Comfort book and story is written by shekhar kharadi Idriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Comfort is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલાસો - Novels
by shekhar kharadi Idriya
in
Gujarati Moral Stories
હવે દન ધીમે-ધીમે આથમી રહ્યો હતો. ક્યાંક હળવું અજવાળું આંખોમાં ઝળહળી રહ્યું હતુ ! ત્યાંજ રાજુ ચિંકાર દારૂ ઢીંચીને પગ વાટે આવી રહ્યો હતો, જાણે તે આખી વાટ માપતો હોય તેમ આમતેમ લથડીયા ખાઈ રહ્યો હતો.સોમો ટૂંકું ફાટેલું ખમીજ અને મેલી ધોતી પહેરીને ખાટલે નિરાંતે બેસીને બીડીના ઠૂંઠા જોર જોરથી ફુંકી રહ્યો હતો, જે બાકી રહ્યો હોય તે કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢતો !ત્યાંજ રાજુને આવતો જોઈને સોમો બોલ્યો " અલ્યા રાજુ ક્યાં દારૂ પીધો ? " લખમણની ભઠ્ઠીએ ઘણો ચોખ્ખો મળે એ પણ દેશી મહુડી નો "" શું વાત કરે છે એ પણ ચોખ્ખો દારૂ ? "તું હાલ
હવે દન ધીમે-ધીમે આથમી રહ્યો હતો. ક્યાંક હળવું અજવાળું આંખોમાં ઝળહળી રહ્યું હતુ ! ત્યાંજ રાજુ ચિંકાર દારૂ ઢીંચીને પગ વાટે આવી રહ્યો હતો, જાણે તે આખી વાટ માપતો હોય તેમ આમતેમ લથડીયા ખાઈ રહ્યો હતો.સોમો ટૂંકું ફાટેલું ખમીજ ...Read Moreમેલી ધોતી પહેરીને ખાટલે નિરાંતે બેસીને બીડીના ઠૂંઠા જોર જોરથી ફુંકી રહ્યો હતો, જે બાકી રહ્યો હોય તે કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢતો !ત્યાંજ રાજુને આવતો જોઈને સોમો બોલ્યો " અલ્યા રાજુ ક્યાં દારૂ પીધો ? " લખમણની ભઠ્ઠીએ ઘણો ચોખ્ખો મળે એ પણ દેશી મહુડી નો "" શું વાત કરે છે એ પણ ચોખ્ખો દારૂ ? "તું હાલ
હવે સાંજના ટેમે રાજુ રોટલો ખાધા વગર ઉંઘી ગયો એટલે પત્ની થોડી વધારે ચિંતાતુર થાય તે સ્વાભાવિક હોય, કારણ કે રોજ દારૂ પીવો એ રાજુ નો નિત્યક્રમ થઈ ગયો હતોતેમને કંઈકવાર હમજાવ્યા પછી પણ એ દારૂ છોડવાનું નામ નહીં ...Read More, જાણે દારૂ જોઇને તેનું મન પીવા માટે લલચાઇ જતું હોય, તેમ તેની પાછળ રગવાયો બની રખડતો હોય, એમ મને લાગે ને...વહુ ને એટલી દુઃખી જોઇને સાસુ એ કહ્યું " તું.. રોટલો ખાઈ લે નહીંતર, તારા છોરાને દૂધનું હારું પોષણ ન મળે ? તો કાળુ એકદમ માંદો પડી જશે ? "" તેમની આવી દશા જોઇને માં.. મારું મન સાવ ભાંગી
નદીના કિનારે થોડા પાણીના ખાબોચીયામાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી, તે જોઈએ રાજુ મનમાં હસવા લાગ્યો કારણ કે દારૂ બનતો હતો એટલે પીવા તો અવશ્ય મળશે ? પછી નજીક જઈને રાજુ એ કહ્યુ " જીવા ભંઈ કેટલી માટલી દારૂ બનાવ્યો, ...Read Moreરાજુ તું.. હાલ તો ત્રણ બનવાની સે ' આ સાંભળીને રાજુ એ કહ્યુ ' કેમ આટલી જ ? તને નથી ખબર કે ગરમીના દન છે એટલે દારૂ ખાટો થઈ જાય એટલે પીવા માટે ભાવે નહિ એટલે શહેરના અડ્ડાવાળા કડક દારૂ ઓછો લઈ જાય પણ તેનો ડબલ બનાવે છે ક્યારેક ઝહેર જેવો પણ બની જાય, તે પીવાથી શરીરને ઘણું બધુ નુકસાન
અગાઉ આપણે જોઈએ ગયા કે રાજુ અને જીવો ઢળતી સંધ્યા વેળાએ દારૂની ભઠ્ઠી પર દારૂ પીવા બેસી ગયા, તેમાં ગણો સમય વીતી ગયો હતો. કારણ કે આંખોમાં ધીમું અંધારું છવાઈ ગયું હતું.બીજી બાજુ એટલો ટેમ થઈ જવા છતાં પણ ...Read Moreઘેર ન આવવાથી તેની પત્ની વધારે ચિંતા કરવા લાગી. એટલે સાસુ ને પૂછયું ' માં.. તમારો છોરો હજી સુધી ઘેર આવ્યો નથી ? '' વહુ આ રાજુ તો હવારે કહેતો કે હું ફલાણાનો પાયો ખોદવા જવું છું ? પણ હજી સુધી તેના વાવડ ( સમાચાર ) મળ્યા નહિ 'માં.. લાગે છે કે આખી રાત સુધી આજે પાયો ખોદવા નો ને....એટલે
અગાઉ આપણે દિલાસો 4 માં જોઈ ગયા કે દન ડુબી જવા છતા પણ રાજુ ઘરે ન આવવાથી ચિંતાતુર સાસુ અને વહુ તેની શોધખોળ કરવા અડધું ગામ ખૂંદી વળે છે તેમ છતા રાજુનો ભાળ મળતો નથી ? એટલે છેવટે થાકીને ...Read Moreઅને વહુ વાતો કરતી ફરીથી પોતાના ઘર તરફ જવા માંડી, જાણે નિરાશનું અંધારું હાથમાં ઝાલીને જતી હોય તેમ લાગતું ?થોડીવારમાં ઘરે પહોંચીને જોયું તો રાજુ રોટલો ખાદા વગર જ ખાટલામાં ઊંઘી ગયો હતો, હવે આગળન સ્ટોરી નીચે પ્રમાણે..સવારનો દન જાણે આળસ મરડીનો ઉઠ્યો હોય તેમ રાજુ થોડાક મોડો ઉઠ્યો એટલે તેની પત્ની કહ્યુ ' જોયુને માં આ દારૂડિયાને હજુ સુધી