remando ek yodhdho by જીગર _અનામી રાઇટર | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels રેમન્ડો એક યોદ્ધો - Novels Novels રેમન્ડો એક યોદ્ધો - Novels by જીગર _અનામી રાઇટર in Gujarati Novel Episodes (166) 1.9k 5k 7 રેમન્ડો એકયોદ્ધો "અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ વધારવા આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો. વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ધરાવતા વેલ્જીરિયા ...Read Moreપ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો. જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ Read Full Story Download on Mobile Full Novel રેમન્ડો એક યોદ્ધો.. - 1 (30) 362 1k રેમન્ડો એકયોદ્ધો "અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ વધારવા આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો. વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ધરાવતા વેલ્જીરિયા ...Read Moreપ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો. જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ Read રેમન્ડો એક યોદ્ધો - 2 (20) 248 584 આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં રેમન્ડોનો વિજય.. રેમન્ડો અને અમ્બુરા ટુમ્બીયા પર્વત તરફ સુતર્બ નામની જડીબુટ્ટી લેવા ગયા.. ________________________________________ "રેમન્ડો..' કોણ હશે..? રેમન્ડો નામ સાંભળતાની સાથે જ આજુબાજુની જનમેદનીમાં સોપો પડી ગયો. ફક્ત જાતર્ક કબીલાના લોકો જે બાજુએ બેઠા હતા એ ...Read Moreરેમન્ડો.. રેમન્ડોના અવાજો આવવા લાગ્યા. આ જોઈને અમ્બુરાનું મોં વિલાઈ ગયું. "યુવાન કોણ છે.. તું..? વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પોતાના આસન ઉપરથી ઉભો થતાં બોલ્યો. અને પોતાને અમ્બુરાની તલવારના ઘા થી બચાવનાર પ્રભાવશાળી યુવાન તરફ વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો. "આપાજી હું જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડો છું.. અને અહીંયા આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યો છું..' રેમન્ડો Read રેમન્ડો એક યોદ્ધો - 3 (23) 244 682 રેમન્ડોએ કર્યો લુપ્ત થઈ ગયેલા સામ્રાજ્યમાં પ્રવેશ.. _________________________________________ અંગ અંગમાં નવી રોનક ભરી દે એવું આ વેલ્જીરિયા પ્રેદેશ ના પહાડી વિસ્તારનું વાતવરણ ટુમ્બીયા પર્વતની આજુબાજુ માઈલો સુધી છવાયેલું રહેતું. યુગાન્ડાના બધા પ્રદેશો કરતા વેલ્જીરિયા પ્રાંતની આબોહવા,અહીંના લોકોની રહેણીકરણી, ...Read Moreવસવાટ ,એમની જીવનશૈલી, એમના વસવાટો, રીતિ રિવાજો, એમનો પોશાક, એમનો ખોરાક, એમના તહેવારો આ બધું તદ્દન ભિન્ન જ રીતે તરી આવતું. વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ દર વર્ષે બદલાતો. જો આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં એક જ વ્યક્તિ જીતી જાય તો એને સેનાપતિ બન્યા બાદ ટુમ્બીયા પર્વતની ગુફાઓમાં થતી જડીબુટ્ટી લેવા જવુ પડતું. પરંતુ જો આખલા સામેના દ્વંદ્વયુદ્ધ માં બે વ્યક્તિઓ વિજયી બને Read રેમન્ડો એક યોદ્ધો - 4 (19) 230 702 રેમન્ડો સુતર્બ વનસ્પતિ સાથે ગુફા બહાર.. તિબ્બુરનું આક્રમણ અને વેલ્જીરિયા ઉપર આધિપત્ય.. કમ્બલા પત્ની અને પુત્રી સાથે ટુમ્બીયા પર્વત તરફ ભાગ્યો.. _______________________________________ બીજે દિવસે વેલ્જીરિયા પ્રદેશના બધા લોકો કોણ સેનાપતિ બનશે એ જોવા માટે વેલ્જીરિયા પ્રદેશના મુખિયા કમ્બુલાના નિવાસ્થાન ...Read Moreએકઠા થયા હતા. બપોર થવા આવી હતી છતાં અમ્બુરા અને રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી લઈને પાછા ફર્યા નહોંતા. આખી જનમેદની સાંજ સુધી અમ્બુરા અને રેમન્ડોની વાટ જોતી બેઠી રહી. પણ એ બન્ને સાંજ થઈ ગઈ હોવા છતાં પાછા ના ફર્યા એટલે ચિંતાતુર ચહેરે બધા પોત પોતાના કબીલાઓ તરફ જવા લાગ્યા. શાર્વીનું મોઢું આજે સાવ ઉતરી ગયેલું દેખાતું હતું.એને સતત રેમન્ડોની Read રેમન્ડો એક યોદ્ધો - 5 (14) 198 566 રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી અને અમ્બુરાનું અર્ધ બેભાન અવસ્થામાં રહેલું શરીર ઊંચકીને ગુફાની બહાર નીકળ્યો. સાંજ પડી જવાથી બહાર અંધારું જામવા લાગ્યું હતું. રેમન્ડોએ અમ્બુરાનું શરીર ઊંચકીને એક પથ્થરની શીલા ઉપર મૂક્યું. ગુફામાંની દીવાલમાં જડેલા ભાલાઓમાં ફસાઈને અમ્બુરાના શરીરનો ખાસ્સો ...Read Moreવીંધાઈ ગયો હતો. લોહી પણ ઘણું બધું વહી ગયું હતું છતાં એમાં થોડાંક શ્વાસ બચ્યા હતા. એમ ભલે અમ્બુરા રેમન્ડોનો દુશ્મન હતો પણ હતો તો એનો દેશવાસી જ ને.. રેમન્ડોની દેશભક્તિ જાગી ઉઠી.. એ અમ્બુરા બચાવવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. હજુ એ અમ્બુરાના શરીરમાં પડેલા ભાલાના ઘા સાફ કરતો હતો ત્યાં તો એને ટીમ્બીયા પર્વતની તળેટીમાં કોલાહલ સંભળાયો. એ ઝડપથી Read રેમન્ડો એક યોદ્ધો - 6 (19) 174 438 રેમન્ડો અને શાર્વી જાતર્ક કબીલા તરફ *********************** રેમન્ડો અમ્બુરાના શરીર સાથે ઝડપથી ગુફામાં ઘુસ્યો. એની પાછળ કમ્બુલા , શાર્વી , કમ્બુલાની પત્ની જેસ્વી અને એમની સાથે રહેલા સૈનિકો પણ ઝડપભેર ગુફામાં ઘુસ્યા. ગુફામાં પહેલેથી જ અંધારું તો ...Read Moreજ અને આ બધા એકસાથે ગુફામાં ઘુસ્યા એટલે એમના પગલાંના અવાજથી જોરદાર રીતે ગુફાની દીવાલો ધમધમી ઉઠી. રેમન્ડો પહેલા આ ગુફામાં જઈ આવ્યો હતો. પણ એ ઉતાવળમાં બધાને કહેવાનું ભૂલી ગયો કે ગુફાની અંદર અવાજ ના થાય એ રીતે પ્રેવેશ કરજો નહિતર આખી ગુફા દસઘણા અવાજથી ધમધમી ઉઠશે. આ ગુફાની રચના જ અજીબ રીતે થયેલી હતી જે પણ અવાજ થાય Read રેમન્ડો એક યોદ્ધો - 7 146 298 શાર્વી થઈ બેભાન. તિબ્બુરના સૈનિકો સાથે અથડામણ. **************************** આખી રાત રેમન્ડો અને શાર્વીએ ખચ્ચર ઉપર બેસી મુસાફરી કરવામાં જ પસાર કરી દીધી.શાર્વી પોતાના દિલથી રેમન્ડોને એનો પ્રેમી માની ચુકી હતી. પણ પ્રેમની આ બાબત એ રેમન્ડો સમક્ષ રજુ ...Read Moreશકી નહોતી. ખચ્ચર ઉપર બેઠી-બેઠી શાર્વી પોતાના પ્રેમના ગીતો ગણગણી રહી હતી. "દિલની જમીન ઉપર મહોબતની નદીના નીર છૂટ્યા છે, લાગણીના પ્રવાહમાં આજે ઇશ્કના ફણગા ફૂટ્યા છે.! પહેલા શાર્વીનું ખચ્ચર ગબડી પડ્યું હતું એના પછી આખી રાત શાર્વી અને રેમન્ડોએ ખચ્ચર ઉપર મુસાફરી કરી છતાં રાત દરમિયાન અન્ય કોઈ સમસ્યા સર્જાઈ નહોતી. "શાર્વી થોડાંક નીચે ઉતરશો.! બિચારું આ ખચ્ચર Read રેમન્ડો એક યોદ્ધો - 8 (16) 138 302 "મનની વ્યથાઓ વચ્ચે ઘેરાયો છે,આજે આ ઇશ્ક મારો, તોડી દે બંધનો,હે મહોબ્બ્ત હવે હું ઈચ્છું છું સાથ તારો.! તિબ્બુરના સૈનિકોને હરાવ્યા બાદ રેમન્ડો શાર્વીના બેભાન શરીરને લઈને પોતાના કબીલા તરફ આગળ વધી રહ્યો છે. શાર્વી બેભાન હતી એટલે ...Read Moreઉતરેલા ચહેરે આગળ જઈ રહ્યો હતો. શાર્વી અને રેમન્ડો ફક્ત એક જ જન્મભૂમિના સંતાન હતા એના સિવાય એમના વચ્ચે કોઈ જ સબંધ નહોંતો તેમ છતાં રેમન્ડોનું દિલ બેભાન શાર્વીને જોઈને અસહ્ય દુઃખ અનુભવી રહ્યું હતું. શાર્વીના વિચારોમાં અટવાયેલો રેમન્ડો પોતાના ખચ્ચર જાતર્ક કબીલા તરફ દોડાવી રહ્યો હતો. બપોર થવા આવી હતી. હવે રેમન્ડો એના કબીલાથી થોડોક જ દૂર રહ્યો Read રેમન્ડો એક યોદ્ધો - 9 (16) 140 346 યુદ્ધ. તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો. ******************* "મૌન લાગણીઓનો અહીં સુખદ અંત થયો છે, મારો-તમારો આ સબંધ આજે વસંત થયો છે.! શાર્વીએ પોતાને રાણી અને રેમન્ડોને રાજા કહ્યો એટલે એટલે જાતર્ક કબીલાની આખી પ્રજા નવાઈભરી નજરે એની ...Read Moreજોઈ રહી. ત્યાં તો જોરથી બ્યુગલ સંભળાયું. બ્યુગલનો અવાજ સાંભળીને જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુ પોતાના આસાન ઉપરથી ઉભા થઈ ગયા. એ બ્યુગલના અવાજથી સમગ્ર જનમેદનીમાં ફડફડાટ વ્યાપી ગયો. લોકોમાં ભાગ-દોડ મચી ગઈ. જાતર્ક કબીલાની સીમા બહાર ચોકી પહેરો રાખી રહેલા બે સૈનિકો દોડતા સરદાર સિમાંન્ધુ પાસે આવી પહોંચ્યા. "સીબુત શું થયું ? યુદ્ધ નિર્દેશિત કરતું બ્યુગલ કેમ વગાડ્યું ? સરદાર Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything જીગર _અનામી રાઇટર Follow