nirdosh - 6 books and stories free download online pdf in Gujarati

નિર્દોષ - તલાશ સત્યની - 6

વિજય Dr. રાજીવને પોતની જગ્યાએ જવા કહે છે... વિજય હવે આ કેસ ના આરોપી ને કોર્ટ સામે લાવે છે..

વિજય : આ કેસ નો મુખ્ય આરોપી જેને પડદા પાછળ રહીને પોતનો બદલો રવિ જોડે થી તેને મારી ને લીધો..

રુબી : કોણ છે..? એ અત્યારે કોર્ટ માં ઉપસ્થિત છે..?

વિજય : જી હા...ન્યાયાધીશ હું કરણ ને બોલવા માંગુ છું..

ન્યાયાધીશ : કરણ હાજીર થાય...

કરણ ત્યાં કોર્ટ માં બેઠો હોય છે..પોતાનુ નામ સાંભળ્યા બાદ ખૂબ ડરી જાય છે..તે ધીમે ધીમે પગલાં સાથે કટઘેરા માં જાય છે..

વિજય : કરણ..તમે પેહલા રવિ સાથે જ કામ કરતા હતા ને..?

કરણ : હા..પણ હવે હું તેમની સાથે કામ નથી કરતો...

વિજય : ઓક...પણ કેમ..

કરણ : મારા ઉપર ખોટો આરોપ મૂકી મેં ...કંપની ની માહિતી લીક કરવાના આરોપ થી મને ત્યાં થી કાઠી મૂક્યો..

વિજય : ઓક...તમે હિપ્નોટિસમ વિશે કઈ જાણો છો...

કરણ : ના..મેં તો નામ જ પેહલી વખત સાંભળ્યું છે...

વિજય : તો તમારે મિત્રો અને તમારી બહેન એમ કેમ કીધું કે તમે આ કળા માં પારંગત છો... તમારે મિત્રો નું તો એ પણ કહેવું છે કે કૉલેજ ના દિવસો માં આ કળા નો ઉપયોગ કરીને તમે અન્ય student મેં હેરાન કરતા હતા...

કરણ : ના આ બધું ખોટું છે...એ બધા ખોટું બોલે છે...

વિજય : ઓક ...કાલે ન્યાયાલયમાં ફોન તમારો જ વાગ્યો હતો મેં..અમે એ પછી જ કિશોર પોતનું ભાન ભૂલી ને રુબી ઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયો હતો...

કરણ : ના

વિજય પોતનો ફોન લઇ હાથ માં લઇ નંબર ડાયલ કરે છે..ને ફોન લગાવે છે..તે ફોન કરણ ને લાગે છે... ફોન ની રિંગટોન સાંભળતા જ કિશોર પોતાનું ભાન ભૂલીને હુમલાવર થઈ જાય છે but તેને પોલીસ પકડીને કંટ્રોલ કરી લે છે...બીજી બાજુ આ જોઈને બધા આંચભિત થઈ જાય છે..

વિજય : ન્યાયાધીશ ફોટા મને રવિ ના ઘર ની બહાર લાગેલા કૅમેરા માંથી મળી છે..આમ ચેહરો નહિ દેખતો પણ આ હાથ પર જે નિશાન છે તે કરણ ના હાથ પર નું છે..

કરણ : ના મારુ નથી...

વિજય : હવે ખોટું બોલવા થી કઇ લાભ નથી..તને કંપની માંથી રવિ ના કારણે નીકળવામાં આવ્યા હતા...તેથી તેનો બદલો તે કિશોર ને પેહલા હિપ્નોટાઇઝ કરી તેના દ્રારા રવિ નું ખૂન કરાવ્યું જેથી તું બચી જાય...

કરણ : હા ખૂન મે જ કર્યું છે...કરણ કે રવિ મને બરબાદ કરી ને મૂકી દીધો હતો...એ એક નંબર નો ધોખેબાઝ હતો..તેને પોતાના લાભ માટે પેહલા તો કંપની ના ડેટા લીક કર્યા ને આરોપી મને બનાવ્યો..જેથી તેને મને જે પ્રમોશન મળવાનું હતું તે એને મળી જાય છે...તેથી એને પોતના ખોટા કામ ની સજા આપવા માંગે મેં આ બધું કર્યું...કારણકે એને મને બરબાદ કરીને મૂકી દીધો હતો...

વિજય : સજા આપવા માટે કાનૂન છે..તમે એની મદદ કરી શકતા હતા..હવે કઈ થઈ શકે તેમ નથી...ન્યાયાધીશ બધું તમારી સામે છે..હવે તમે જ ફેંસલો કરો...

ન્યાયાધીશ : બધા સાબૂત અને ગવાહ ને ધ્યાન માં રાખી મેં કરણ આરોપી સાબિત થાય છે...તેને કિશોર મેં હિપ્નોટિસમ દ્રારા વંશ માં કરી મેં ખૂન કરાવ્યું હતું...કરણ ને આજીવન કેદ ની સજા થાય છે...ને કિશોર મેં પુરા સમ્માન સાથે જેલ માંથી મુક્ત કરવામાં આવે છે...

વિજય : Thank you....


આમ , કેસ ની કાર્યવાહી પૂર્ણ થાય છે..રુબી કેસ જીતવા બાદલ વિજય ને અભિનંદન આપે છે...કિશોર પણ તેમનો આભાર માને છે...આમ વિજય નૉ એક પણ કેસ ના હરવાનો રેકોર્ડ કાયમ કરે છે...


ચાલો હવે ફરી મળી છૂ.. વિજય ના નવા કેસ સાથે... ત્યાં સુધી મસ્ત રહો...સ્વસ્થ રહો....વાંચતા રહો.....

Thank you.....