Youth World book and story is written by Youth World in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Youth World is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યુથ વર્લ્ડ - Novels
by Youth World
in
Gujarati Magazine
યુથ વર્લ્ડ તમારી સમક્ષ પહેલા અંકનો પ્રહેલો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહ્યુ છે. આ ભાગ તમને વિવિધ પ્રકારના સાહિત્યનો સ્વાદ અપાવશે. સસ્પેન્સ, વિકાસ લક્ષી, ભારતીય સમસ્યાઓ, હોરર સ્ટોરીઝ, રસોઈ અને બીજુ ઘણુ બધુ.
તો વાંચો, ગમે તો રેટ, કમેન્ટ અને શેર કરો.
યુથ વર્લ્ડ તમારી સમક્ષ પહેલા અંકનો પ્રહેલો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહ્યુ છે. આ ભાગ તમને વિવિધ પ્રકારના સાહિત્યનો સ્વાદ અપાવશે. સસ્પેન્સ, વિકાસ લક્ષી, ભારતીય સમસ્યાઓ, હોરર સ્ટોરીઝ, રસોઈ અને બીજુ ઘણુ બધુ.
તો વાંચો, ગમે તો રેટ, કમેન્ટ ...Read Moreશેર કરો.
યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ ...Read Moreપૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે.
અંક ૨ ભાગ એકના લેખકો અને અનુક્રમ
૧. હેવ અ સ્માઇલ
૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા
૩. કુદરતનો ઓટલો – મેહુલ સોની
૪. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ
૫. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી
૬. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ
૭. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ
તમને ગમે તો રેટ અને શેર કરવાનું ભૂલતા નહિં.
બુક રીવ્યુઝ, લવ સ્ટોરી, કવિતા, સામાજિક સળગતા પ્રશ્નો અને વિશ્નના એવા મહા ચરિત્રો જેના વિશે બહુ ઓછુ લખાયુ છે. પ્રસ્તુત છે અંક ૧ નો બીજો ભાગ. યુથ વર્લ્ડ મેગેઝિન.
યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ ...Read Moreપૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે.
અંક ૨ ભાગ એકના લેખકો અને અનુક્રમ
૧. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ
૨. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ
૩. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ
૪. ભલે પધાર્યા – શ્રદ્ધા વ્યાસ
૫. નવી દ્રષ્ટિએ – પૂજન જાની
૬. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ
તમને ગમે તો રેટ અને શેર કરવાનું ભૂલતા નહિં.
જ્યારથી મન્યુષ્યમાં વિચાર અને તર્ક શક્તિ આવી છે ત્યારથી એનો સાર્વભૌમ પ્રશ્ન રહ્યો છે એ છે અસ્તિત્વનો. આપણે અહિં કઇ રીતે શામાટે અસ્તિત્વની શરૂઆત કઇ રીતે
મન્યુષ્ય કેટકેટલાય અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા, માત્ર અને માત્ર પોતાના અસ્તિત્વના ...Read Moreજવાબ મેળવવાના. એ પછી સાધના હોય, ધ્યાન હોય, ક્વોન્ટમ ફીઝીક્સ હોય કે કોસ્મોલોજી. મનુષ્યના સ્વ સુધી પહોંચવાની દોડ એ ક્યારેય થોભી નથી. સ્વ ક્યાંથી આવ્યુ એની શોધ પણ હજુ કોઇ કરી શક્યુ નથી.
બિગ બેંગના 10 Raised to -43 seconds (1 Planck Time) પહેલાનું આપણને કંઇજ ખબર નથી. ખબર નહિં આપણે જાણી શકીશું કે નહિં.
આ અંક ખાસ કરીને વિજ્ઞાન પર આધારિત છે. બ્રહ્માંડની ઘટનાઓ, કઇ રીતે આખુ બ્રહ્માંડ કામ કરે છે એની જલક આ અંકમાં જોવા મળશે.
સસ્પેન્સ, પ્રેરણા, વાર્તા, પ્રેમ, સત્ય, ચરિત્ર આ અંક તમને તરબતર કરી દેશે. આ અંકના લેખકો.
૧. કુદરતનો ઓટલો – મેહુલ સોની
૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા
૩. અમૃતજલ – પિયુષ કાજાવદરા
૪. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ
૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ
૬. અવરોધ – ભાવિક મેરજા
૭. ભલે પધાર્યા – પ્રવિણા મ્હાયાવંશી
૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી
૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ
૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની
૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ
૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ
૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ
જો ગમે તો પ્લીઝ રેટ અને શેર કરો.