Sharat book and story is written by મૃગતૃષ્ણા mrigtrushna" in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sharat is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શરત - Novels
by મૃગતૃષ્ણા mrigtrushna"
in
Gujarati Moral Stories
આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે.
*******
એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સ્પતપદીના ફેરા લેવાઇ રહ્યાં હતાં. વર-વધુ એકબીજા સાથે શોભી રહ્યા હતાં. વરપક્ષ અને કન્યાપક્ષના ગણ્યાં ગાઢ્યા લોકો જે કુટુંબીઓ જ હતાં એ ક્યાંક ખુશ તો ક્યાંક અસમંજસમાં જણાતાં હતાં. બધાંએ જ માતાજીનાં દરબારમાં નક્કી થયેલ સંબંધનું ભવિષ્ય સુખદ જ નિવડશે એમ મન મનાવી ચહેરે સ્મિત સાથે આ ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં.
વાત જાણે એમ બની કે, બંને કુટુંબના સભ્યો માતાજીના દર્શન કરવાં આવ્યાં હતાં. દર્શન કરી પ્રદક્ષિણા કરતાં કરતાં આરસ પર મમતાબેનનો પગ લપસ્યો પણ એ પડે એ પહેલાં એક છોકરીએ એમને સંભાળી લીધાં. મમતાબેને એ છોકરીનો આભાર માનવા નજર કરી તો જોતાં જ રહી ગયાં. આમ તો બહું સુંદર ન કહી શકાય પણ નમણી, વાણી પણ મધુર, આંખો નાની છતાં ઊંડી, કદ-કાઠી સામાન્ય અને એકવડીયો બાંધો.
આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. ******************** એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સપતપદીના ફેરા લેવાઇ રહ્યાં હતાં. વર-વધુ એકબીજા સાથે શોભી રહ્યા હતાં. ...Read Moreઅને કન્યાપક્ષના ગણ્યાં ગાઢ્યા લોકો જે કુટુંબીઓ જ હતાં એ ક્યાંક ખુશ તો ક્યાંક અસમંજસમાં જણાતાં હતાં. બધાંએ જ માતાજીનાં દરબારમાં નક્કી થયેલ સંબંધનું ભવિષ્ય સુખદ જ નિવડશે એમ મન મનાવી ચહેરે સ્મિત સાથે આ ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં. વાત જાણે એમ બની કે, બંને કુટુંબ
(મમતાબેન અને સુમનબેન બંને પ્રાંગણમાં બેઠાં અને મમતાબેને વાતનો દોર સાધતાં આદિ અને સુમનબેનની દિકરીનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.) _____________________________ પ્રસ્તાવ સાંભળી સુમનબેન અસમંજસમાં પડી ગયાં. એમનાં ચહેરાનાં ભાવ કળી મમતાબેન બોલ્યાં, "વાંધો નહીં. પહેલાં તમે દિકરીની ઇચ્છા જાણી લો, ...Read Moreસાથે વાત કરો પછી બધાંની સહમતી હોય તો જ આગળ વધશુ. મેં પણ હજી આદિ સાથે વાત નથી કરી. હું આદિની માહિતી લખીને લાવી છું." એ સુમનબેનને એક કાગળ આપતાં બોલ્યાં. "હા, એ તો છે. બધાંની મંજૂરી જરૂરી છે જ પણ પહેલાં તમારા આ
(મમતાબેને આદિને ગૌરી વિશે વાત કરતાં એ મળવાની સ્પષ્ટ ના પાડી દે છે અને ચિંતિત મમતાબેનથી એક ડૂસકું લેવાઇ જાય છે.) ________________________________ આદિ મમતાબેનનું ડૂસકું સાંભળી દાદરેથી પાછો વળ્યો. એમ પણ દિકરાને મા સાથે વધું લગાવ હોય અને દીકરીના ...Read Moreબાદ આદિએ એમને તૂટતાં જોયાં હતાં. એણે ત્યારે જ એક નિર્ણય લીધો હતો કે મમ્મીની આંખમાં આંસું નહીં આવવા દે. આદિ પીગળ્યો એણે મમતાબેનનો હાથ હાથમાં લઈ કહ્યું, "મમ્મી હું જાણું છું કે તમે મારું સારું જ ઇચ્છો છો પણ દુનિયા તમે માનો છો એટલી સરળ નથી રહી એ તમે પણ જાણો છો. તમે હજી જેને એક જ વાર મળ્યા
(આદિ અને ગૌરી લગ્ન માટે સામેથી ના કહેવાય એ માટે શું થઇ શકે એ વિચારી રહ્યા હતાં.) *********************** 'કેટલીય ઈચ્છાઓ સાકાર રુપ જોઈ ઉભરાય ને હકીકતની જમીન પર આવતાં જ દૂધનાં ઉભરાની જેમ શમી જાય.' ગૌરી વિચારોમાં ખોવાયેલી હતી ...Read Moreજ એણે માથે એક હેતાળ સ્પર્શ અનુભવ્યો. એને યાદ આવ્યું કે, બાળપણમાં જ્યારે એ ક્યારેય અસમંજસ અનુભવતી ત્યારે પપ્પા એમજ એનાં માથે હાથ મૂકતાં અને સમાધાન મળી જતું. એણે પૂછ્યું, "પપ્પા મને કંઈ નથી સમજાતું. હું શું કરું?" "જ્યારે કંઈ ન સમજાય ત્યારે બધું ઇશ્વર પર છોડી દેવાનું. એ જ રસ્તો બનાવતો જશે ને સાચી દિશા દેખાડતો જશે." "પપ્પા... તમે
(આદિ પરિવાર સાથે મંદિરે પહોંચ્યો અને હવે આગળ...) **************** મંદિરે દર્શન કરી બધાં પ્રાંગણમાં ગોઠવાયાં. આદિ મમતાબેનની બાજુમાં બેઠો અને કેતુલભાઈ પરી સાથે બીજાં બાંકડે. વારેવારે મંદિરનાં પ્રવેશદ્વાર તરફ જોતાં મમતાબેનને જોઈને આદિને મજાક સૂઝી, "આટલી રાહ અત્યારે જોવડાવે ...Read Moreતો પછી તો..." હજું એનાં શબ્દો મોં માંથી બહાર નીકળ્યાં ન નીક્ળ્યા ત્યાં તો મમતાબેન બોલ્યાં, "જો પેલી પીળાં ડ્રેસમાં છે ને તે ગૌરી. નાજુક નમણી સરસ છે ને!" "હા... રાઈના છોડ જેવી." "હે... આવી તો કોઈ ઉપમા આપે! મઘમઘતાં સુંદર ફૂલ જેવી છે એમ કહેવાય." "દેખાઇ એવી કીધી ને રાઇના પણ ફૂલ હોય!!! કડવાં..." "ચુપ કર... એ લોકો સામે