OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

daityaadhipati by અક્ષર પુજારા | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. દૈત્યાધિપતિ - Novels
દૈત્યાધિપતિ by અક્ષર પુજારા in Gujarati
Novels

દૈત્યાધિપતિ - Novels

by અક્ષર પુજારા Matrubharti Verified in Gujarati Fiction Stories

(62)
  • 23.5k

  • 69.5k

  • 16

સુધા એ આંખો ખોલી. તેની ઉપર એક પંખો લટકે ચએ. તે પાંખો ધીમે ધીમે ઝોનકા ખાતો હોય તેમ લાગે ચએ. એક આવાજ આવે છે. આ શું? સુધા ઝોરથી મૂઠી વાળવે છે. તે ધોભી. શું આ જગ્યા તે ઓળખે છે? ...Read Moreઅહી તો તેના સ્વપ્ના ઘડાયા છે. સુંદર સ્વપ્નો. અહી હવા નાથી. ના, કદાચ અહી ની હવા કૃશ છે. આતિષય કૃશ છે. તે ઊભી થવા પ્રયત્ને છે. પણ એના હાથ બાંધેયલા છે. તેના હાથ સાંકડ થી બંધાયેલા છે. કોણે બાંધ્યા? આહી જમીન નિષ્ઠુર છે. અવાજ ફરી આવે છે. શું તે દરવાજો છે? હા એક દરવાજો છે. પગથિયાં પડે છે. શું એ

Read Full Story
Download on Mobile

દૈત્યાધિપતિ - Novels

દૈત્યાધિપતિ
સુધા એ આંખો ખોલી. તેની ઉપર એક પંખો લટકે ચએ. તે પાંખો ધીમે ધીમે ઝોનકા ખાતો હોય તેમ લાગે ચએ. એક આવાજ આવે છે. આ શું? સુધા ઝોરથી મૂઠી વાળવે છે. તે ધોભી. શું આ જગ્યા તે ઓળખે છે? ...Read Moreઅહી તો તેના સ્વપ્ના ઘડાયા છે. સુંદર સ્વપ્નો. અહી હવા નાથી. ના, કદાચ અહી ની હવા કૃશ છે. આતિષય કૃશ છે. તે ઊભી થવા પ્રયત્ને છે. પણ એના હાથ બાંધેયલા છે. તેના હાથ સાંકડ થી બંધાયેલા છે. કોણે બાંધ્યા? આહી જમીન નિષ્ઠુર છે. અવાજ ફરી આવે છે. શું તે દરવાજો છે? હા એક દરવાજો છે. પગથિયાં પડે છે. શું એ
  • Read Free
દૈત્યાધિપતિ - 2
સુધા ક્યાં છે? આ રહી. સુધા ક્યાં છે? આ રહી. સુધા જો તારી બાં ક્યાં ગઈ? ક્યાં ગઈ? એ સુધા હસી! હસી! સુધા તારે વાર્તા સાંભળવી છે? હા બાં, મારે વાર્તા સાંભળવી છે. સુધા વિચારે છે. સુધા ની બાં ...Read Moreલાગે? સુધા ને એની બાંના લાંબા કાળા વાળ યાદ છે. સુધા ને એની બાંએ સાડી પેહરતા શીખવાડી હતી. હા. પણ એની બાં કેવી દેખાતી? બાપુ, બાપુ, જો બાં મને રાણી ને રાજા ની વાર્તા કે. વાર્તા તે કેવી.. અઢાર? ના શું ઓગણીસ હજાર? હા ઓગણીસ હજાર વર્ષ વીતી ગયા. સુધાની બાએ આ વાર્તા નાનપણમાં કીધી હતી. ઓગણીસ હજાર વર્ષ પહેલાનું
  • Read Free
દૈત્યાધિપતિ - ૩
વિનિમિત્ર ઊંડો શ્વાસ ભરે છે. ‘શું થયું?’ તે આકાશને જોવે છે. ‘માહાત્મ્ય! હિંસાયોનો ગુપ્તચર પકડાયો છે. તેની પાસે હિંસાયોની રાણી માટે સંદેશ હતો.’ ‘ક્યા છે?’ ‘બચાવ માટે.. એ ગુપ્તચરને માર્યો.’ ‘બચાવ માટે?’ વિનિમિત્ર ફરીને જોવે છે. સુધાને વિનિમિત્રનો દેખાવ ...Read Moreનથી. તેને એ યાદ છે કે વિનિમિત્ર ભરાવદાર શરીરનો છે અને તેણે ઘણા સોનાના હાર પહેર્યા છે. એનું મુખ એના શરીર જેવો સફેદ છે. તેના વાળ લાંબા છે, તે એના ખભા સુધી પહોંચે છે. પણ એનો ચેહરો.. વિનિમિત્ર હસે છે. ‘શું સંદેશ છે?’ ‘મને હિનસોની ભાષા નથી આવડતી. એ ભાષા શું શીખવી?’ હિનસો તે હિંસાયો માટે વપરાતો બીજો શબ્દ છે.
  • Read Free
દૈત્યાધિપતિ - ૪
સુધા નાની હતીને ત્યારે એની બા રોજે એને કૂવે લઈ જતી. કૂવો તો કેવો? પાંજરા જેવો. કોઈ દિવસ બા સરોવરથી પાણી ના લાવે. સરોવરે તો મોટો દૈત્ય રહતો. દૈત્ય પછી સુધાને લઈ જાયતો? પણ બાં એને પાંજરા કૂવેતો લૈજ ...Read Moreસુધા છેને ત્યાં ઔરાવતને મળવા આવતી. જ્યારે સુધા તે પંખાને જોતીતો તેણે યાદ આવતું.. એ કૂવામાં એણે લોહીના છાંટડા જોયા ’તા. શું તે વામાંનું લોહી હતું? વામાં એટલે આ પ્રેમ કથાનો પ્ર. વામાં એટલે વિશ્વચંદ્રનો પ્રેમ, પ્રણય ને અનુપ્રાસ. વિશ્વચંદ્ર તે આધિપત્ય શેહરના માહાત્મ્યનો દીકરો. વિનિમિત્રના માતાની પેહલી સંતાનનો બીજો દીકરો. વામાં આધિપત્યનો શ્વાશ હતી. વામાંતે મૂળતો સપ્તપતી સોનારની ચોથી
  • Read Free
દૈત્યાધિપતિ - ૫
આધિપતિ રાજ્ય, તે ધીવારો ની આ લડત પછી માત્ર એક ગામ બની ગયું. આ રાજ્ય તેની અસીમતા ક્યાંક ભૂલી ગયું. જાણે આ રાજ્ય ક્યાંક ખોવાઈ ગયું. ઘણા પ્રસંગ બન્યા, ઘણા યુદ્ધ લડાયા પણ ઇતિહાસ તો જાણે આ રાજ્યને ભૂલીજ ...Read Moreભારતનું સામ્રાજ્ય જ્યારે ટોચે પહોંચ્યું, ત્યારે પણ આ રાજ્ય માત્ર ને માત્ર એક ગામડુંજ હતું. પછી આવ્યા અંગ્રેજો. અંગ્રેજો નું રાજ્ય સ્થાપ્યું પછી ઘણા વર્ષે આ રાજ્ય નું નામ કોઈ કાગળ પર આવ્યું. બોમ્બે શહેર થી અમદાવાદ જતી ટ્રેનની લાઇન જ્યારે બનવાની હતી ત્યારે આ ગામડા માંથી તે પસાર થવાની હતી. તે પણ એકદમ મધ્યમાં. અહી ઘણા બેરોજગાર મજદૂરો મળે
  • Read Free
દૈત્યાધિપતી - ૬
એ અવાજ કોઈક સ્ત્રીનો હતો. અવાજને સાંભળી દેવર્ષી આગળ વધ્યા. આધિપત્યના જંગલને એક કિનારે, દેવર્ષી થોભ્યા. સામે એક લાંબા કદ વાડી કૃષિ પત્ની મોઢૂ ઊંધું રાખી ક્યાંક તેના દીકરા માટે રાડ પાડી રહી હતી. દેવર્ષી નજીક આવ્યા, ત્યાં તે ...Read Moreપાછળ ફરી. તે સ્ત્રી ગોરી કે કાળી નતી, હશેતો દેવર્ષીને ખબર ના પડી. દેવર્ષીની આંખોની સામે પેહલા લોહી આવ્યું.. પછી આવી મૃત્યુ. સુધાને ગામના લોકો શિવરાત્રી પર ભજન ગાવાનું ઘણું કેહતા. તેનો સ્વર એકદમ મીઠ્ઠો હતો. ભજન મંડળીનો ગાયક એને ત્રણ ભજન ગાવા દે. પછી સુધા ઊંઘવા જતી રે. સુધાને આ પંખો ફરી શિરોવેદના આપે છે. કલાક થયો છે. થોડીક
  • Read Free
દૈત્યાધિપતી - ૭
સુધાને કંઈક ઉપાડે છે. સુધાને ખબર નહીં શું પણ સુધા ને ખબર તો છેજ કે કંઈક તેણે ઉપાડી રહ્યું છે. દવાખાનાની ભીત તેણી નજીક આવતી હોય તેમ લાગતું હતું. ધીમે ધીમે.. પણ આ શું? અવિરાજ ક્યાં જઇ રહ્યો હતો? ...Read Moreઅવિરાજ, ના જા! આ લોકો મને ક્યાંક લઈ જાય છે. આ લોકો થી મને બચાવ. અવિરાજ.. સાંભળ અવિરાજ! પણ સુધા તો બોલતીજ ન હતી. સુધાને કોઈકે એકવાર કહ્યું હતું કે આધિપત્ય ના દૈત્ય માટે કોઈ ગાંડા કવિએ એક કવિતા લખી હતી. સુધાને તે કવિતા ના ચાર શબ્દ યાદ છે, તે પણ પહલી લીટી ના, અને તે ચાર શબ્દ માં તો
  • Read Free
દૈત્યાધિપતી - ૮
સુધા દરિયા સામે જોતી હતી. એટલે તે સાચ્ચે દરિયા સામે નહતી જોતી, તે યાદ કરતી હતી.. હા, બિલકુલ, જ્યારે તે આવ્યો ત્યારે આધિપત્યનું સરોવર શાંત થઈ ગયું હતું. જાણે નાટકના શ્રોતાઓ પાત્ર માટે થોભાયા હોય. સુધાને પાછળ થી કોઈએ ...Read More 'સુધા!' સુધા ની મમ્મી તેની પાછળ ઊભી હતી. સુધા પછી ફરી. સુધાની માંએ તેણે હાથમાં એક પાણીનું બેડુ પકડાવ્યું, અને તે ચાલતા થયા. તેમની પાછળ સુર્ય ઊગતો હતો. આ ગામનો એક અવાંછિત નિયમ હતો, સૌથી આગળ સુધાની મમ્મી ચાલે, અને પછી તેમની બહેનપણીઓ તેમની સાથે ચાલે. સુધા સૌથી પાછળ ચાલતી. સુધાને આ બધુ ગમે નહીં. તેનાથી બેડુતો ઉચકાતું પણ નહીં. જેથી સુધા
  • Read Free
દૈત્યાધિપતી - ૯
જ્યારે દૈત્યં સ્વપ્ન આવશે, ત્યારે પ્રલય આવશે. આવું કોઈક કહતું હતું. કોણ? યાદ નહીં. સુધાને કોઈ દિવસ દૈત્યનું સ્વપ્ન નથી આવ્યું. પણ એક સ્વપ્ન આવ્યું હતું. એમા તે અને સ્મિતા હતા. સ્મિતા તેની પાછળ હતી. તે બંનેઉ ...Read Moreહતા. સુર્યનો પ્રકાશ લાલ હતો. અને તે બંનેઉ નાચતા. સુધાના પગ માંથી લોહી નીકળતું અને સ્મિતાના પગ માંથી પાણી. કોઈક પહાડ ઉપર તે નાચતા અને જ્યારે સ્મિતા સુધાથી દૂર જવા માંગે ત્યારે વરસાદ પડતો. પણ સુર્ય ઉજાગર રેહતો. સ્મિતા તે સુધાની તદ્દન વિપરીત હતી. તે એકદમ.. જુદા હતા. જાણે કાચ અને બારી. પણ એકનૈને બીજે રીતે સરખાજ. તે બંને સરખા દેખાતા. તે બંનેનું
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૦
લગ્ન ફેરા ચાલુ હતા. સામે લગ્ન જોડું હતું. લોકો પાણીની જેમ ફેલાયલા હતા. ફૂલ નાખતા હતા. સુધા લોકો ના ઝુંડથી પસાર થઈ, ત્યાં તે મંડપની સામે આવી અને તેણે સ્મિતા ને જોઈ. સ્મિતા, સુધા. બંનેઉ સરખા હતા. સ્મિતા, સુધા. ...Read Moreશું હતું? આ વિચાર કરતી સુધાની નજર દૈત્ય પર પડી. તે ફેરા લઈ રહ્યો હતો. આ એજ માણસ હતો જે સુધા ને સવારે મલ્યો હતો. હા એજ છે. પાછળ થી અવિરાજ આવ્યો. તે તો સ્મિતા ને જોઈને ઊભોજ રહી ગયો. અને પછી દૈત્યની આંખો તેની પર પડી. ધીમે ધીમે સ્મિતા એ તેની આંખો ફેરવી. સુધાને જોઈને તેણે ફેરા ફરવાના બંધ
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૧
સુધા અત્યારે એક ટ્રેન માં હતી. આ ટ્રેન હલ-હલ જ કરે છે. તે એક 'કોમ્પાર્ટમેન્ટ' માં ઊંઘે છે. સામે ના સીટ પર અવિરાજ ઊંઘે છે. તેણા ખરરાટા એટલે.. સમજી જાવ. અત્યારે એ લોકો અમદાવાદ જઈ રહ્યા છે. અમદાવાદ પોહચંતા ...Read Moreત્રણ કલાક છે. મૃગધાં એ જે રાતે કહ્યું તેજ રાતે તે લોકો અમદાવાદ જવા નીકળ્યા. સુરતના ટેશન થી ટ્રેન પકડી. હવે અમદાવાદ ઉતારવાનું છે. મૃગધાં ગાડી માં અમદાવાદ પહોંચે છે. આ વસ્તુ સુધાને યાદ છે. હાલ તે એક સ્મશાન માં છે. હાઈશ મરી ગઈ. સુધા મરી ચૂકી છે, આ વાતની ખાતરી છે. સુધા મૃત્યુ પામી છે. તે પહેલા કૉમામાં હતી,
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૨
સુધાને મૃગધાં એ કહ્યું હતું કે એક માણસ તેણે અમદાવાદ લઈ જવા આવશે. અમદાવાદ પોહંચતા ત્રણ કલાક પેહલા સુધાને એક માણસ ગાડી માં લઈ જશે. સુધાને બચાવવા તે કોઈ 'રિસ્ક' લઈ શકે તેમ નથી. સુધાનો જીવ અનમોલ છે. ...Read Moreમૃગધાંને સવારે ચાર વાગતા ફોન આવ્યોકે સુધાને તે માણસ લઈ ગયો છે. આ ફોન અવિરાજનો હતો. જ્યારે મૃગધાંએ એના માણસને ફોન કર્યોતો તેના અવાજમાં કઈક આશંકા જેવુ લાગ્યું. 'તમે સાચ્ચે અમદાવાદ જવા નિકળી ગયા છો ને?' મૃગધાંએ પૂછ્યું, તો ખબર પડી કે ડ્રાઇવરને તેના દીકરા - જે કોલેજમાં બેભાન થઈ ગયો હતો - ને જોવા ગાંધીનગર જવું પડયું હતું, તેથી તે ડ્રાઇવરનો
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૩
મનાલી તો ખૂબજ સુંદર છે, અહીં એક નદી વહે છે. ગાડીથી બાર જોતાં ઠંડો પવન વહે છે. પાણી ની ઉપર જોતાં વિશાલ પર્વત છે. આ પર્વત પર થોડીક - થોડીક બરફ છે. ધીમે - ધીમે રસ્તો પર થતાં આ ...Read Moreનજીક આવે છે. સુધા તેના ગામથી બહાર નહતી નીકળી, અને હવે, તે મનાલી હતી, તે પણ વિમાનમાં બેસી ને પહોંચીં હતી. સુધાને ઠંડી લાગે છે. સખખત ઠંડી. સુધાથી આા ઠંડક સહન નથી થતી. આા વિશ્વસનીય છે. તે ગાડીમાં બેસી છે, પણ તે અડધી બેભાન છે. સ્મિતા અને એના વરે ઊંઘ ની ગોળી થી તેણે બેભાન કરી નાખી હતી. જ્યારે સુધાએ
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૪
'હરીશ. બહાર જા.' સ્મિતા બોલી. પણ આનું નામતો નિરત ન હતું? તેમ સુધા વિચારે છે. હરીશ/નિરત/દૈત્ય સુધા સામે જોવે છે, 'હરીશ મલિક.' કહી રૂમની બહાર ગયો. આ શું ચાલે છે? સુધા વિચારે છે. રૂમ બંધ કરી સ્મિતા ...Read Moreપર બેસી સુધા સામે જોવે છે. અને જોયાજ કરે છે. હવે સુધાને શરમ આવી રહી છે. 'શું..?' 'મસ્ત લાગશે.' 'અમ..' 'તને મારો વેશ મસ્ત લાગશે.' રૂમના દરવાજા પર ખખડાટ. સ્મિતા દરવાજો ખોલે છે. એક ૫'૪ ફૂટનો પાતળો માણસ કોઈ સૂટકેસ લઈને આવે છે. સ્મિતા દરવાજો બંધ કરે છે. અને કહે છે, 'ડુ હર સર્જરિ નાઉ. આઈ'લ મેક સ્યોર નો વન વિલ ગેટ
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૫
સ્મિતાએ સુધાને એક ફોટો પકડાવ્યો. ફોટો જૂનો હતો. ફોટામાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી: - ની ઉંમર લગભગ ૫૦ વર્ષની હતી, - ના વાળ લાંબા અને થોડાક સફેદ હતા, - નું કપાળ અને તેના હોઠ સ્મિતાથી ...Read Moreઆવતા હતા, - તે દૂર ક્યાંક જોઈ રહી હતી, - ઉપર સુર્યપ્રકાશ ઢોળઇ રહ્યો હતો; - એને એક લીલા રંગની, અને પીળા બોર્ડરની સાડી પહરી હતી. 'આ છે સાધના રાઠવા. ઉંમર ૫૬ વર્ષ. દેખાવમાં આ ફોટો કરતાં થોડીક પાતળી, થોડાક વાળ સફેદ. આ ફોટો તારી પાસે રાખ. અને આ વુમનને યાદ રાખીલે- અમ, વોટ ડુ યૂ સે? હા, મગજમાં બેસાડી લે.' 'પણ આ
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૬
સુધા બેઠી હતી. બાથરૂમમાં પાણી વહી રહ્યું હતું. પેલા 'શાવર' માંથી. સ્મિતા એ એને બાથરૂમમાં પૂરી. તેના કપડાં ફાડી એને ઢોરની જેમ મારી, અને મરવા ફેકી દીધી. સુધા રળતી રહી. પણ એ બંધજ ના થાઈ ને. માર માર જ ...Read Moreક્યારે લાત મારે ક્યારેક ટુંબ લાઇટ પછાળે. પેલી સોટી હોયને. એ એના પગ પર જોર જોરથી પછાડે. અને હંટરથી તેના શરીરને લાલ કરી નાખે. આ બાથરૂમમાં એક ટબ હતું. એ ટબમાં સુધા બેસી હતી. અને સ્મિતા તેની સામે જોવે છે. સુધાથી શ્વાસ નથી લેવાઈ રહ્યો. તેની છાતી લોહી - લુહાણ થઈ ગઈ છે. તેના પગ પર જુદા જુદા હંટરના આંકા છે.
  • Read Free
દૈત્યાધિપતી - ૧૭
સુધા નિસર્ગ/હરિશ/નિરત/દૈત્ય ને જોતીજ રહી. 'તમારું સાચ્ચુ નામ શું છે?' એણે પુછ્યું. 'અમેય અમીત્ર. પણ મને મારું નામ સહેજ પણ નથી ગમતું. સ્મિતા ને પણ.' સ્મિતા આ રુમ ની બહાર ગઇ હતી. આ રુમ બહું નાનો હતો. ...Read Moreએક ખુરસીમાં બેઠી હતી. તેની સામે એક ટેબલ હતું. અને તેની ડાબી બાજુ અમેય બેઠો હતો. સુધાના ગાલ ઉપર લોહી વહી રહ્યુ હતુ. અને તે ચીરા થી મન દુર કરવા તે અનેય સાથે વાત કરી રહી હતી. 'પણ મને તો તમારું નામ ગમ્યું.' 'અમેય નો મતલબ અજાણ થાય છે. ' 'ખોવાયેલા?' 'અજાણ. જેમ ભગવાન.' સ્મિતા કોઇકની જોડે ફોન પર વાત કરવા ગઇ
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૮
સુધાને બધી ખબર હતી. હાલ તે દરવાજા સામે ઊભી હતી. દરવાજો બહુ મોટ્ટો હતો. તે કાળા રંગ નો હતો. લાકડાનો. સુધાએ સ્મિત આપ્યું. આજે તેની બહેનના લગ્ન હતા. પેલો સ્મિતાએ ફોટો નહોતો બતાયો ? ગીતાંજલિ રાઠવાનો? એ સુધાની ...Read Moreછે. ના, આ કોઈ જુઠ્ઠાણું ન હતું. આ હકીકત હતી. ગીતાંજલિ સ્મિતાની બહેન હતી. અને ખબર છે *અત્યારે* સ્મિતા કોણ છે? સુધા. એની બાની લાડલી સુધા. એના ભાઈને પ્યારી સુધા. બાપુને લાડક્વાઇ સુધા. ના. હવે સ્મિતા. દરવાજા પર સુધાએ હાથ મૂક્યો. એ તમને ખબર છે? આજે સ્મિતા (અત્યારે સુધા) ની બહેનના લગ્ન છે. તેના લગ્ન પ્રતિક જોડે થઈ રહ્યા છે. પેલો
  • Read Free
દૈત્યાધિપતિ - ૧૯
પ્રિય વાચક, દૈત્યાધિપતિના પેહલા ભાગ ‘પ્રલય’ માં આપણે દૈત્ય - આધિપત્યનો ઇતિહાસ - આધિપત્યનું સરોવર - સુધા - અવિરાજ અને તેનો પરિવાર - સ્મિતા તથા ખુશવંત રાઠવા - અમેય અમિત્ર - મૃગધાં - સુધાની મૃત્યુ - વીષે જાણ્યું. આ ...Read Moreશરૂઆતમાં નવલ આધિપત્યના ઇતિહાસ તરફ વળી હતી. ઘણા વાચકોને આ વિચિત્ર લાગ્યું હશે કે પુસ્તકની કથા આખી બદલાઈ ગઈ. પરંતુ આ નવલના છેલ્લા ભાગમાં તેથી લાગતું - વળગતું તથ્ય સામે આવશે. સાથેજ અમેય અમિત્ર અને રાઠવાઓ વિષે આપણે આજથી ચાલુ થતાં બીજા ભાગ “પ્રહાર” માં જાણીશું. સુધાની મૃત્યુ થઈ ચૂકી છે, પણ તેની મરણ પથરીથી તેના બળતા શરીર સુધી, સુધાજ
  • Read Free
દૈત્યાધિપતિ - ૨૦
સુધા મરી ગઈ હતી? હા. બિલકુલ. સુધા એ મૃત્યુ પામી હતી. તેના શરીરથી મૃત્યુ શણગારી હતી. તો આ હવાનો વાયરો તેના માથા પરથી જે ગયો, તે એણે વાળ કેમ ઉડાડી ગયો. શું આપણું શરીર સ્ટીફ નથી થઈ જતું. સુધાને ...Read Moreખબર નથી પડતી. હવે એ લોકો સુધા ને અગ્નિદાહ આપવાના છે. મૃગધાં બેસી ગઈ છે, તે રડતી નથી. સારું છે, એનું રડવાનું ભેકડા તાણવા જેવુ લાગે છે. સુધાની બા એવું બહુ કહે, ‘એ ભેકડા તાણવાનું બંધ કર અને કપડાં ધોવા બેહ!’ આ વાત તે દિવસ એ અમેયને કરતી હતી. અમેય ખૂબ હસતો: તેણે સુધાની વાતો પર હસું આવતું. ઘણા દિવસો
  • Read Free
દૈત્યાધિપતિ - ૨૧
‘મારુ નામ મનસ્કારા છે.’ તે મને જોઈને બોલી. અને મનસ્કારા મરવા સુધાની ગાડી પર પડી હતી. એકદમ જે ક્ષણ તે ગાડી પર પડી, કે તરત જ ગાડી માંથી બહાર નીકળી ગયો. તે સુધાને જોઈ રહ્યો. અને તે ...Read Moreને પણ. બહાર નીકળતા તે ફૂટેલા કાચ પર પડયો. અને તેના હાથ પર લોહી - લોહીના ડાઘા થયા. સુધા પર, વિચિત્ર રીતે, કશુંજ ન પડ્યુ. તે છોકરી ડ્રાઇવરની સીટ પર પડી. અને સુધા તેણે જોતાંજ ચિત્કારી. ‘હવે શું કરીશું?’ તરતજ તેના મોઢા માંથી નીકળ્યું. અમેય શાંતિથી જોઈ રહ્યો. પછી તે દેહ પાસે આવ્યો. ‘તે હજી જીવે છે. એનામાં જીવિત લોહી છે.’ ‘શું?’
  • Read Free
દૈત્યાધિપતિ - 22
સુધાને મરવું સહેજ પણ ન ગમ્યું. સાવ બોરિંગ હતું. આના થી કોઈને ડર કેમ લાગતો હશે? કઇ દુ:ખ થતુજ ન હતું. સાવ ખાલી, ખાલી લાગે. પછી કઇ કરવુંજ ન ગમે. વિચારીએ તો કોઈ કેવું હતું, કેવી હતી કે કોઈ ...Read Moreને જેવી જોઈ હતી તેવીજ યાદ અવે. સારું, ખરાબ, યાદ બધુ હોય. પણ જ્યારે વિચારીએ ત્યારે.. દૃશ્ય જોઈએ પણ ખાલી જોવા ખાતર. હવે સુધાને આ બધુ યાદ કરવાની ઈચ્છા થતી. પણ મનસ્કારા.. પૈસાવાળા બાપની બગડેલી દિકરી હતી. આ તથ્ય સુધા તે વખતે માનવા નતી માંગતી. પણ હવે તેણે ખબર હતી, આજ સત્ય હતું. તેનું માથું ફરેલું હતું. અને એનો એક
  • Read Free
દૈત્યાધિપતિ - 23
‘હલ્લો?’ ‘હલ્લો.’ ‘સાગર! હું તને છેલ્લા સાત કલાકથી ફોન કરું છું! તું ક્યાં છે! અને તું મારો ફોન કેમ નથી ઉપાડતો?’ ‘અમે એક પ્રોબ્લેમમાં છીએ, સ્મિતા, પ્લીઝ, સાંભળ.’ ‘વોટ પ્રોબ્લેમ?’ ‘ત્રિયતનુ.’ ‘ત્રિયાતનુ? વોટ સૉર્ટ ઓફ એક્સપલીનેશન ઇસ ઇટ?’ ...Read Moreકયા જાતનું એક્સપલીનેશન છે?) ‘તને યાદ નથી?’ ‘નો.’ ‘એંગેજમેંટ પછી આપણે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા -’ ‘ધ દૌફિન.’ ‘હાં. ત્યાં આપણને એક માણસ મળ્યો હતો. ગ્રે શર્ટ, બ્લેક સૂટ, તેના વાળ બ્રાઉન હતા અને -’ ‘મનસ્કારાનો અસિસ્ટેંટ.’ આ સાંભળી અમેયના મનમાં એક ત્રાડ પડી. મનસ્કારા. બિલકુલ. તે સુસાઇડ કરવા વાળી છોકરી મનસ્કારા હતી. પણ તે નહીં હોય તો? એનેજ પૂછવું પડશે.
  • Read Free
દૈત્યાધિપતિ - ૨૪
સાધના રાઠવા દરવાજા પર ઊભી હતી. અંદર બધા ગેસ્ટ હતા. ગીતાંજલિ ઘરની અંદર હવન કુંડ સામે બેસી હતી. સાધના સ્મિતાની રાહ જોઈ રહી હતી. એક લાલ કલરની ગાડી (અમેયની જીપ ન હતી) દરવાજા સામે ઊભી રહી. એમાંથી અમેય નીકળ્યો, ...Read Moreસ્મિતા. સાધના ના મનમાં પ્રશ્ન ચિન્હોનું વાદળું વરસી રહ્યું હતું: આ શું? પણ એ લોકોના મોઢા જોતાં સાધના એ મૌન ધાર્યુ. ઘરના દરવાજે ઘણા બુટ અને સેન્ડલ હતા, પગ લૂછણયા પર પણ હતા. અંદર આવતા જો કોઈ જોવે તો સફેદ દીવાલોની મધ્યે એક હવન ચાલતો જોશે. સાથે ડાબી બાજુની બારી ખુલ્લી હતી. હવનના ધુમાડા ચારે કોર હતા. સાથે જમણી બાજુ
  • Read Free
દૈત્યાધિપતિ - 25
સવારના ત્રણ વાગ્યા હતા. રાત સવારને પ્રેમ પત્ર લખી રહી હતી. આજે બરફ પડ્યો. સુધાએ કોઈ દિવસ બરફ પડતાં ન હતો જોયો. આધિપત્યમાં બરફ બારી નો હતી થતી. પણ અહીં તો તે કલાકથી પડી રહ્યો હતો. વાતાવરણ અસહ્ય ઠંડુ ...Read Moreતેણે એક લાલ શાલ ઓઢી હતી. અને રાતની શ્વેતતા માં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમેય તેની સામે બેસ્યો હતો. એ સુધા ને જોઈ રહ્યો હતો. અમેય ની પાછળ ઘણા ટ્રકના ડ્રાઇવરોએ પણ અહીં વિરામ લીધો હતો. તેમની પાછળ બે લોકો મદિરા પાન પશ્ચાત બબડતા હતા. સુધા, અને કોઈ પણ સભ્ય ઘરનો માણસ આવી જગ્યાએ આવતા પહેલા સો
  • Read Free
દૈત્યાધિપતિ - 26
‘બટ વી વેર એટ ખોલીનોએ’સ ફંડ રેસર.’ ‘ઓહ, યુ અટેન્ડેડ થેટ ઇવેંટ?’ તે પોતાના નખ હોઠ પર મૂકે છે, ‘હિસ વર્કસ વેર જસ્ટ મેગનીફીસન્ટ. ધ આર્ટ વોસ વિસપરિંગ ટુ મી..’ ‘વી વેર ગોઇંગ ટુ અટેન્ડ ઈટ, બટ યૂ નો ...Read Moreફાધર એં’ ઓલ.’ ‘આઈ નો યુ વૂડ ડીપલી મિસ હિમ. હોપ હિસ સોલ રેસ્ટસ ઇન પીસ. આઈ એમ પલિસેડ ટુ મીટ યુ.’ ‘સેમ હિયર, સુનશ્યા.’ હાઈશ, સુધા વિચારે છે, ગઈ! પાછળ રહેલા દરવાજાને જોતાંજ તે લોક ખોલી અંદર ગઈ. અંદર પોહંચતાજ સુધાએ જોરથી ઊલટી કરી. ગઈ સવારનો બધો પુલાઓ જમીન પર હતો. તેમાંથી બદબૂ આવી રહી હતી. સુધાના નાક માંથી
  • Read Free
દૈત્યાધિપતિ - 27
દરવાજો ખોલ્યો, સામે ખુશવંત હતો. તે બે જ ક્ષણમાં અંદર આવી ગયો, સુધા સામે ચાલવા લાગ્યો, પગથી દરવાજો બંધ કરી દીધો અને સુધા હાંફવા લાગી. ખુશવંતની આંખો જ્વાળા મુખી જેવી હતી. તે ક્યારેય પણ ફાટી જવાની હતી. ચાર પગ ...Read Moreમૂક્યા પછી તે ઊભો રહી ગયો. ‘સુધા,’ તેનો અવાજ કેમ આટલો શાંત છે? ‘મનસ્કારા જ્યારે કાર સામે આવી, ત્યારે તું અને અમેય આગળની સીટ પર બેસ્યા હતા?’ બે ઊંડા શ્વાસ. ‘હા.’ ‘અને જ્યારે તે પડી ત્યારે કાર બંધ હતી?’ બંધ હતી? ચાલુ હતી? એ ક્ષણે શું ચાલી રહ્યું હતું? ઓ હા, એ વખતે તો.. સુધાને યાદ આવ્યું. મનસ્કારાની બાજુમાં તે
  • Read Free
દૈત્યાધિપતિ - 28
સુધાએ વિચાર્યું કે ખુશવંત તેને પોસ્ટર બેડ પર બાંધી દેશે, તેના પર બળાત્કાર કરશે અને તેને મૃત છોડી દેશે. તેના બદલે, ખુશવંત સુધાને પલંગ સાથે બાંધી દીધી અને રૂમને તાળું મારી દીધું, કદાચ ઘર છોડી દીધું. હવે જ્યારે તે ...Read Moreવ્યથામાં શ્વાસ લેતી, ત્યારે તે હાંફતી હતી. તે પોતાની જાતને જોઈ શકતી ન હતી.બંધિયાર રૂમમાં તેને ડર લાગી રહ્યો હતો.. તે વિધિ વિશે વિચારતી રહી. વિધિ કોઈ પણ ભારત ભૂમિ પર ચાલતી યુવતી જેવી હતી, ના એક ડગલું સારી, ના ખરાબ, એક દમ સામાન્ય. પણ હતી એકદમ નક્કર સ્વભાવની, અત્યારે તો તે સાબિત કરવામાં પડી હતી કે મનસ્કારાએ આત્મહત્યા નથી
  • Read Free
દૈત્યાધિપતિ - ૨૯
સુધા દરવાજા સામે જુએ છે, અને દરવાજો ખૂલી ગયો. ખૂલી ગયો? આ કઇ રીતે થયું? સુધા એ દરવાજા સામે જોયું, પકડ્યો, અને ખોલ્યો, દરવાજો ખુલ્લો હતો. અચંભો. બિલકુલ અચંભો! આ કઈ રીતે થયું? સુધા બહાર નીકળી. પગમાં જુતા ...Read Moreન હતા, દરવાજો બંધ કર્યો, તો સામે ગીતાંજલિ હતી. ગીતાંજલિ પાસે ઊભો એક યુવક હતો. આ યુવક એ એક સફેદ શર્ટ પહર્યો હતો,એ ગ્રે પેન્ટ પહેર્યુ હતું,ના માથા પર એક પોએટ’સ કેપ હતી લાગતો હતો નાની ઉંમર નો, પણ કદાચ હતો નહીં,ની ચામડી એકદમ સફેદ અને નરમ હતી,ભવ્ય લાગતો હતો. ‘દી.. થએઓએ.’ ગીતાંજલિ બોલી, સુધા એ સાંભળ્યું. ‘કોણ?’ ‘મે તને પેલા છોકરા વિષે
  • Read Free
દૈત્યાધિપતિ - ૩૦
સુધા ઉઠી ત્યારે તે એક ગાડીમાં હતી. સવાર પડવાની તૈયારી હતી, કદાચ 3 વાગ્યા હશે, અને રસ્તો એકદમ સૂમસામ હાઇવે જેવો લાગતો હતો. ગાડી મોટી હતી, સુધાના હાથમાં સફેદ કડા હતા, તેણે સફેદ રંગની ચણિયા ચોળી પહેરી હોય તેવું ...Read Moreહતું, અને આંખોમાં ખૂબ જ ઘેન હતું. ડાબી બાજુની બારી ખુલ્લી હતી, અને હવા વહેતી હતી. હવા દરિયાઈ ભાગમાંથી આવતી હોય તેવું લાગતું હતું. ‘મે કીધું હતું ને.. ત્યારે જતાં રેહવાનું હતું..’ અમેય. અમેય ગાડી ચલાવી રહ્યો હતો. ‘અમેય?’ ‘અવાજ તારો બદલાઇલો લાગે છે.. હે ને?’ ‘હા. મને પણ. આપણે..’ ‘થેઓએના લગ્નમાં જઈએ છે, ગોવા.’ સુધાને તે ક્ષણો યાદ હતી.
  • Read Free
દૈત્યાધિપતિ - ૩૧
પોહંચ્યા ત્યારે સવાર થઈ ગઈ હતી. પણ કોઈ પક્ષી કલરવ કરવા ન હતું બેઠું. લગ્ન કોઈક એક રિસોર્ટમાં હતા, જય કોઈ એક રૂમમાં ખુશવંત અને સ્મિતા તેમની રાહ જોઈ રહ્યા હતા. સ્મિતા અહી થી ત્યાં ચાલી રહી હતી. ...Read Moreખુશવંત આરામથી એક ખુરસીમાં બેસી વાંચતો હતો. રૂમની બારી માંથી એક સુંદર દરિયો દેખાતો હતો, બારીની જમણી બાજુ એક પલંગ હતો, જેની પર આંખ પકડી લે તેવા લીલા રંગની ચાદર અને કમ્ફર્ટર હતૂ. આખો રૂમ કોફી રંગના લાકડાથી બન્યો હતો. પેંટિંગ બધી બાજુ લાગેલા હતા, જેમાંથી ઘણી તસવીરો ગોવાના પુર્તગલી ઇતિહાસ વખતની હતી. બાથરૂમ તથા હૉલ તરફ જવાના રસ્તામાં આવતો દરવાજો
  • Read Free
દૈત્યાધિપતિ - ૩૨
સુધા એ કોઇ દિવસ ૪૦૦૦ રૂપિયાના સેન્ડલ ન’તા પેહર્યા. અને એ પણ આટલી મોટી હિલ વાળા. સેન્ડલ નહીં સ્ટીલેટોસ કહેવાય, એવું સ્મિતા એ કહ્યું હતું. તેને એક સામાન્ય સાડી પહેરી હતી. ચાંદી રંગની સાડી પર ‘ટેમ્પલ ક્લોથિંગ’ પેટર્ન હતી. ...Read Moreપાતળું ડાઇમંડ બ્રેસ્લેટ, મેચિંગ નેકલેસ, પેટ સુધી આવતી લાંબી ડાઇમંડની બુટ્ટી, અને વાળ ખુલ્લા. ઓછામાં ઓછા ૫, ૦૬, ૦૦૦ ના કપડાં પેહર્યા હશે. અને તેની બહેન, ગીતાંજલિ, તો જાણે તેના લગ્ન હોય તેવા કપડાં પહેરીને આવી હતી. લાલ વેલ્વેટ ગાઉન, એની પર સિલ્વર જ્વેલરી. અને વાળ એકદમ સ્ટ્રેટ. સુધા ખોટી હતી. અહીં તો બધા પોતાના લગ્નના કપડાં પહેરીના આવ્યા હતા.
  • Read Free
દૈત્યાધિપતિ - ૩૩
સુધા તો પાછી આવી, અને રૂમમાં જઈ ઊંઘી ગઈ. રાત્રે શું થયું તે ખબર નહીં. સુધાને તો ફક્ત તેની ઊંઘની પડી હતી. તેથી તે તો ઊંઘીજ રહી. સવારે તો જાણે કોઈ જોવાજ ન આવ્યું હોય તેવું બધા વર્તવતા હતા. ...Read More- હસીને વાત કરતાં. અમેય સાથે તે વધારે વાત ન હતી કરતી. લાગતું હતું અમેય એ તેનું કામ બરાબર કર્યુ હતું. કોઈ કશુંજ કહેતું ન હતું. બધાને લાગતું સ્મિતાને ખબર હતી. તેને ન હતી ખબર. અને હવે, જ્યારે બ્રેકફાસ્ટ લેતી હતી, ત્યારે અમેય તેની સામે વાળી ખુરસી જઈને બેસ્યો. તેને કોફીનો મગ ઊંચો કર્યો. સુધાએ માથું હલાવ્યું. પણ કોઈએ જોયું
  • Read Free
દૈત્યાધિપતિ - ૩૪ - છેલ્લો અંક
‘સુધા. હું વ્યથામાં છું.’ અમૃતાને ખબર હતી. અમૃતાને તેઓના વિષે ખબર હતી. આમાં સુધાને ટેન્શન શા માટે થતું હતું? ‘હમણાંજ સ્મિતા અંદર આવી છે. તેઓ વાત કરે છે. અમેય હમણાં આવી જશે. પ્રશ્નો વિચારવાનું બંધ કરી દે.. અને ...Read Moreવાત ધ્યાનથી સાંભળ. ખુશવંત જુઠ્ઠું બોલે છે. અમેય તને મારી નાખશે. તને મારી નાંખશે! તારે તેના હાથમાં નથી આવવાનું.. અને ભાગવાનું તો છે જ! જો, હું ફેરા લેવાના ચાલુ કરું.. -ત્યારે તું ભાગી જજે! ખુશવંતે જેમ કીધું છે, તેમ જ. પણ તું ઊભી રહીશ. પાછી નહીં આવે. મારા ફેરા પતશે તો હું ભાગી જઈશ. ખાલી મારો હાથ લઈ લેજે. આપણે પાછા
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | અક્ષર પુજારા Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
અક્ષર પુજારા

અક્ષર પુજારા Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.