Ek aash jindagini book and story is written by Meera Soneji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek aash jindagini is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક આશ જિંદગીની - Novels
by Meera Soneji
in
Gujarati Fiction Stories
જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને
જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે ...Read Moreસમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને
આગળ આપણે જોયું કે રીમા ને સ્કૂલમાં તાવ આવતો હોવાથી અને તેના મેડમ પ્રદીપ રીમા ને લઇ જવાનું કહે છે. પ્રદીપ રીમા ને તેના ફેમિલી ડોક્ટર સંજય શાહ પાસે લઈ જાય છે અને ડોક્ટર સંજય શાહ થોડા ઘણા રિપોર્ટ ...Read Moreકહે છે.બીજા દિવસે રિપોર્ટ ડૉ સંજય પાસે આવી જાય છે પરંતુ ડૉ પ્રદીપ ને એકલો જ પોતાના ક્લિનિક પર રીમા ના રિપોર્ટ વિશે વાત કરવા બોલાવે છે હવે આગળ જોઈશું...**************************************************** પ્રદીપ જલદી થી ડૉ સંજય શાહ ના ક્લિનિક પર પોહચી જાય છે.ને ત્યાં જઈ ને તરત જ પોતાની દીકરી ના રીપોર્ટસ વિશે પૂછે..પ્રદીપ:- હા ડૉ બોલો તમારે શું કેવું
જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર જેવી ભયંકર બીમારી હોવા ની જાણ કરે છે. પ્રદીપ રીમા ની બીમારી વિશે જાણી ને ખુબ જ હતાશ થઈ જાય છે. હવે આગળ જોઈશું...****************************************************પ્રદીપ ...Read Moreરસ્તે પોતાના વિચારો સાથે મથામણ કરતો પોતાની લાગણી ઉપર કંટ્રોલ કરીને માંડ પોતાની જાતને સંભાળી ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જ અંજના ને સ્ટડીરૂમમાં આવવાનું કહે છે.. અંજના:- શું વાત છે પ્રદીપ, કેમ મને સ્ટડી રૂમમાં બોલાવી અને આ શું? કેમ તમારું મોઢું ઉતરેલું છે? કંઈ થયું છે કે શું? તમે કંઈ ટેન્શનમાં છો? કંઈ થયું છે? અરે હા! તમે તો
આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર હોવાની વાત જણાવે છે જેથી પ્રદીપ ખૂબ દુખી થઈ જાય છે. આ વાત જ્યારે અંજના ને ખબર પડે છે તો એ સાંભળી ને અંજના ખૂબ જ ભાંગી ...Read Moreછે પ્રદીપ અને અંજના રીમા ને કેન્સર ની વધુ તપાસ કરવા હોસ્પિટલ લઈ જાય છે જ્યાં રીમા ના કેન્સર ની તપાસ થાય છે. ઘરે આવી ને પ્રદીપ ખૂબ ઉદાસ હોવાથી પોતાના સ્ટડી રૂમમાં પહોંચી જાય છે. અંજના પણ પ્રદીપ ની પાછળ કોફી લઈને જાય છે.હવે આગળ જોઈશું...**********************************************અંજના પ્રદીપ ને કોફી આપતા કહે છે " પ્રદીપ તમે સવાર થી કાંઈજ ખાધું
ગત અંક મા આપણે જોયું કે પ્રદીપ ને અંજના જૂની યાદો વાગોળતા હોય છે એટલા માં રીમા ની ચીસ સંભળાય છે. રીમા ની ચીસ સાંભળી ને પ્રદીપ ને અંજના રીમા ની રૂમ તરફ દોડી જાય છે. હવે આગળ ..........*********************************************પ્રદીપ ...Read Moreઅંજના રીમા ની ચીસ સાંભળી ને રીમા ની રૂમ તરફ દોડી જાય છે ને જુવે છે તો રીમા પલંગ પર થી નીચે પડી હોય છે આ દૃશ્ય જોઈ ને જ અંજના ખૂબ જ દ્રવી ઉઠે છે. રીમા ના ચહેરા પર ગંભીર અને ડર ના આવરણને જોય કંઇક અજુગતું બન્યું હશે એવો આભાસ સ્પષ્ટ પણે જણાતો હતો. પ્રદીપ રીમાના બેરંગ ચેહરાને જોઈ