OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Premnu Rahashy by Rakesh Thakkar | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પ્રેમનું રહસ્ય - Novels
પ્રેમનું રહસ્ય by Rakesh Thakkar in Gujarati
Novels

પ્રેમનું રહસ્ય - Novels

by Rakesh Thakkar Matrubharti Verified in Gujarati Horror Stories

(486)
  • 19.5k

  • 30.4k

  • 20

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને ...Read Moreપડી જશે.તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની

Read Full Story
Download on Mobile

પ્રેમનું રહસ્ય - Novels

પ્રેમનું રહસ્ય - 1
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને ...Read Moreપડી જશે.તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની
  • Read Free
પ્રેમનું રહસ્ય - 2
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કારનો કાચ ઉતરવાનો અવાજ પણ શાંત વાતાવરણમાં થથરાવી દે એવો હતો. અખિલ આંખો ફાડીને જોઇ જ રહ્યો હતો. કારમાં રૂપરૂપના અંબાર સમી એક સુંદર સ્ત્રી બેઠી હતી. તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય ફરકી ગયું. સામે ...Read Moreફરકાવવાને બદલે અખિલ એના સૌંદર્યથી એટલો અંજાઇ ગયો હતો કે બાઘાની જેમ જોતો જ ઊભો રહી ગયો હતો. એનો ચહેરો કોઇ રૂપપરીથી ઓછો ન હતો. એના ચહેરામાં એવું ચુંબકીય આકર્ષણ હતું કે બસ જોયા જ કરવાનું મન થાય. એની આંખોમાં જાણે જામ ભર્યા હોય એમ આંખનું મટકું મારવાનું મન થાય એમ ન હતું. અખિલને થયું કે એણે યોગ્ય નથી કર્યું.
  • Read Free
પ્રેમનું રહસ્ય - 3
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સારિકાએ બીજી વખત કારને અટકાવી હતી. તેનું કાર અટકાવવાનું કારણ સાચું હતું. આગળ એક ખાડો આવી ગયો હતો. પણ એ કારણ હવે અખિલના ગળે ઉતરી રહ્યું ન હતું. તેના ગળામાં સોસ પડી રહ્યો હતો. રાતના સમયમાં ...Read Moreએક 'કોલગર્લ' પાસે લીફ્ટ લીધી હતી એ વિચારીને તેના શરીરમાં ઉત્તેજનાને બદલે ડર વ્યાપી ગયો હતો. તે એક સીધો- સાદો અને શરીફ માણસ હતો. એક યુવતી સંગીતાનો પતિ હતો અને સારિકા જેવી રૂપવતી તેને આંખો અને હોઠોથી જાણે આમંત્રણ આપી રહી હતી. કારને ફરી આગળ વધારતાં સારિકા બોલી:'હં... હું શું કહેતી હતી?' 'હં...કોલગર્લ...' અખિલથી મનમાં ચાલતું હતું એ બોલી જવાયું.
  • Read Free
પ્રેમનું રહસ્ય - 4
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ અખિલ માટે વધુ એક વખત સારિકાએ ઘેરું રહસ્ય ઊભું કર્યું હતું. થોડી ક્ષણો પહેલાં જ તે એની પાછળ દાદર ચઢી રહી હતી. હવે દેખાતી ન હતી. તેની સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે સ્ટ્રીટલાઇટો બંધ થઇ ગઇ ...Read Moreહવે જ્યારે એ પોતાના ઘરે જવા વિદાય લેવાની હતી ત્યારે લાઇટો ગુલ થઇ ગઇ છે. અખિલે તેને શોધવા માટે ફટાફટ મોબાઇલની ટોર્ચથી આમતેમ જોયું. ક્યાંય કોઇ અણસાર આવતો ન હતો. અખિલ બાઘો બનીને 'નીચે ચાવી લેવા જવું કે બેલ મારીને સંગીતાને ઉઠાડવી?' એવી અવઢવમાં ઊભો હતો ત્યાં રૂપાની ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ આવ્યો. એણે ચોંકીને મોબાઇલની લાઇટ એ
  • Read Free
પ્રેમનું રહસ્ય - 5
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ અખિલને થયું કે સંગીતાને એ વાતની ખબર હતી કે એ મોડો આવવાનો છે એટલે એ કંઇ કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હોય તો પણ આટલી રાત સુધી ઘરે પાછી ના આવે એવું બને નહીં. એ આમ ...Read Moreવગર ક્યાંય જાય એવી નથી. એ કોઇ વાત એનાથી છુપાવતી નથી. ભરપૂર પ્રેમ કરે છે. તો પછી આમ અચાનક ક્યાં જતી રહી હશે? અખિલે વધારે વિચાર કરવાને બદલે સંગીતાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. સંગીતાના મોબાઇલમાં રીંગ જવા લાગી. અને ઘરમાં જ એની રીંગટોનમાં 'આને સે ઉસકે આયે બહાર...' ગીતની ધૂન વાગવા લાગી. અખિલ દોડતો રીંગ સંભળાતી હતી એ તરફ ગયો.
  • Read Free
પ્રેમનું રહસ્ય - 6
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૬ અખિલ બે ક્ષણ માટે મનમાં ગુંચવાઇ ગયો. એ એણે ચહેરા પરથી કળી ન શકાય એવો અભિનય કર્યો. મેનેજર પટેલને જવાબ આપતાં પહેલાં એણે પોતે નક્કી જ કરી લીધું કે સારિકાએ લિફ્ટ આપી હતી એ વાતનો અહીં ...Read Moreકરવો નથી. તે જવાબ આપતાં પહેલાં તે વાતને લંબાવવા લાગ્યો:'સર, તમને શું લાગે છે? મને કોઇ વાહન મળ્યું હશે?' મેનેજરે પટેલે કલ્પના કરી રાખી હોય એમ કહ્યું:'તારી પાસે તો બાઇક હતું ને?' અખિલે કહ્યું:'સર, ગઇકાલે પંકચર પડ્યું હતું એટલે બાઇક લાવ્યો ન હતો.' મેનેજર પટેલ અફસોસ કરતા બોલ્યા:'ઓહ! મને એ વાતની ખબર જ ન હતી. નહીંતર હું તને મદદરૂપ થઇ
  • Read Free
પ્રેમનું રહસ્ય - 7
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૭ કુંદન સાથે વાત કરીને અખિલ પોતાનું કામ હાથ પર લઇ ચૂક્યો હતો. તેનું મન કામમાં પરોવાતું ન હતું. વિચારોના કેન્દ્રમાં સારિકા હતી. સંગીતા સાથેના લગ્ન પછી અખિલના મનમાં આજ સુધી કોઇ સ્ત્રી વિશે વધારે વિચાર આવ્યા ...Read Moreહતા. બહુ સહજતાથી એ સ્ત્રીઓ સાથે મળતો રહ્યો હતો. સારિકા એમાં અપવાદરૂપ બની રહી હતી કે શું? એના વ્યક્તિત્વમાં કોઇ જાદૂ હતો કે શું? અખિલનું મન ચકરાઇ રહ્યું હતું. અચાનક તેને થયું કે સારિકા વિશે કુંદનને વાત કરવી જોઇએ. એ કુંવારો જ છે. સારિકા તેને ગમી શકે છે. લગભગ એ કુંવારી જ છે. એણે પોતાના પરિવાર વિશે વાત કરી ન
  • Read Free
પ્રેમનું રહસ્ય - 8
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૮ અખિલને થયું કે ઓફિસના કામ માટે રાત્રિના સમય પર જવાનું કંટાળાજનક હોય છે. બીજા કોઇ સંજોગો હોત તો કદાચ એક વખત તો એણે મેનેજરને ઇન્કાર કર્યો હોત. પોતે ઓફિસે જવા માટે તૈયાર થઇ ગયો એની એને ...Read Moreજ નવાઇ લાગી રહી હતી. એનું મન આવી કોઇ તકની રાહ જોતું હતું કે શું? અને સારિકા સાથે તેને કોઇ લગાવ થઇ રહ્યો છે કે બીજું કોઇ કારણ હશે? વિચારોમાં અટવાતા અખિલની નજર નવ વાગ્યાના ટકોરા પડ્યા એટલે સામેની દિવાલ પર લગાવેલા ઘડિયાળ પર પડી. તે તરત જ ઊભો થઇ ગયો અને સંગીતાને જઇને કહ્યું:'ડાર્લિંગ, મારે અત્યારે ઓફિસે જવું પડશે.
  • Read Free
પ્રેમનું રહસ્ય - 9
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૯ અખિલ સારિકા સાથેની મુલાકાતનું સપનું જોઇ રહ્યો હતો ત્યારે પોલીસને જોઇ ચોંકી ગયો હતો. કાળો કાચ ખૂલવાની સાથે કારમાં લાઇટ થઇ અને એમાં પોલીસ અધિકારીને બેઠેલા જોઇ જાણે તેની વાચા હણાઇ ગઇ હતી. પોલીસ અધિકારીએ કારમાંથી ...Read Moreપૂછ્યું:'મિસ્ટર, કોણ છો? આટલી રાત્રે અહીં અંધારામાં ઊભા રહી શું કરો છો? કોઇની રાહ જુઓ છો?' 'જી...જી સર, મારે ઘરે જવું છે...' અખિલ પોતાની વાત કહેવા જઇ રહ્યો હતો. 'ચાલો, હું તમને ઘરે મૂકી દઉં? એ પહેલાં તમારો પરિચય આપી દો.' પોલીસ અધિકારીએ એની વાતને વચ્ચેથી જ કાપતાં કહ્યું. 'આભાર સાહેબ!' કહી અખિલે ખિસ્સામાંથી કંપનીનો ઓળખકાર્ડ કાઢીને બતાવ્યો અને કહ્યું:'સાહેબ,
  • Read Free
પ્રેમનું રહસ્ય - 10
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ અખિલ હવે લિફ્ટને અટકાવી શકે એમ ન હતો. પહેલા માળ પરથી લિફ્ટ પસાર થઇ ત્યારે એને સંગીતાનો ખ્યાલ આવી ગયો. હવે લિફ્ટ સારિકાના સાતમા માળ પર જઇને જ અટકવાની હતી. અડધી રાત્રે એક એકલી સુંદર સ્ત્રીને ...Read Moreજવામાં જોખમ હતું એ અખિલ જાણતો હતો. લિફ્ટમાં ગરમી લાગતી હતી છતાં તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. અખિલે સ્વસ્થ થતાં પૂછ્યું:'મારે પહેલા માળે ઉતરવાનું હતું...' 'મને ખબર છે...' સારિકા હસીને બોલી. 'તો પછી તમે સાતમા માળનું બટન કેમ દબાવી દીધું?' અખિલને નવાઇ લાગી રહી હતી. એ સાથે એક અજાણ્યો ડર વધી રહ્યો હતો. સારિકાનો ઇરાદો શું હશે?
  • Read Free
પ્રેમનું રહસ્ય - 11
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧કોઇ રૂપસુંદરીને જોઇને આંખો અંજાઇ જાય એમ અખિલ સંગીતાને એકીટશે જોઇ જ રહ્યો. શું રૂપ હતું સંગીતાનું? આજે એ સુંદર અને સેક્સી લાગી રહી હતી. તે મેકઅપ સાથે તૈયાર થઇ હતી પણ એના રૂપની સાદગીનો ઉઠાવ વધુ ...Read Moreએના કામણગારા નયન તો દિલ પર તીર મારી રહ્યા હતા. જીન્સ અને ટોપમાં એના અંગેઅંગની સુંદરતા ઊભરી રહી હતી. અખિલે આંખો ચોળીને પૂછ્યું:'તું સંગીતા જ છે ને? હું કોઇ સપનું તો જોઇ રહ્યો નથી ને?' 'પતિ પરમેશ્વરજી! તમારી સામે તમારી અર્ધાંગિની જ ઊભી છે. એના રૂપને જોવાની જરૂર નથી. એ રૂપને ઘૂંટડે ઘૂંટડે પીવાનું આમંત્રણ છે! આ ખજાનો તમારા માટે
  • Read Free
પ્રેમનું રહસ્ય - 12
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ અખિલે જોયું કે સારિકાએ પોતાની કારને એ જતો હતો અને અગાઉ સારિકા એને બેસાડીને લાવી હતી એના બદલે બીજા જ કોઇ રસ્તે લઇ જઇ રહી હતી. એણે રસ્તો ક્યાં જાય છે એ વિચારવાનું શરૂ કર્યું. સારિકાને ...Read Moreપૂછી લેવાની જરૂર હતી. એ ક્યાં અને શું કામ લઇ જઇ રહી છે એ જાણવું જરૂરી હતું. એણે આમતેમ નજર કરતાં પૂછ્યું:'સારિકા, આપણે કયા રસ્તે જઇ રહ્યા છે? મારે ઓફિસ જવાનું છે...' 'આ રસ્તે મારી કંપનીની ઓફિસ નજીક પડે છે. આજે તમને ઓફિસ બતાવી દઉં ને? અને ત્યાંથી તમારી ઓફિસના પેલા ચાર રસ્તા નજીક પડે છે...' સારિકાએ ખુલાસો કર્યો. અખિલને
  • Read Free
પ્રેમનું રહસ્ય - 13
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ અખિલ કોઇ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. તે સારિકાની સામે બેઠો હતો પણ મન ત્યાં ન હતું. એ વિચારોમાં ગરકાવ થઇ રહ્યો હતો. પોતે સારિકાને થોડા દિવસ પહેલાં જ મળ્યો હોવા છતાં અગાઉથી ઓળખતી હોય એમ ...Read Moreકરી રહી છે. એ મને ઓળખતી હશે એટલે જ મિત્રતા વધારી રહી હતી? અગાઉ હું એની સાથે હર્યોફર્યો નથી. એને હજુ નામ અને કામ સિવાય કોઇ રીતે ઓળખતો નથી. એની પાસે ખુલાસો માગવો જ પડશે. હું કયાંક ભેરવાઇ રહ્યો નથી ને? હવે એના મોહપાશમાંથી મનને છોડાવવું પડશે. એ વધારે આગળ વધે એ પહેલાં મારે સંયમથી કામ લેવું પડશે. અખિલે જાતને
  • Read Free
પ્રેમનું રહસ્ય - 14
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ અખિલ સતર્ક થઇ ગયો હતો. તેને ખ્યાલ આવી ગયો કે સારિકા અને મલ્લિકા જ નહીં આ સ્ત્રીના બીજા અનેક નામ હોવા જોઇએ. પોતે જે આશયથી એની પાછળ- પાછળ ફરી રહ્યો છે એ પૂરો થવાનો નથી. એની ...Read Moreમિત્રતા તો શું કોઇ રીતે સંબંધ રાખી શકાય એમ નથી. એની સાથે પડોશી તરીકેની ઓળખાણ પણ રાખવા જેવી નથી. એ પોતાના સૌંદર્યના દમ પર કોઇ ઇરાદો પાર પાડવા માગે છે. એ સમજે છે કે હું એટલી સુંદર છું કે અખિલ જેવા પોતાની પત્નીને છોડીને મારી પાછળ લટૂડાપટૂડા કાઢશે. અહીં એની ભૂલ થઇ રહી છે. એનું રૂપ થોડીવાર માટે તનમનને પ્રભાવિત
  • Read Free
પ્રેમનું રહસ્ય - 15
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ અખિલને સારિકા કોઇ આત્મા હોવાનો ડર ઊભો થઇ રહ્યો હતો એ સાથે એની વાત સાચી લાગી રહી હતી. એનું રૂપ ખરેખર કાતિલ હતું. કોઇ આત્મા જ આવું સુંદર રૂપ ધારણ કરીને આવી શકે છે. એ જો ...Read Moreનીકળી તો પોતાની હાલત હજુ ખરાબ થશે. એની એ વાત સાથે એક પુરુષ તરીકે સંમત થવું જ પડે કે દેહયષ્ટિ જ નહીં પણ સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠેલી છે. એને પત્ની તરીકે જ નહીં પ્રેમિકા તરીકે પણ સ્વીકારવા કોઇપણ તૈયાર થઇ જાય એમ છે. એનું રૂપ આંજી દે એવું છે. પુરુષો મટકું માર્યા વગર એને જોયા કરે તો દિલમાં જ
  • Read Free
પ્રેમનું રહસ્ય - 16
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ અખિલ એકદમ ઊભો થઇ ગયો. સારિકા અટકી ગઇ અને નવાઇથી એને જોવા લાગી. અખિલ હવે ગંભીર થઇને બોલ્યો:'તને ખબર છે તું શું કરી રહી છે? આ રીતે કોઇ પરાયા પુરુષ સાથે પ્રેમચેષ્ટા કરવી એ તને શોભતું ...Read Moreઅને તને ખબર છે ને કે હું પરિણીત છું? કોઇ પર સ્ત્રી સાથે સ્પર્શ તો શું એની સાથે પ્રેમનો વિચાર કરી શકું નહીં...' 'મને બધી જ ખબર છે. તમે સંગીતા નામની યુવતીના પતિ છો. પણ જો તમારી પત્ની જ તમને છૂટ આપે તો તમે ના પાડશો?' સારિકા હસીને બોલી. 'શું? સંગીતા મને બીજી સ્ત્રી સાથે પ્રેમલીલા કરવાની છૂટ આપશે? એ
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | Rakesh Thakkar Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Rakesh Thakkar

Rakesh Thakkar Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.