મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - Novels
by Sandip A Nayi
in
Gujarati Novel Episodes
ધગધગતી ધરતી પર વહી રહેલો પવન જાણે ચારે દિશાઓમાં પોતાની નીચે પડેલા દરેક માણસોની વ્યથા સાથે લઈને વહી રહયો હતો.સમી સાંજના ભૂરા આકાશ તળે મૃત્યુ પામેલા અને પોતાની વેદનામાં કણસી રહેલા માનવીઓની સામે આજે યુદ્ધભૂમિ પોતાની આગવી વ્યથા લઈને ...Read Moreહતી.ચારે તરફ બસ રકતથી લતપત લોકોની લાશોના ઢેર હતા જે જોઈને તેનો રંગ પણ લાલ થઇ ગયો હતો.કદી ના જોયેલા એ દરેક મહાન માણસોનો પ્રભાવ તેના માટે ભૂલવો અશક્ય બરાબર હતો.વીર યોદ્ધાઓની ગાથા સાચી રીતે ગાવા માટે એના પાસે ભવિષ્યમાં સાચવેલા આ ખજાનાને એ અનોખો માનીને સામે કણસી રહેલા માનવીઓને જોઈ રહી હતી.સમગ્ર ભૂમિ પોતાના સ્વામી એવા મહારાજાધિરાજ સામે થઈને એ માનવીઓને ઉભા કરીને ફરી જીવન આપવા માગતી હતી પણ કેમ કરીને તે આ મહાન યોદ્ધાઓને ફરી જીવંત કરી શકે ? કેમ કરીને ફરી એ આજથી જ્યારે આ યોદ્ધાઓનો જન્મ થયો ત્યાં સુધી પહોંચીને ફરી તેમને આ યુદ્ધ ના લડવા માનવી શકે ? કેમ ?
મશિહા ધરાદીત્ય ધગધગતી ધરતી પર વહી રહેલો પવન જાણે ચારે દિશાઓમાં પોતાની નીચે પડેલા દરેક માણસોની વ્યથા સાથે લઈને વહી રહયો હતો.સમી સાંજના ભૂરા આકાશ તળે મૃત્યુ પામેલા અને પોતાની વેદનામાં કણસી રહેલા માનવીઓની સામે આજે યુદ્ધભૂમિ પોતાની આગવી ...Read Moreલઈને ઊભી હતી.ચારે તરફ બસ રકતથી લતપત લોકોની લાશોના ઢેર હતા જે જોઈને તેનો રંગ પણ લાલ થઇ ગયો હતો.કદી ના જોયેલા એ દરેક મહાન માણસોનો પ્રભાવ તેના માટે ભૂલવો અશક્ય બરાબર હતો.વીર યોદ્ધાઓની ગાથા સાચી રીતે ગાવા માટે એના પાસે ભવિષ્યમાં સાચવેલા આ ખજાનાને એ અનોખો માનીને સામ
"ત્રણ દીનાર... " તાજા મીઠા ફળોને લઈને પોતાના ઘોડાની બાજુમાં બાંધેલી પોટલીમાં નાખીને જતા સૈનિકના કાને એક અવાજ ગુંજ્યો.અવાજ સાંભળતા જ તેણે ધોડાની લગામ ખિંચતા ધોડો ત્યાં ઊભો રહી ગયો હતો,એ સાથે તરત સૈનિક ઊતરીને નીચે આવ્યો હતો. "કેટલા...???" ...Read Moreસૈનિકે પ્રશ્ન કર્યો.આજુ-બાજુ ઊભેલા દરેક માણસને જાણ થઈ ગઈ હતી કે આ રાજમહેલનો કોઈ માણસ હતો કેમકે રાજમહેલના અને ઉચ્ચ લોકો જ સંસ્કૃત ભાષાનો વાત કરવા માટે પ્રયોગ કરતા હતા તથા તેમની પ્રજા અને બીજા લોકો પાકૃત ભાષામાં વાર્તાલાપ કરતા હતા. પોતાનો સામાન લઈને ફળો
બંનેની આંખો તળેથી જમીન સાફ દેખાઈ રહી હતી.હદયના ધબકારા તેજ ગતિએ ચાલી રહયા હતા.અચાનક જ પકડાઈ જતા કેમ કરીને બચી શકાય એ વિચારમાત્ર પણ તેમને આવતો નહોતો.ગરદન પર મુકેલી તલવાર પાછળ રહેલા માણસને કઈ રીતે પરાસ્ત કરીને ભાગી શકાય ...Read Moreયુક્તિ પર વધારે વિચાર કરે એ પહેલા જ આવાજ આવ્યો,"તમારા બંને પાસેથી આ અપેક્ષા નહોતી..."ભારેખમ અવાજ સાંભળતાની સાથે જ બંનેના કાન સ્તબ્ધ રહી ગયા.અવાજ ઓળખીતો હતો તેથી તેમને થોડી રાહત થઈ હતી પણ સાથે તેઓ ચિંતીત હતા."તમને એ યાદ રહેવું જોઈએ કે આપણે આપણી ભૂમિ પર નથી.કોઈ બીજાની ભૂમિ પર આવીને
પોતાના અંગત કક્ષમાં આજુ બાજુ હવાની સાથે હિલોરા લેતા મહારાજાધીરાજ ને જોઈને ત્યાં ઊભેલા ગુરૂ ત્રીદર્શી અને પુરોહિત બંને વિચલિત હતા.કેમ કરીને મહારાજધિરાજને શાંત કરી શકાય એની યુક્તિઓ તેમના મનમાં દોડવા લાગી હતી.જેટલા યોદ્ધા તરીકે તે પ્રખ્યાત હતા એટલા ...Read Moreએક સંગીત અને કલાના સાચા કલાકાર તરીકે પણ એટલા જ પ્રખ્યાત હતા.તેમની વીણા પણ શાંત પડી એક ખૂણામાં ધૂળ ખાઈ રહી હતી.આજે સભામાં થયેલી વાતોથી તેમનું મન વિચલિત હતું. "મહારાજા....આ રીતે કોઈ વાત નો હલ નહિ આવે..." ગુરૂ ત્રિદર્શીએ રાજાને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું. "સમગ્ર નગર તમારા શાસનની પ્રશંસા કરી રહ્યું છે.એક બે માણસો ના કહેવાથી આ રીતે વિચલિત
આંખોની પાંપણો ઢળીને કોઈ અલગ જ ચેતના અનુભવી રહી હોય એમ તેમની આંખો ઊપર-નીચે થઈને ધ્યાન ધરવા એકત્ર થઈ રહી હતી.હંમેશની જેમ પોતાના કક્ષમાં ચારેબાજુ દીવાના અજવાળાથી પ્રકાશ પ્રસરીને અલગ જ ઊર્જા ફેલાવી રહયો હતો.બીછાઈને પડેલી પ્રતો ગુરૂ મિથાધિશની ...Read Moreઅલગ વિચારવાની શક્તિનો પરીચય આપી રહી હતી.કંઈ કેટલાય સંશોધનો કર્યા પછી કોઈ વ્યક્તિને સાચી દિશા આપવી એ એક ગુરુની જવાબદારી હોય એ વાત ખરેખર ગુરૂ મિથાધિશ માટે સાચી લાગતી હતી."તમે પહેલા એવા વ્યક્તિ હશો જે કોઈપણ ઉપહાર સ્વીકારતા નથી...."પાટલીપુત્રમાંથી આવેલ ઉપહારને નમ્રતાથી સૈનિકના હાથમાં આપતા ભિમાંએ ગુરૂ મિથાધિશને કહ્યું.ગુરૂ મિથાધિશાએ રાજનગરમાંથી આવેલા ઉપહારમાંથી ફકત એક સફરજન લઈને ઉપહાર પરત કરવા
રાતના અંધારામાં રાતી દેખાતી તેની આંખો પર ચંદ્રનો આછો પ્રકાશ પડી રહ્યો હતો.તેના હોઠ નીચેથી વહી રહેલું રક્ત ધીરે ધીરે સુકાઈને ત્યાં સજ્જ થઈ જવા લાગ્યું હતું.બાજુમાં બેઠેલી મિત્રા કંઈ સમજે એ પહેલા જ ત્યાં બીજા દસેક લોકો ભેગા ...Read Moreગયા હતા.ધીરે ધીરે સત્યેનને ભાન આવતા ખબર પડવા લાગી હતી કે તે કોઈકની જાળમાં ફસાઈ ગયો હતો.મિત્રા અને સત્યેનને ઝાડની છાલથી કસીને બાંધી દેવામાં આવ્યા હતા.પોતાને વાગેલો મુક્કો એટલો જોરદાર હતો કે સત્યેન હજુપણ ઠીકથી આંખ ઊંચી પણ નહોતો કરી શકતો. તેણે મથીને પોતાની આંખો ઊપર કરીને જોયું એ પહેલા તેની ડાબી બાજુ ફરીથી કસાઈને એક મુક્કો આવ્યો હતો.ફરીવાર મુક્કાના