rudra.....radhika...pritthi panetar sudhini safar... by Bhumi Gohil | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - Novels Novels રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - Novels by Bhumi Gohil in Gujarati Novel Episodes (52) 2k 4.7k 5 સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ ...Read Moreપ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ Read Full Story Download on Mobile New Episodes : Every Friday રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 1 318 798 સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ ...Read Moreપ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 2 240 532 આગળના ભાગમાં આપણે જોયું કે બધા જ આ સાંભળીને ખુબજ ખુશ છે અને પોતપોતાની રીતે મિત્રો બનાવી રહ્યા હતા. રુદ્ર ખુશ હતો પણ સાથે એ વાતનું પણ દુ:ખ હતું કે 2 દિવસ તેની સ્માઈલિંગ ગર્લ જોવા નહીં મળે જેને ...Read Moreહજુ પણ જોઈ રહ્યો હતો. રાધિકા આ નોટિસ કરે છે પણ તેને ફક્ત ભણવા પર ધ્યાન આપવું હતું એટલે તે જતું કરે છે અને તેની ફ્રેન્ડ શ્રુતિ સાથે જતી રહે છે.હવે આગળ....જેવા બંને ક્લાસમાંથી બહાર નીકળ્યા કે શ્રુતિ બોલી....શ્રુતિ: હેય રાધી સાંભળને, હું શું કહું છું કે આપણે ફ્રેશરપાર્ટીમાં સાડી પહેરીએ તો? i mean બધા વેસ્ટ Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 3 250 532 “અચ્છા બાબા ઠીક છે પણ જો રુદ્ર તારી સાથે દોસ્તી કરવા માગશે તો??” "આજે જે કંઈ પણ થયું તેનાથી તને લાગે છે કે હું તેની સાથે દોસ્તી કરીશ?? " રાધિકાના નેણ ઉચા થઈ ગયા. "બસ લે ઠરી ...Read Moreહવે!!! " મને ના રમાડ રાધી...તારી આંખો અને તારા શબ્દો મળતા નથી એકબીજા સાથે...માની લે રાધિકા પેહલી નજર નો પ્રેમ થયો છે તને.... "શટઅપ શ્રુતિ તું માર ખાવાની થઈ છે હવે... " “અને શું ક્યારની બકબક કરે છે!” પ્રેમ..પ્રેમ...પ્રેમ.. "અચ્છા તો હું બક બક કરું છું એમ?? " "હાસ્તો " "તો મને એ કે રુદ્રનું Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 4 252 532 રુદ્ર રાધિકાને જોઈ રહે છે. ડાર્ક ગ્રીન ડિઝાઈનર સાડી, સ્ટાઇલ કરેલા ખુલ્લા વાળ, હળવો મેકઅપ, ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ અને તેની સુંદરતામાં વધારો કરતી એની મીઠી મુસ્કાન સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. રુદ્ર તો બે ઘડી જોઈ ...Read Moreરહ્યો. તેને એ સમયે બસ રાધિકા જ દેખાઈ રહી હતી. આ જોઈ શિવથી રહેવાયું નહીં, “વાહ ભાઈ ભાભી તો આ મોર્ડન જમાનાની સીતા છે હો બાકી સ્પેશિલ છે અને બધાથી અલગ જ.....(વેસે સાથ વાલી સુંદરી ભી સુંદર હૈ?)” હવે લક્ષ્મણજીને સીતાભાભીના બહેન ઊર્મિલા ના ગમે એ તો બને જ નહીં. ?? હા તે બધાથી અલગ છે એટલે જ Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 5 238 496 "રાધિકા એ પણ હસતા હસતા હા કહી અને રુદ્ર ના લંબાયેલા હાથ સાથે હેન્ડશેક કર્યું અને જાણે વીજળી નો કરંટ લાગ્યો હોય એવું લાગ્યું બંને ને " "થોડે દુર ઉભો શિવ પણ શ્રુતિ ને એક મીઠી મુસ્કાન સાથે જોઈ ...Read Moreહતો શ્રુતિ પણ રેડ ડિઝાઈનર સાડી માં ખુબજ સુંદર લાગી રહી હતી જાણે લાલ મખમલ માં વીંટાળેલી સોનાની મૂર્તિ જ જોઈ લ્યો.....પણ એનો ગુસ્સો જોઈને શિવ દૂર જ રહ્યો... " શિવ પોતાના દિલ પર હાથ રાખતા મનમાં જ મલકાઈ રહ્યો? "એક તો સુરત પ્યારી ઉપરસે ગુસ્સે કી લાલી... બચના એ દિલ આજ હે કોઈ બીજલી ગિરને વાલી.. " શિવ જોઈ Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 6 166 386 રુદ્ર રાધિકાને પ્રોપોઝ કરવાના અડગ નિર્ણય સાથે કોલેજ જવા નીકળે છે...."રાધિકા ખુબજ ખુશ લાગી રહી હતી એ ફટાફટ કલાસ તરફ જતી હોય છે કે સામે રુદ્ર મળે છે રુદ્ર પણ આજે વિચારી ને જ આવ્યો હોય છે કે આજે ...Read Moreજ દેવું છે! " "ત્યાં જ એને રાધિકા મળી જાય ગઈ,અને તે બોલ્યો " "રાધિકા....લેક્ચર પછી ફ્રી છે? " "હા કેમ? " "એક્ચ્યુલિ મને કામ છે સો લેક્ચર પછી મળશે? " "હા શ્યોર " "અને બંને કલાસ માં જાય છે...અને લેક્ચર પત્યા પછી રાધિકા ની રાહ જોતો રુદ્ર પાર્કિંગ માં જાય છે ત્યાં શિવ નો કોલ આવે છે અને રુદ્ર Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 7 168 426 કોફી શોપ માં બધા જ બંને ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લે છે.અને બંને પોતાના નવા જીવન ની શરૂઆત થી ખુશ થતા ઘરે જવા નીકળે છે " સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે... લાગે છે સુરજ હવે ઢળવાનો થયો ...Read Moreઘરે પહોંચીને રુદ્ર રાધિકા ને કોલ કરે છે..... "હેલો " "ઘરે પહોંચી ગઈ મારી રાધુ " " હા just " "શુ કરે છે તું ?!! " "કંઈ નઈ બસ તને યાદ " "અચ્છા રાધુ? " "હમ્મ " "તું મને ક્યારથી પસંદ કરે છે " "સાચું કવ તો પેહલી નજર થી જ પણ કહેવાની હિમ્મત જ ન થઈ.બસ તને ખોવાનો ડર Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 8 152 374 "હે ભગવાન.... મતલબ હદ હેં...હદ હોય ફ્લર્ટ ની "? "રાધુ.....હદે તો મુલ્કોકી હોતી હૈ...મોહબ્બત કી નહીં... "? "હાય હાય....કોઈ મને જાપટ મારો કોઈ મારા પર પાણી નાખો.... i cant believe this... તમે....રુદ્ર તમે અને શાયરી... "? "....મેં શાયર તો ...Read Moreહસીન...જબસે દેખા મેને તુઝકો મુજકો શાયરી આ ગઈ... "?? "રુદ્ર...યાર તમે આજે બહુ ડિફરન્ટ બીહેવ કરો છો... "? "કેમ વળી...??!!...આવી સરસ બ્યુટીફૂલ રોમાન્ટિક gf હોય તો હું કઈ રાજકારણ ની વાતો તો નઇ લાવું!! " "એમ તો રોજ ક્યાં જાય તમારો રોમાન્સ...હેં!!... બોલો?? "? "હશે હવે...જાવા દેને... "? "પાગલ....રુદ્ર એક વાત કવ...??!!? " "હા રાધુ બોલને " "તમે આમ જ Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 9 116 262 "વર્તમાનમાં " "રાધિકા નીચે આવ બેટા "રાધિકા મમ્મી નો અવાજ સાંભળીને હસતા હસતા પોતાની એ મીઠી યાદોમાંથી બહાર આવી. "આમ જ દિવસો જતા રહે છે ફાઈનલ exam ચાલુ થાય છે અને બધા જ તૈયારીઓ માં લાગી જાય છે એટલી ...Read Moreછતાં રુદ્ર અને રાધિકા એકબીજા માટે સમય કાઢીને વાત કરી લે છે અને જોતજોતામાં exams પણ પુરી થાય છે " "અને વેકેશન હોવાથી રુદ્ર એના ઘરે એના ગામ જવાનો છે.રાધિકા શ્રુતિ અને શિવ રુદ્ર ને મળવા જાય છે અને બધા જ દુઃખી હોય છે કે હવે તેઓ રોજ મળી નહીં શકે પણ રુદ્ર બધાને સમજાવે છે કે તે બધાને મળવા Read રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 10 92 372 "આ સાંભળીને રુદ્ર ના હાથ માંથી ચમચી પડી ગઈ એ જેમતેમ જમવાનું પતાવીને પોતાના રૂમ માં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.એની આંખો સામે એના અને રાધિકા ના એકબીજા સાથે વિતાવેલા તમામ દ્રશ્યો આવે છે. બધું મળી ગયું તને ...Read Moreકરીને .. જે રહી ગયું એ "તુ " જ છે... પોતે હવે રાધિકા ને શુ મોઢું બતાવશે એ વિચાર માત્ર થી એની અંદર એક કરંટ લાગે છે એ તરત જ શિવ ને કોલ કરે છે અને બધું જ જણાવે છે. અને કહે છે. " "શિવ હું રાધિકા વગર નઈ રહી શકું હું પપ્પાજી ને પણ કહી નઈ શકું. " ને Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Bhumi Gohil Follow