×

"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યે‌ષુ‌  સર્વદા!""હે! ગણેશજી, કોઈપણ  શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો." બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની ...Read More

"સારું -સારું...જઈએ છીએ બસ ....અને બંને હાથ મોં ધોઈ કપડાં બદલી કોઈ એવી જગ્યા શોધવા લાગ્યા જ્યાં કોઈ ના હોય પણ આ તો લગ્ન નું ઘર હતું; ઘરનો એક જ પ્રસંગ ,ધામધૂમ થી દૂર -દૂરના સગાં આવેલા કોઈ જગ્યા ...Read More

વાજતે - ગાજતે મામેરૂ આવી ગયું . અને પછી ગ્રહશાંતિ નો પ્રસંગ ધામધૂમ થી પૂરો થયો. પ્રથા ગમગીન આકાંક્ષા ને જોઈ રહી. આકાંક્ષા એ જમવા માટે થાળી તો લીધી‌ હતી પણ માંડ માંડ ગળે થી કોળિયો ...Read More

સાંજ ના સાત વાગી ચૂક્યા હતા. મુહુર્ત પ્રમાણે જાન આવી જવી જોઈતી હતી પણ હજી સુધી નહોતી આવી. એ વખતે મોબાઈલ ફોન નહોતા કે ફોન કરીને પૂછી શકો 'ક્યાં પહોંચ્યા?' હવે આકાંક્ષાની ધીરજ ખૂટી ગઈ હતી ...Read More

આકાંક્ષા એ શર્મિલુ    સ્મિત  આપ્યું. અને હાર  પહેરાવા માટે હાથ ઊંચો કર્યો એટલા માં તો અમોલના ભાઈબંધો એ  એને ઊંચકી લીધો અને  બોલવા માંડ્યા  ,   હવે પહેરાવો હાર  ! અમોલ જરાય ઝુકતો  નહીં હો !  અને જોરજોરથી ...Read More

સવારે જ્યારે આકાંક્ષા ની આંખો ખુલી અને કાંડા ઘડિયાળમાં જોયું તો છ વાગી ગયા હતા. જલ્દી થી બાથ અને શેમ્પૂ કરી તૈયાર થઇ ગયી. અને અમોલ ને ઉઠાડી બિન્દી લગાવવા ...Read More

  ' પ્રિયે, '                   થોડા દિવસ પહેલા સમાચાર પત્ર વાંચતા વાંચતા એક લેખ વાંચ્યો હતો.  લગ્ન વિષયક હતો , કદાચ એટલે જ  વાંચ્યો હતો.   એમાં એક  શ્લોક હતો.  તું જો મને ...Read More

  " શું થયું? ચુપ કેમ થઈ ગઈ? સફળ લગ્નજીવન માટે આપણી પાસે ઘણી બધી ધારણાઓ છે. ફક્ત  ધારણાઓ..પાયાવિહોણી ધારણાઓ કહી એ તો તદ્દન ખોટું તો ના જ કહેવાય.      પ્રેમ અને લગ્ન ને ટકાવી રાખવા માટે કોઈ ધર્મ ...Read More

   આકાંક્ષા પ્રથા નાં ઘરે ગઈ , એ વખતે ઘર માં પ્રથાની નાની બહેન પૂર્વા અને એના મમ્મી જોશના બેન હતા.  આકાંક્ષા જઈને પૂર્વા ને  ભેટી  ને  રડી પડી અને  રડતાં રડતાં  જોશનાબહેન ને  પૂછ્યું,  માસી  !  પ્રથા ...Read More

"  તમે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા લાગો છો ?"ગૌતમે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું." હા !" સિદ્ધાર્થે કહ્યું."ડોક્ટર સાહબ ! આપકી ટિકિટ કનફર્મ હો ગઈ હૈ.  સોરી થોડા  વૅટ કરના  પડા."   ટી.સી. એ કહ્યું " થૅન્ક યુ ! હોતા હૈ ...Read More

તન્વી ના આગમન થી દમયંતીબહેન  ખુબ જ ખુશ હતા. એમને મનમાં આશા હતી કે હવે ગૌતમ કોઈ ને કોઈ  રીતે લગ્ન  માટે માની જ  જશે . તન્વી દેખાવે ખૂબ જ સુંદર ,   સ્માર્ટ  ,  મોડર્ન  અને થોડી ચુલબુલી હતી.  ...Read More

આકાંક્ષા  અમોલ નો અવાજ સાંભળી  ને બહાર આવી.  થોડી વિસામણમાં પડી ગઈ. કૃતિ એ મીઠાઈ નું બોક્સ ખોલ્યું અને એક - એક મીઠાઈ આકાંક્ષા  અને અમોલ નાં મોં માં  મૂકી દીધી અને કહ્યું ; "  કોંગ્રેચ્યુલેશન્સ !!!   "  દમયંતીબહેન  ...Read More

અમોલ ની ખુશી નો કોઈ પાર નહોતો રહ્યો …ખુશી થી પાગલ થઈ રહ્યો હતો જાણે ! શું બોલવું ! શું કહેવું !  , પરંતુ આકાંક્ષા થોડી  વિસામણ માં હતી . ખુશી ની સાથે સાથે થોડી ચિંતા નાં મિશ્ર ભાવ ...Read More

હોર્ન ના અવાજો આવવા માંડ્યા  અને સિદ્ધાર્થ ની  વિચાર તંદ્રા તૂટી .જોયું તો ગ્રીન સિગ્નલ થઈ ગયું હતું . કાર સ્ટાર્ટ કરી આગળ વધારી.   મૌન  રહેવું હવે સિદ્ધાર્થ માટે અસહ્ય થઈ રહ્યું હતું .  તેણે આકાંક્ષા તરફ જોયું અને  ...Read More