OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Aukaat by Mer Mehul | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. ઔકાત - Novels
ઔકાત by Mer Mehul in Gujarati
Novels

ઔકાત - Novels

by Mer Mehul Matrubharti Verified in Gujarati Detective stories

(2.4k)
  • 38.8k

  • 54.6k

  • 107

બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ ચેર પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો. “જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે” બળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે ...Read Moreતેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની વ્યક્તિનાં મનમાં ડર પેદા થવાની સંભાવના હંમેશા રહેતી હતી.

Read Full Story
Download on Mobile

ઔકાત – 1

(98)
  • 2.4k

  • 4k

ઔકાત – 1 લેખક – મેર મેહુલ બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ ચેર પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો. “જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે” ...Read Moreબળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે પણ તેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની

  • Read

ઔકાત – 2

(89)
  • 2k

  • 2.2k

ઔકાત – 2 લેખક – મેર મેહુલ કિશોર રાવત પોલીસ ચોકીએથી નીકળીને કેસરગંજ શહેરનાં રસ્તે ચડ્યો હતો. એક સમયે માત્ર શિવગંજ શહેર જ અસ્તિત્વમાં હતું પણ સામ્રાજ્યનાં બટવારાને કારણે હાલ ત્રણ શહેર અસ્તિત્વમાં હતાં ; જે શિવગંજ, કેસરગંજ ...Read Moreબલીરામપુર હતાં.આ ત્રણેય શહેર શિવગંજ પોલીસ સ્ટેશનની હદમાં જ આવતાં હતાં. ત્રણેય શહેરનાં જુદાં જુદાં નિયમો હતાં પણ એક નિયમ સરખો હતો. સરકારી અધિકારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને એકબીજાનાં ટ્રક સિવાય ત્રણેય શહેરનાં લોકો એકબીજાનાં શહેરમાં નહોતાં જઈ શકતાં. એક કરાર અનુસાર જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને સજા અદાલત નહિ પણ ત્રણેય શહેરનાં સમ્રાટ આપતાં હતાં. રાવત

  • Read

ઔકાત – 3

(81)
  • 1.8k

  • 2k

ઔકાત – 3 લેખક – મેર મેહુલ સવારનાં સાડા આઠ થયાં હતાં. ઇન. રણજિત અને રાવત ચોકીની બહાર ચા પી રહ્યાં હતાં. રાવતનો ફોન રણક્યો એટલે તેણે ગજવામાં હાથ નાંખીને ફોન કાને રખ્યો. “આ શું મજાક છે રાવત ...Read Moreશશીકાંત ફોન પર ગુસ્સામાં બરાડ્યો, “તું તો કહેતો હતોને મોટાભાઈની દીકરી આવે છે, અહીં ઘંટો નથી આવ્યું કોઈ” “તમે શું શિવગંજ પર રાજ કરશો ?” રાવતનો અવાજ ઊંચો થઈ ગયો, “તમે છોકરીની રાહ જોઇને બેઠાં છો એ વાત બળવંતરાયને કાને પડી ગઈ હતી એટલે બલીરામપુરથી જ એને કારમાં ઘરે લઈ જવામાં આવી છે” “કોણ છે એ હરામખોર જેણે આ ખબર

  • Read

ઔકાત – 4

(82)
  • 1.8k

  • 1.9k

ઔકાત – 4 લેખક – મેર મેહુલ “તને કહું છું, એક વાતમાં સમજાતું નથી” કહેતાં રીટાએ ટેબલ પર રહેલી નાસ્તાની ડિશને નીચે ફંગોળી દીધી. પેલાં છોકરાએ રીટા સામે જોયું. એ છોકરાની આંખો લાલ થઈ ગઈ હતી, ચહેરા પર ગુસ્સો ...Read Moreએ ઉભો થયો અને રીટાને તમાચો ચોડી દીધો. “આ કેન્ટીન તામારા બાપની નથી !” બુલંદ અને પડછંદ સાથે તરછોડાયેલાં અવાજે એ છોકરો ગર્જ્યો, “નિકળો અહીંથી નહીંતર બીજી પડશે” ગાલ પર હાથ રાખી, પેલાં છોકરા તરફ ઘુરતી ઘુરતી રીટા દરવાજા તરફ આવી. “જોરથી લાગી ?” સાધનાએ હસતાં હસતાં પૂછ્યું. “આ કેન્ટીન મારાં બાપાની નથી એવું કહેતો હતો એ” રીટા ગુસ્સામાં

  • Read

ઔકાત – 5

(85)
  • 1.7k

  • 2k

ઔકાત – 5 લેખક – મેર મેહુલ શ્વેતા ગુસ્સામાં ઘરે આવી હતી. ઘરમાં પ્રવેશતાં તેણે ચીજ-વસ્તુઓને આમતેમ ફેંકવાનું શરૂ કરી દીધું. બાળપણથી જિદ્દી રહેલી શ્વેતાનાં ગાલ પર આજે કોઈ તસમસતી થપાટ મારી હતી. પહેલાં કોઈ દિવસ તેનું આવું ...Read Moreનહોતું થયું, એક વ્યક્તિએ તેને સૌની સામે બેઇજત કરી દીધી હતી અને તેનો બદલો લેવાં શ્વેતા અંદરથી સળગી રહી હતી. શ્વેતાને રાડો પાડત જોઈને બળવંતરાય દોડી આવ્યાં. “શું થયું દીકરી, કેમ આટલી બધી ગુસ્સે છે ?” બળવંતરાયે ચિંતાયુક્ત સ્વરે પુછ્યું. “પાપા, તમે તો કહેતાં હતાં કે બધાં મારી ઈજ્જત કરશે, મારાથી ડરશે પણ અહીંથી તો ઊલટું થઈ રહ્યું છે”

  • Read

ઔકાત – 6

(87)
  • 1.6k

  • 1.8k

ઔકાત – 6 લેખક – મેર મેહુલ કેશવ અને બળવંતરાય વચ્ચે જે વાત થઈ હતી એ શ્વેતાએ સાંભળી લીધી હતી. કેશવનાં ગયાં પછી શ્વેતા નીચે આવી. “પાપા તમે આ શું કર્યું ?, જે માણસને જોઈને મને ગુસ્સો આવે ...Read Moreએને જ મારો અંગરક્ષક બનવવાનું સુજ્યું તમને ?” શ્વેતાએ ફરિયાદ કરતાં કહ્યું. “તું હજી માણસને ઓળખવામાં થાપ ખાય છે દીકરી, તારી રક્ષા માટે આનાથી શ્રેષ્ઠ માણસ નહોતો મળવાનો અને આડકતરી રીતે મેં તારી બેઇજતીનો બદલો પણ લઈ લીધો છે. જેણે તને બેઇજત કરી છે એ જ હવે તારી રક્ષા કરશે. આનાથી મોટી સજા શું હોય શકે ?” બળવંતરાયે વહાલથી પોતાની

  • Read

ઔકાત – 7

(90)
  • 1.6k

  • 1.8k

ઔકાત – 7 લેખક – મેર મેહુલ “તું નાની બાળકી નથી શ્વેતા” બળવંતરાય ચિલ્લાયા, “કેશવને તારી સુરક્ષા માટે સાથે મોકલ્યો હતો અને તું એને જ હેરાન કરતી હતી. જો અત્યારે તને કંઈક થઈ ગયું હોત તો કોણ જવાબદાર હોત ...Read More“દાદા શાંત થાઓ, દીકરી છે તમારી !” મંગુએ બળવંતરાયને શાંત પાડતાં કહ્યું. “શ્વેતા !!, તારા રૂમમાં જા” બળવંતરાયે શ્વેતાને ઉદ્દેશીને આંગળી વડે ઈશારો કર્યો. શ્વેતા નજર ઝુકાવીને રૂમમાં ચાલી ગઈ. “શશીકાંતનું કંઈક કરવું પડશે હવે, થોડા દિવસથી વધુ પડતો જ ઉછળે છે” બળવંતરાયે ખુરશી પર આસન લેતાં કહ્યું. “એ ડરાવે છે દાદા, બીજું કશું નથી. તમે એકવાર લાલ આંખ કરશો

  • Read

ઔકાત – 8

(88)
  • 1.5k

  • 2k

ઔકાત – 8 લેખક – મેર મેહુલ કેશવ હવેલીએથી સીધો કૉલેજે ગયો હતો. એ કોલેજે પહોંચ્યો ત્યારે શ્વેતાને ધમકી મળ્યાનાં સમાચાર પવનવેગે ફેલાય ગયાં હતાં. ઘણાં સ્ટુડન્ટસ ખુશ થઈ રહ્યાં હતાં પણ તેઓ બળવંતરાયનાં ડરને કારણે કશું બોલતાં ...Read Moreમીરાને પણ આ સમાચાર મળ્યા હતાં અને જ્યારે કેશવ તેની પાસે પહોંચ્યો ત્યારે મીરાએ કેશવ પર પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો. “શું થયું શ્વેતાને ?, કોણ હતા એ લોકો ?, તું ઠીક છે ને ?” “પહેલાં તમે ઊંડો શ્વાસ લો મેડમ અને શાંત થાઓ” કેશવે મીરાને શાંત પાડતાં કહ્યું, “આ લો પાણી પી લો” મીરાએ પાણીની બોટલ હાથમાં લીધી

  • Read

ઔકાત – 9

(78)
  • 1.5k

  • 1.8k

ઔકાત – 9 લેખક – મેર મેહુલ બલીરામપુરમાં ગજબનો ટેબલો જામ્યો હતો. ગાંજો ભરેલા ટ્રકમાંથી હથિયારબંધ માણસો નીકળ્યાં હતાં અને દસ મિનિટમાં લાશોનો ઢગલો કરીને નીકળી ગયાં હતાં. પઠાણે પુરી વરદાતની માહિતી બદરુદ્દીનને આપી હતી. બદરુદ્દીનને જુદી જુદી ...Read Moreફોન જોડવાનું શરૂ કરી દીધું હતું. પહેલો ફોન તેણે રાવતને જોડ્યો હતો. વ્યવહારની નોંધણી કરાવ્યા પછીની બધી જવાબદારી પોલીસતંત્રની રહેતી. આજદિન સુધી આવો કોઈ કિસ્સો નહોતો બન્યો એટલે રાવત ગાફેલ રહ્યો હતો. એ કાફેલા સાથે મારતી જીપે ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો. બદરુદ્દીને બીજો ફોન શશીકાંતને જોડ્યો હતો. શશીકાંતનાં કહ્યા મુજબ, તેણે માલની જ ડિલિવરી મોકલી હતી. જે માણસોએ

  • Read

ઔકાત – 10

(90)
  • 1.5k

  • 1.9k

ઔકાત – 10 લેખક – મેર મેહુલ “ગુડ મોર્નિંગ કેશવ !!” આજે કદાચ પશ્ચિમ દિશામાં સૂરજ ઉગ્યો હતો, શ્વેતા કોલેજ જવા બહાર આવી એટલે સામે ચાલીને તેણે કહ્યું, “વાઈટ શર્ટમાં ડેશીંગ લાગે છે તું” કેશવ અચરજભરી નજરે શ્વેતાને ...Read Moreરહ્યો. હંમેશા જીન્સ અને ટી-શર્ટ પહેરવાવાળી શ્વેતા આજે ડ્રેસ અને દુપટ્ટામાં હતી. એક દિવસમાં ભારતીય સંસ્કૃતિની અસર શ્વેતા પર થઇ જાય એ વાત કેશવને ગળે નહોતી ઉતરતી. શ્વેતાએ નેવી બ્લ્યુ ડ્રેસ પહેર્યો હતો, તેનાં ઉપર સફેદ દુપટ્ટો હતો. શ્વેતા મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મી હતી એટલે એ ખુબસુરત તો હતી જ પણ આજે એ સુંદર દેખાય રહી હતી. “વેરી ગુડ

  • Read

ઔકાત – 11

(89)
  • 1.5k

  • 2.1k

ઔકાત – 11 લેખક – મેર મેહુલ શિવગંજ પોલિસ સ્ટેશનમાં નજારો કંઈક આવો હતો. દિપક તેનાં સાથી હવાલદારો સાથે ગપ્પાં મારતો હતો. બે હવલદાર બહાર ચાની લારી પર બેઠાં બેઠાં મોબાઈલ મચેડતાં હતાં, બેરેકની પાછળ રહેલાં ગુન્હેગારો તાળીઓ ...Read Moreમચ્છર મારતાં હતાં અને રણજિત ખુરશી પર બેસી, ટેબલ પર પગ ચડાવીને સિગરેટ પીતો હતો. કિશોર રાવત પોતાનો કાફલો લઈને બલીરામપુરમાં જે ઘટનાં બની હતી ત્યાં ગયાં હતાં. રણજિતનાં હાથમાં દીપકે પઠાણનું જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું તેની ફાઇલ હતી. પઠાણનાં બયાન મુજબ, ટ્રકમાંથી અચાનક કેટલાક નકાબધારી માણસો નીચે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પોતાનો જીવ બચાવવા પઠાણ

  • Read

ઔકાત – 12

(90)
  • 1.5k

  • 2k

ઔકાત – 12 લેખક – મેર મેહુલ પોલીસની જીપ ગઈ પછી મીરાએ તાબડતોબ શ્વેતાને ફોન કર્યો અને થોડીવાર પહેલાં બનેલી ઘટનાથી વાકેફ કરી. શ્વેતાએ પણ મીરાને શાંત રહેવા કહ્યું અને તેનાં પાપા સાથે વાત કરીને મેટર પતાવી દેશે ...Read Moreબાંહેધરી આપી. શ્વેતાએ તેનાં પપ્પાને બધી ઘટનાં કહી એટલે બળવંતરાયે મંગુને રાવત પાસે મોકલ્યો. મંગુ જ્યારે ચોકીમાં પ્રવેશ્યો ત્યારે કેશવ રાવતની સામેની ખુરશી પર બેઠો હતો. કેશવ અને મંગુની આંખો ચાર થઈ, પછી મંગુએ રાવત સામે જોયું. મંગુને જોઈને રાવત ઉભો થઇ ગયો. “અરે !!, મને કહ્યું હોત તો હું જ આવી જાત” રાવતે કોણીએ માખણ લગાવ્યું, “તમને

  • Read

ઔકાત – 13

(86)
  • 1.5k

  • 1.9k

ઔકાત – 13 લેખક – મેર મેહુલ બીજા દિવસની સવારે કેશવ જ્યારે શ્વેતાને કોલેજ લઈ જવા હવેલીએ પહોંચ્યો ત્યારે શ્વેતા તેનાં પપ્પા સાથે બહાર જવાની છે એવી કેશવને જાણ કરવામાં આવી. કેશવ ત્યાંથી સીધો કોલેજ જવા રવાના થઈ ...Read Moreકેશવ જયારે કોલેજ પહોંચ્યો ત્યારે રીટા અને સાધના પણ કોલેજ નથી આવ્યાં એ કેશવને માલુમ પડ્યું. ગૃપમાં કેશવ અને મીરા જ વધ્યા હતાં જે કોલેજમાં હાજર હતા. કેશવ મીરાને પસંદ કરતો હતો એટલે તેને એકાંતમાં વાતો કરવાનો સમય મળી ગયો એ જાણીને તે ખુશ થઈ ગયો. પણ મીરા કેશવથી કાલની ઘટના પર ગુસ્સે હતી. કેશવે પહેલા મીરાને મનાવવાનું નક્કી કર્યું.

  • Read

ઔકાત – 14

(93)
  • 1.4k

  • 2.1k

ઔકાત – 14 લેખક – મેર મેહુલ પોતાનાં માણસો પર હુમલો થયાં બાદ શશીકાંત અને બદરુદ્દીન વચ્ચે એક મિટિંગ થઈ હતી. શશીકાંતને આ ઘટનાં પાછળ તેનાં મોટાભાઈ બળવંતરાયનો હાથ લાગતો હતો પણ બદરુદ્દીને તેની વાત ખારીજ કરી દીધી ...Read More“જો આપણે ત્રણેયમાંથી કોઈએ આ કામ નથી કર્યું તો કોણ કરી શકે ?” શશીકાંતે વિચારમગ્ન અવસ્થામાં જતાં કહ્યું. બદરુદ્દીન પણ વિચારમગ્ન થઈ ગયો. થોડીવાર વિચાર્યા બાદ તેની આંખો ચમકી, “બે દિવસ પછી શું છે ખબરને ?” બદરુદ્દીને પૂછ્યું. “શું છે ?” શશીકાંતે પૂછ્યું. “બે દિવસ પછી શ્વેતાનો જન્મદિવસ છે” બદરુદ્દીને ચપટી વગાડીને કહ્યું. “તો એમાં શું મોટું તીર મારી

  • Read

ઔકાત – 15

(85)
  • 1.4k

  • 2k

ઔકાત – 15 લેખક – મેર મેહુલ શ્વેતાનો જન્મદિવસ, બાવીશ વર્ષ પહેલાં આ જ દિવસે શિવગંજનાં ત્રણ હિસ્સા થયાં હતાં. બળવંતરાય, શશીકાંત અને બદરુદ્દીનની બેઇમાનીનાં પરિણામે મોહનલાલનું સામ્રાજ્ય ખતમ થયું હતું અને નવા યુગની શરૂઆત થઈ હતી. એ ...Read Moreદિવસે યોગાનુયોગ શ્વેતાનો જન્મ થયો હતો. શ્વેતાનો જન્મ થયો અને શિવગંજ બળવંતરાયનાં હાથમાં આવ્યું એટલે બળવંતરાય માટે શ્વેતા લક્ષ્મી બનીને આવી એમ વિચારી તેણે શ્વેતાનાં જન્મદિવસને ઉત્સવ બનાવી દીધો હતો. બળવંતરાય આ દિવસે ગરીબોમાં દાન કરતા, શિવગંજમાં ક્યાં શું નવું બનશે તેની જાહેરાત કરતાં અને સૌથી મહત્વની વાત, ઘણાં એવા ગુન્હેગારોને માફ પણ કરી દેતાં. આ દિવસે ત્રણેય મિત્રો

  • Read

ઔકાત – 16

(88)
  • 1.4k

  • 2k

ઔકાત – 16 લેખક – મેર મેહુલ શિવગંજની આજની સાંજ કંઈક જુદી જ હતી. ઢળતો સૂરજ આજે જુદા જ મૂડમાં હતો, આસમાન રાતું-પીળું થઈ ગયું હતું. તેની વચ્ચે રહેલાં વાદળો પણ પોતાનાં રંગો બદલી રહ્યાં હતાં. ઢળતા સૂરજની ...Read Moreએક ક્ષણ ખુશનુમા અને નયનપ્રિય હતી. આ સાંજ બે વ્યક્તિ માટે મહત્વથી અતિ મહત્વની હતી. એક મીરા અને બીજી શ્વેતા. શ્વેતાએ પોતાનાં જન્મદિવસનાં દિવસે જ કેશવને પ્રપોઝ કરીને પોતાનો બનાવી લેવાનું નક્કી કરી લીધું હતું. આ વાત બે દિવસ પહેલા શ્વેતાએ મીરાને કહી હતી. એટલે જ મીરાએ આડકતરી રીતે કેશવનાં મનની વાત જાણવાની કોશિશ કરી હતી. કેશવે જ્યારે

  • Read

ઔકાત – 17

(93)
  • 1.4k

  • 2.2k

ઔકાત – 17 લેખક – મેર મેહુલ બહાર આવીને મીરા સીધી સ્ટેજ પાસે પહોંચી. કેશવ ત્યાં તેની રાહ જોઇને ઉભો હતો. મીરાએ કેશવને ઈશારો કરીને બહાર આવવા કહ્યું અને પોતે દરવાજા બહાર નીકળી ગઈ. કેશવ પણ મીરાની પાછળ ...Read Moreબહાર નીકળી ગયો. મીરા કેશવને હવેલીથી થોડે દુર જ્યાં અંધારું હતું ત્યાં લઈ આવી. “બોલો મેડમ, શું કામ હતું ?” કેશવે પુછ્યું. “તું શ્વેતાને પસંદ કરે છે ?” મીરાએ સપાટ ભાવે પૂછ્યું. “એકની એક વાત વારંવાર કેમ દહોરાવો છો ?” કેશવે કંટાળાજનક અવાજે કહ્યું, “કાલે જ કહ્યું હતુંને, મેં શ્વેતા મેડમ વિશે કોઈ દિવસ નથી વિચાર્યું” “એ તારાં સપનાં જુવે

  • Read

ઔકાત – 18

(98)
  • 1.4k

  • 2.1k

ઔકાત – 18 લેખક – મેર મેહુલ મીરાનાં ગયા પછી કેશવ થોડીવાર માટે માથું પકડીને બેસી ગયો. શ્વેતાનો કૉલ આવ્યો એટલે સ્વંય સ્વસ્થતા મેળવીને તેણે હવેલી તરફ પગ ઉપાડ્યા. એ પરસાળમાં પહોંચ્યો ત્યારે મીરા, રીટા અને સાધના સ્ટેજ ...Read Moreબેસીને વાતો કરી રહી હતી. બે સેકેન્ડ માટે કેશવ અને મીરાની આંખો ચાર થઈ, ત્રીજી જ ક્ષણે કેશવે નજર ફેરવી અને હવેલીનાં પગથિયાં ચડી ગયો. કેશવ હવેલીમાં પ્રવેશ્યો એટલે મંગુએ તેને રોક્યો, “થોડીવારમાં કેક લેવા જવાનું છે કેશવ” “શ્વેતા મેડમને કંઈક કામ છે, મને કૉલ કરો એટલે હું દરવાજે પહોંચી જઈશ” કેશવે ઉતાવળથી કહ્યું અને બીજો માળ ચડી ગયો.

  • Read

ઔકાત – 19

(95)
  • 1.3k

  • 2k

ઔકાત – 19 લેખક – મેર મેહુલ “કેશવને શું થયું છે ?” મીરાની બાજુમાં ઉભેલી રીટાએ પૂછ્યું, “તારી સામે કેમ ગુસ્સાભરી નજરે જોતો હતો, આટલો ગુસ્સામાં આજે પહેલીવાર જોયો એને” “મને શું ખબર હોય ?, પૂછી લેજે આવે એટલે” ...Read Moreવડકું કરીને કહ્યું. “હવે તું કેમ ગુસ્સો કરે છે ?” સાધનાએ હસીને કહ્યું, “તમારી બંનેની વચ્ચે કોઈ ખીચડી તો નથી પાકતીને !” “તને મારી લાઈફમાં વધુ પડતો જ રસ છે એવું નથી લાગતું ?” મીરાએ સાધના પર શબ્દોનો મારો કર્યો, “હું જે કરું એ, તું તારું કર” “હોવ હોવ..ફૂલ” રીટા વચ્ચે પડી, “અમે મજાક કરીએ છીએ” “તો હું પણ મજાક

  • Read

ઔકાત – 20

(111)
  • 1.3k

  • 2.2k

ઔકાત – 20 લેખક – મેર મેહુલ પરસાળમાં માહોલ ગમગીન હતો, જન્મદિવસનો ઉત્સવ શોકસભામાં બદલાય ગયો હતો. એક તરફ શ્વેતાની સહેલીઓ રડી પડી હતી તો બીજી તરફ ઘણા લોકો આ ઘટનાં કેવી રીતે બની અને ઘટનાં પાછળ કોનો ...Read Moreછે એ જાણવા ઉત્સુક થઈ રહ્યા હતાં. સહસા એક કાર દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમાંથી શશીકાંત અને બદરુદ્દીન ઉતરીને પરસાળમાં આવ્યાં. ગમગીન વાતાવરણ જોઈને તેઓને કંઈક બનાવ બન્યો છે તેનો ખ્યાલ આવી ગયો એટલે તેઓ બળવંતરાય પાસે પહોંચી ગયા. બળવંતરાય ભાવહીન ચહેરે ખુરશી પર બેઠા હતાં. “શું થયું મોટાભાઈ, કેમ વાતાવરણ આટલું બધું ગંભીર છે ?” શશીકાંતે પૂછ્યું.

  • Read

ઔકાત – 21

(89)
  • 1.3k

  • 2.1k

ઔકાત – 21 લેખક – મેર મેહુલ હવેલીની મહેફિલ વિખેરાઈ ગઈ હતી. લાઈટો બધી બંધ થઈ ગઈ હતી, બધા પોતાનો સામાન સમેટીને નીકળી ગયાં હતાં. હવેલીથી થોડે દુર અંધારામાં એક દીવાલ પાસે બે ઓળા નજરે ચડતાં હતા. ...Read Moreકારણે એ કોણ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું નહોતું. બંને માનવકૃતિ વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ રહી હતી. “મેં તને રૂમની તપાસ કરવા કહ્યું હતું, શ્વેતાને મારવા નહોતું કહ્યું” એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખીજાય રહ્યો હતો. “હું રૂમની તપાસ માટે જ ગઇ હતી પણ જ્યારે મેં શ્વેતાનો મૃતદેહ જોયો ત્યારે હું ડરી ગઇ, તો પણ મેં તમે કહી

  • Read

ઔકાત – 22

(105)
  • 1.3k

  • 2k

ઔકાત – 22 લેખક – મેર મેહુલ “શ્વેતાની હત્યા થઈ છે એવું હજી સાબિત નથી થયું, તેણે સ્યુસાઇડ કર્યું હોય એવું પણ બની શકે” રાવતે મીરા તરફ વેધક નજરે જોઈને કહ્યું, “અને એનું કારણ તમને ખબર હોવું જોઈએ” “સૉરી ...Read Moreહું કંઈ સમજી નહિ” મીરાએ ગુંચવણભર્યા અવાજે કહ્યું. “હું સમજાવું” કહેતા રાવતે ટેબલનું ડ્રોવર ખોલ્યું અને તેમાંથી એક વસ્તુ કાઢીને ટેબલ રાખી. ટેબલ પર રાખેલી વસ્તુ જોઈને બધાં ચોંકી ગયાં. “આ શું મજાક છે ?” મીરા બરાડી, “કોનું છે આ ?” “આ શ્વેતાની અલમારીનાં ડ્રોવરમાંથી મળી” રાવતે પ્રેગા ન્યૂઝ કીટ તરફ ઈશારો કરીને કહ્યું. “બની જ ના શકે” મીરાએ

  • Read

ઔકાત – 23

(106)
  • 1.3k

  • 2.4k

ઔકાત – 23 લેખક – મેર મેહુલ સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર બેઠો હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ફાઇલ હાથમાં લીધી. એ ફાઈલમાં બે કાગળ પંચ કરેલાં હતાં. ...Read Moreવારાફરતી બંને કાગળ તપાસ્યા. એકમાં શ્વેતાની પાસે ફર્શ પર બ્લડ હતું તેનાં રિપોર્ટ હતા અને બીજામાં સ્કેલ પર જે બ્લડ હતું તેનાં રિપોર્ટ હતાં. બંને રિપોર્ટમાં બ્લડ ગ્રૂપ જુદું હતું. રાવત મુસ્કુરાયો. તેણે એ ફાઇલ ટેબલ પર રાખીને બીજી ફાઇલ હાથમાં લીધી જે ફિંગરપ્રિન્ટસનાં રિપોર્ટ હતાં. એ ફાઈલમાં જુદી જુદી ફિંગરપ્રિન્ટસનાં ફોટા હતાં. રાવતે એ ફાઈલને પણ બાજુમાં રાખી

  • Read

ઔકાત – 24

(114)
  • 1.2k

  • 2.1k

ઔકાત – 24 લેખક – મેર મેહુલ “હું રજા લઉં તો હવે” સાગરે કહ્યું. રાવતની મંજૂરી મળતાં તેણે પોતાનો સમાન સમેટયો, રિપોટના કાગળ રાવતને સોંપ્યા અને નીકળી ગયો. રાવત મુસ્કુરાતો મુસ્કુરાતો પોતાનાં રૂમ તરફ ચાલ્યો. “સાંભળો બધા” રાવતે દરવાજા ...Read Moreઉભા રહીને ચપટી વગાડી, “ખૂની આ જ રૂમમાં છે અને એ વ્યક્તિનું નામ…” રાવતે બધાનાં ચહેરા પર ઊડતી નજર કરી. સૌનાં ચહેરા પર ડર અને ઉત્કંટાયુક્ત ભાવ હતાં. “દાદા, તમારાં કપાળે કેમ પરસેવો વળી ગયો ?” રાવતે પૂછ્યું. “હું..હું..જાણવા માંગુ છું” બળવંતરાયે હકલાઈને કહ્યું, “મારી દીકરી સાથે કોણે દગાબાજી કરી છે ?” “થોડી ક્ષણોમાં એ પણ ખબર પડી જશે”

  • Read

ઔકાત – 25

(102)
  • 1.2k

  • 2k

ઔકાત – 25 લેખક – મેર મેહુલ પોલિસ સ્ટેશનેથી બળવંતરાય, ગોપાલ અને મંગુ એક કારમાં હવેલીએ આવ્યા હતાં. “દાદા હું ફેક્ટરીએ આંટો મારતો આવું” મંગુએ કહ્યું, “ઘણા દિવસથી સ્ટોક મેન્ટેન નથી થયો” બળવંતરાયે હાથ ઊંચો કરી, ઈશારા ...Read Moreસહમતી આપી એટલે મંગુએ કાર ફેક્ટરી તરફ વાળી. બળવંતરાય સીધાં પોતાનાં રૂમમાં ગયાં, રૂમમાં લાંબી એક લાકડાની ખુરશી હતી, એ સીધા ત્યાં જઈને બેસી ગયા અને ગહન વિચારોમાં ખોવાય ગયાં. બીજી તરફ મંગુ પોતાની ધૂનમાં કાર ચલાવતો ફેકટરી તરફ આગળ વધી રહ્યો હતો. શિવગંજ શહેરની ભાગોળ પસાર કરીને એક રફ રસ્તા પર ચડ્યો. અહીંથી ત્રણ કિલોમીટર સુધીનો સુમસાન અને

  • Read

ઔકાત – 26

(107)
  • 1.1k

  • 2.1k

ઔકાત – 26 લેખક – મેર મેહુલ “તું પણ કોલેજ નથી ગયો ?” મીરાએ ફોનમાં કહ્યું. સામે કેશવ હતો. કેશવે ‘ના’ માં જવાબ આપ્યો એટલે મીરાએ ઉદાસ થતા કહ્યું, “શ્વેતાને ગયાને આજે અઠવાડિયું થઈ ગયું પણ હજી હું એ ...Read Moreસ્વીકારી નથી શકતી. હમણાં જ શ્વેતા દોડીને આવશે અને મને ગળે વળગી પડશે એવો ભાસ થાય છે. કોલેજ જવાનું પણ મન નથી થતું. ત્યાં પણ શ્વેતાનો ચહેરો મારી નજર સામે આવે છે” “મારી હાલત પણ તમારાં જેવી જ છે, રોજ સવારે મેડમને કોલેજ લઈ જવા માટે હું હવેલીએ જતો, તેઓનાં ગયા પછી પણ સવારે હવેલીએ જવાનો જ વિચાર આવે પણ

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Detective stories | Mer Mehul Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Mer Mehul

Mer Mehul Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.