nirshodh - 4 books and stories free download online pdf in Gujarati

નિર્દોષ - તલાશ સત્યની - 4

રુબી : તમે કહેશો ને અમે માની જઈશું..ન્યાયાધીશ મોહદય સાબૂત તમારી સામે છે આરોપી કિશોર છે તે બસ પોતના બચાવ માટે ખોટી ખોટી કહાની બનાવી રહ્યો છે..

આ વાત વચ્ચે કોર્ટ માં કોઈ ના ફોન ની રિંગ આવે છે..

ન્યાયાધીશ : મહેરબાની કરી ને ફોન બંધ રાખો...

ન્યાયાધીશ સૂચના આપી રહયા છે ત્યાં તો કિશોર એક જ દમ આક્રોશ માં આવી જાય છે...જે પોતની જગ્યાએ થી નીચે ઉતારની ને ટેબલ પર ની પેન લઈ લે છે..ને રુબી ઉપર હુમલો કરે છે... આવું થતા આખા કોર્ટ નું વાતાવરણ બદલાઈ જાય છે..પોલીસ રુબી ને બચવા કિશોરને પકડીને દૂર કરવા પ્રયત્ન કરે છે પણ તેનામાં તો જાણે અચાનક 10 માણસ જેટલી તાકાત આવી જાય છે..પોલીસ ઘણા પ્રયત્નો પછી કિશોર ને પડકી ને દૂર કરે છે..પણ ત્યાં તો તે અચાનક બેભાન થઈ જાય છે..

ન્યાયાલય માં ન્યાયાધીશ આગળ ની કાર્યવાહી સ્થગિત કરી દે છે..
પણ આ બાજુ વિજય ને કઇ સમજ પડતું નથી..હવે આ કેસ માં આરોપી કિશોર બને છે આજે કોર્ટ માં જે થયું એ પછી તો ન્યાયાધીશ કિશોર ને સજા આપશે...

વિજય ત્યાં થી કિશોર પાસે જાય છે...તેને પુછે છે કે તે આમ કેમ કયું...પણ કિશોર એમ જ કહે છે મને કઇ યાદ નથી..હું શું કરું છું કેમ કરું છું મને કઇ ખબર નથી..મને લાગે છે મારું કંટ્રોલ મારી હાથ માં નથી..મારો.વિશ્વાસ કરો મેં ના ખૂન કર્યું છે કે ના કોઈના ઉપર હુમલો...



વિજય હવે પોતની ઓફિસે જાય છે... ત્યાં કેસ વિશે વિચાર કરે છે..ત્યાં રાજ એક બુક વાંચી રહ્યો હોય છે...બુક હિપ્નોટિસમ વિશે હોય છે..એવી કળા કે જેના દ્રારા કોઈ પણ મેં વંશ માં કરી શકાય ...

વિજય : રાજ ...આટલા ધ્યાન થી કઈ બુક વાંચે છે..?

રાજ : સર...હિપ્નોટિસમ ની બુક છે..આમાં કઈ રીતે કોઈ પણ વ્યક્તિ મેં વશ માં કરી શક્ય તેની માહિતિ આપી છે...સર આ કળા થી આપણે કોઈ પણ વ્યક્તિ ને વશ માં તો કરી શકીએ સાથે જ એની સાથે ના રહી મેં પણ કોઈ એક સિંગલ ડિવિસ ની કંટ્રોલ કરી શકીએ છીએ..

વિજય : એટલે..?

રાજ : એટલે જે વ્યક્તિ હિપ્નોટાઇઝ હશે એ માણસ સામાન્ય રીતે નોર્મલ રહશે પણ એને હિપ્નોટિસમ કરવમાં આવેલા વ્યક્તિ દ્રારા કોઈ પણ સિંગલ મળતા તે પોતનો હોશ ખોઈ બેસે છે અમે એને જે કહેવામાં આવે તે કરે છે..


વિજય ને હવે કઈ - કઈક વાત સમજમાં આવે છે..


વિજય : આ કેસ માં પણ આવું બની શકે છે..આજે કોર્ટ માં જે થયું..કિશોરે જે રીતે રુબી ઉપર હુમલો કર્યો...પણ જોઈને એવું લાગતું હતું આ કામ એને વશ કરી ને કરવમાં આવી રહ્યું છે..એક કામ કર કિશોર ને રાજ ની સાથે જે કોઈ જોડાયેલા છે એમની જન્મ કુંડળી નીકાળ ...જો કોઈ આમ થી આ કળા વિશે જાણે છે...

રાજ :ઓક સર..

વિજય પાછો કિશોર ને મળવા પોલીસ સ્ટેશનમાં ને જાય છે..

વિજય : હિપ્નોટિસમ વિશે જાણે છે ...?

વિજય કિશોર ને પ્રશ્ન કરે છે..

કિશોર : હા...આ કળા દ્રારા કોઈ ને પણ વશ માં કરી શકાય છે પણ તમે મને આ શું કરવા પૂછો છો..?

વિજય : તું કોઈ ને જાણે છે જે આ કળા વિશે જાણતો હોય ને જે તારા સંપર્ક માં હોય..

કિશોર : હા...યાદ આવ્યું... કરણ જાણે છે..એને મને કીધું હતું..but મેં બહુ ધ્યાન ન હતું આપ્યું..

વિજય :કરણ ..કોણ ?

કિશોર : કરણ પેહલા અમારી સાથે કામ કરતો હતો ...પણ કંપનીના data લીક કરવાના આરોપ થી તેને કંપની માંથી નીકળી દેવા માં આવ્યો હતો..

વિજય : તું લાસ્ટ ટાઇમ ક્યારે મળ્યો હતો કરણ ને....

રાજ : આ જ જેલ માં આવા ના 2 વીક પેહલા...હા પણ ત્યાં થી મને કાઈ અજીબ ફિલ થાય છે..મને કંઈ યાદ જ નહીં રહેતું...

વિજય : હમ્મ..ઓક

વિજય રાજ મેં ફોન કરી કરણ વિશે માહિતી મેળવા કહે છે...


◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆


આગળ વિજય શુ કરશે તે વિશે જાણવા વાંચતા રહો...

Thank you...