ કાર્યવાહી ચાલુ કરવા કહે છે..રુબી : ન્યાયાધીશ ..કાલે જે કિશોરે કર્યું એ બાદ હવે ક્યાં સાબૂત ની વાર છે..તેને ભરી અદાલત માં મારા ઉપર હૂમલો કર્યો...કરણ કે હું એનું સત્ય અદાલત સામે આવીને એને સજા આપવા માંગતી હતી..કિશોર : મેં કઈ નહિ કર્યું...please મારો