The Accident - 3 - 8 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - session 3 - 8

....

બન્નેના મોઢા પર એક અલગ જ મુસ્કાન હતી થોડીવાર પછી બન્ને છુટા પડ્યા અને એક સામે જોઈ શકવાનીહાલતમાં નતા કારણકે બંને એ જ વિચારમાં હતાકે થોડી સેકન્ડ પહેલાંજે થયું એ સપનુ હતુ કે હકીકત....







આરોહી:-......okk....હવે રોતો નઈ હો...
સુમેર :-રોઇશ તો ચૂપ કરાવા તો આવીશ ને ?
આરોહી:- હટટ ઠેકો થોડી લઈને બેઠી છુ ...જાતે ચૂપ થઈ જવાનું નાનો નઈ તુ
સુમેર :-ઓહ...તો આમ અચાનક મારા રૂમમાં....અને રૂમમાં તો ઠીક બાથરૂમમાં પણઆવી ગઈ...બસ એમજ ?

આરોહી :- હા તો મને બીક લાગી તી ...
સુમેર :- તને બીક લાગે છે (હસે છે ...) પણ શાની બીક ?
આરોહી :-કાઈ નઈ ચાલ મારે જવું પડશે મારે કામ છે તુ ફ્રેશ થઈ જા અને ફ્રી હોય તો આવ મારા રૂમમાં કંઈક બતાવીશ હ....
સુમેર :- ok .....
આરોહી :-જલ્દી આવજે ...
સુમેર :-(આરોહી સામે જોઈ રહે છે ...)
આરોહી :-સુ થયું ?આમ કેમ જોવે છે? ..
સુમેર :- સાલી મારા બાથરૂમ માં ઉભી મને કહે છે ફ્રેશ થઈ જા એક કામ કર બેસ અહીંયા તુ હું નાવાનું ચાલુ કરું તું બી જો ....
આરોહી :-છી નીકળ ને ગંદા
સુમેર :- તો અહીંયા સુ કામ ઉભી છે ખબર નીકળ ને......
આરોહી :- તને જોવા માટે ટાઈમ વી નઈ કોઈ જોડે તારા કરતાં મને તો કાર્ટૂનજોવાની મજા આવે છ
સુમેર :-હા ભાઈઓ તો તારા જ ને એ બધાં (જોર જોરથી હસે છે )
આરોહી :-તુ આવતો જ નઈ હો રૂમમાં મારા આવ્યો તો મારીશ પાક્કું
સુમેર :-હે...સાચ્ચે ..ચાલ મને નાહવા દે મગજ ના ખા એક તો થાક્યો બહાર ગરમી કેવી છે લા

આરોહી :-હજુ અહીંયા આવ્યાનેગરમી લાગવા લાગી
સુમેર :-કોઈ દિવસ આવજે લંડન બતાવીશ atmosphere કોને કહેવાય ..
આરોહી :- મને અહીંયા જ ફાવે છે ...મને અહીંયા રહવું જ ગમે
સુમેર :-માઁ બેટી બંને સરખા ..
આરોહી :-કેમ આવુ ?
સુમેર :- ધ્રુવ અંકલ કેનેડા હતા પ્રીશા આન્ટી માટે ઇન્ડિયા આવું પડ્યું ...
આરોહી :- મારા માટે બી કોઈ લંડન છોડીને ઇન્ડિયા આવે તો સારું ...
સુમેર :-સુ ? સુ બોલી ?
આરોહી :- અરે કાઈ નઈ બસ એમ જ તુ નાહવાનું કર ને..
સુમેર :-કંઈક તો બોલ તુ

આરોહી :- મારે લેટ થાય છે હું જાઉં છું તુ નાહવાનું કર ને..




આરોહી બાથરૂમની બહાર નીકળે છે અને બાથરૂમ નો દરવાજો બંધ કરે છે ...એના રૂમમાં જવા માટે ...


(2કલાક પછી....)


આટોહી ના રૂમનો દરવાજો બહારથી કોઈક ખખડાવી રહ્યું છે ....
આરોહી :- wait હું આવું છું ..ખોલું છું .....

(હજુ પણ બહારથી કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે )

આરોહી :- અરે એક minute આવું છું...

(હજુ પણ બહારથી કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે )

આખરે આરોહી દરવાજો ખોલે છે સામે સુમેર ઉભો છે ......

આરોહી :-આમ થોડો માણસતો બન થોડો wait કરતાં તો શીખ
સુમેર :-હું તો દરવાજો તોડ્યા ભેગો હતો...પણ તુ કરતી તી સુ
આરોહી :-change કરતી તી.....
સુમેર :- અરે યાર.....
આરોહી :-સુ થયું.....?
સુમેર :-મારે દરવાજો તોડવાની jru હતી (જોર જોર થી હસે છે )
આરોહી :-હટ્ટ પાગલ ..આવું સાવ
સુમેર :- friend છીએ આપડે ...
આરોહી :-just friend ?
સુમેર :- હંમમમ.... ના
Arohi :-to ..?
સુમેર :-દુશ્મન છીએ bcoz આપડે જગડીએજ છીએ
આરોહી :-જા ને ગાંડા તુ...આવ ચાલ અંદર
સુમેર :-હું એવો છોકરો નઈ જેવો તુ સમજે છે હો એકલા છોકરાને રૂમમાં બોલાવે છે શરમ નથી આવતી (જોર જોરથી હસે છે )
આરોહી :-અચ્છા...તો ના આવ its ok જાઓ ચાલો પાછા અહીંયાકોઈકામનઈ તમારું
સુમેર :-અરે મજાક કરું છું ચાલ ચાલ આવા દે અંદર સાઈડ માં જા ..

(( સુમેર આરોહી ને સાઈડમાં કરી ને પ્રવેશે છે ...અને તરત આરોહી ના બેડમાં જોરથી છલાંગ મારીને પડે છે ...))

આરોહી :-ઓય જંગલી...ઉભો થા મારો બેડ છે
સુમેર :-હા i know તારો છે તો શું ?
આરોહી :- મારા બેડમાં આમ નહિ પડવાનું આમ...( ગુસ્સામાં )
સુમેર :-તુ બી આવી જા જગ્યા છે જો આ રહી ખાલી...( આંખોમાં જુએ છે આરોહી ની )
આરોહી :-(અચાનક એનો ગુસ્સો જાણે ગાયબ થઈ જાય છે અને હસતી હસતી બેડમાં કુદી પડે છે. ).
સુમેર :-ઓહો તુ આવી ગઈ
આરોહી :-મારો બેડ તુ આમ બી બગાડવાનો જ હતો તો હું બી બગાડી જ લઉં ..
સુમેર :-મારા રૂમમાં આવતી બી નઈ હો ..
આરોહી :-હટ્ટ .
સુમેર :-તુ લા સાચ્ચે કહું મસ્ત લાગે છે .. આજે
આરોહી :-ઓહ ....સાચ્ચે ..!
સુમેર :-ના મજાક કરતો હતો (હસે છે )
આરોહી :- બેડમાં પડેલું ઓશીકું (pillow) ઉઠાવીને સુમેર ને મારે છે
સુમેર :-ઓ બાપરે તે મને માર્યું ..?
આરોહી :- હાજ તો એમાં સુ?
સુમેર :- અબે તે મને માર્યું ..?
આરોહી :-હા ...
સુમેર :- તો આ લે ...(એ પણ ઓશીકું ઉઠાવીને મારે છે આરોહીને )

( બન્ને ની fight ચાલુ થાય છે ઓશિકા એક બીજા ને મારી મારીને મસ્તી કરતાં કરતાં રૂમની બધી વસ્તુઓ પણ હાથે લાગી ગઈ..આરોહી ના કપડાં ..book.. અને એની વસ્તુઓ બધી એક સાઈડ થી બીજી સાઈડ એકબીજા પર ફેંકાવા લાગી બન્ને જણા મસ્તીના મૂડમાં આવી ગયાં છે ....સુ થઈ રહ્યું છે કોઈને ખબર નથી પણ મજા બન્નેને આવી રહી છે......સુમેર આરોહી પર છૂટતું આરોહીનું teddy ફેંકે છે ...અને એ એના મોઢાપર જઈને અથડાય છે જોરથી નાક પર વાગવાના લીધે આરોહીની આંખોમાંથી પાણી આવી જાય છે અને સુમેર દોડતો દોડતોઆરોહી પાસે જાય છે ....))

સુમેર :-ઓય sorry soryyસુ થયું
આરોહી :- અરે કાઈ નઈ યાર..
સુમેર :-અરે sorry યાર...
આરોહી :-અરે કાઈ નઈ બસ થોડું પાણી આવે છે આંખમાંથી બસ બીજું કાઈ નઈ ..
સુમેર :-મને બતાવ .
આરોહી :-અરે કહ્યું ને પાગલ કાઈ નઈ થયું tension ના લે ..
સુમેર:-ચૂપ ચૂપ ચૂપ...હવે કાઈ બોલી ને તોપડશે એક ચુપચાપ સામે જો મારી
આરોહી :-( ચૂપચાપ એના સામે જોવે છે કાઈ બોલતી નથી પણ એને feeling સારી આવે છે કારણ કે એને સારું લાગે છે સુમેર એની care કરે છે ..અને હોય જ આ one side love માં આ વસ્તુઓ હોય જ ...)
સુમેર :-આંખ લાલ થઈ ગઈ છે પાગલ...
આરોહી :-અરે કાઈ નઈ થયું પાગલ મુક
સુમેર :-sorry યાર મારા કારણે થયું ..
આરોહી :- તારા કારણે નઈ થયું મારા teddy ના કારણે થયું છે સાચી..
સુમેર :- આંખો ખોલ જોવા દે વાગ્યું નથી ને ?
આરોહી :- અરે મને નાક પર વાગ્યું તુ આતો અચાનક વાગ્યું એટલે પાણી આવે છે એ તો norml છે
.
સુમેર :-ચુપ રે મને જોવા દેખોલ આંખ..

( સુમેર એના હાથ વડે આરોહી ની આંખ ને ખોલીને જોતો હોય છે ત્યાં પ્રીશા ..juice લઈને રૂમમાં આવે છે .....આરોહી ની નજર પ્રીશા પર પડે છ ...)

આરોહી :-મમ્મી.....
સુમેર :-સુ મમ્મી બે શાંતિ રાખ જોવા દે વાગ્યું નથી ને ..તને ( સુમેર એ વાતથી અજાણ છે કે રૂમમાં પ્રીશા આવી છે )

આરોહી :-અલા....
પ્રીશા :-(ઈશારો કરે છે આરોહી ને કાઈ ના બોલબનું અને મોઢા પર એક smile સાથે ધીમે ધીમે હસે છે )
સુમેર :-( હજુ એને ખબર નથી કંઈજ) sorry મારા કારણે તને વાગ્યું હવે સાચે મસ્તી નહીં કરું હું..તુ આરામ કર. મટી જશે જલ્દી
આરોહી :-પણ મને કાઈ થયું જ નઈ તો આરામ કેમ કરું
સુમેર :-આ girls ની problem સુ હોય છે તબિયત ઠીક નથી તો પણ આરામ નથી જ કરવો સાલું અમને મોકો મળે તો જવા જ ના દઈએ ...
આરોહી :- આળસુ લોકો તમે
સુમેર :-સુઈ જા and બોલ બોલ ના કર તુ....( સુમેર ઉભો થાય છે અને પાછળ ફરે છે...)

((સુમેર ની પાછળ ઉભી પ્રીશા ને જોઈને સુમેરના મોઢાની હાલત જોવા જેવી છે પણ પ્રીશા ના મોઢા પરનો ગુસ્સો સુમેર ને દેખાઈ રહ્યો છે ...)

સુમેર :-aunty તમે વિચારો એવું કાઈ જ નતુ...એને વાગ્યું તું એટલે હું.......
પ્રીશા :-(સુમેર સામે ગુસ્સાથી જોઈ રહે છે )
સુમેર :- સાચી aunty એવું કંઈજ નઈ થયું સાચ્ચે ...
પ્રીશા :-(વધારે સમય સુધી પોતાના ચહેરા પર ગુસ્સો સાચવી ના શકી અને હસવા લાગે છે )
સુમેર :- હમણાં ગુસ્સે હતા હવે હસવા લાગ્યા ...સાલું કાંતો તમે બધા ગાંડા છો કાતો મને ગાંડો બનાવા માંગો છો...છોકરી ને વાગ્યું છે એને આરામ નઈ કરવો..અહીંયા એની મમ્મી છે જે હમણાં ગુસ્સા માં હતાં હવે અચાનક હસે છે સાલું ચાલી શું રહ્યું છે આ બધું....
આરોહી :-અરે પાગલ મમ્મી એ બધું જોયું એ બહુ પેલાની રૂમમાં આવી ગઈ હતી.
સુમેર :- ઓહહ ....તો પેલા બોલ ને પાગલ.

આરોહી :-તે તો ડોબા ના પાડી તી કે કાઈ ના બોલ ચૂપ ચાપ સામે જો ...
સુમેર :-સાલું હું જ ગાંડો છું મારામાં જ મગજ નથી

(આરોહી and પ્રીશા બંને એકબીજા સામે જોઈને હસે છે ...)


પ્રીશા :-સુમેર ગુસ્સે તો છું જ હું તારા થી.
સુમેર :-કેમ...?
પ્રીશા:-આમ ગુસ્સો થોડી ના કરાય ....
સુમેર:- sorry ...
પ્રીશા :-તે ગ્લાસ તોડ્યો ...
સુમેર :-sorry ...so sorry..
પ્રીશા :-દેખ બચ્ચા ગુસ્સો હોય , બધાને હોય એ નિકાળવો બી જોઈએ પણએવી જગ્યાએ જ્યાં કોઈ બીજું hurt ના થાય વાત એ ગ્લાસ ની નથી તારા માટે એવા 100 ગ્લાસ લઈ દેશું તોડે રાખજે તુ પણ તુ વિચાર આમ બધા સામે ગુસ્સો કરવો કેટલી હદે જાયઝ છે ? ગુસ્સો પોતાના પર પણ ના નીકાળાય પણ ગુસ્સો પોતાના લોકો પર પણ ના નીકાળાય..ગુસ્સો શાંતિથી વાત કરીને પણ નીકાળી શકાય ..sorry બોલ દે ચાલ
સુમેર :-sorry...aunty
પ્રીશા :-પાગલ મને નઈ ..તારા mom.dad ને
સુમેર :-હા હું હમણાં જાઉં જ છ ....
પ્રીશા :-અને ધ્રુવ તારી wait કરતા તા મને કેતા તા સુમેર ને લઈને drive પર જવું છે ..
સુમેર:- 😍drive .. મને car ચલાવવી બહું જ ગમે છે ...
પ્રીશા :-હા બેટા જાઓ અને ધ્રુવ ને મળી પણ લેજે તું તો હજુ મળ્યો પણ નથી આરોહીને પણ સાથે લઈ જજે...
સુમેર:-ઠીક છે..
પ્રીશા :-પણ આજે રાતે તમને ખાવા નઈ આપું ..


આરોહી :- કેમ ?
પ્રીશા :-રૂમની હાલત તો જો તમે બંને એ કરી

સુમેર :- આ તમારી છોકરીએ કરી

આરોહી :-ઓય જુઠા મેં નઈ તે કરી

સુમેર :-જાને રે તે જ માર્યું પેલા

આરોહી :-તુ બોલ્યો તો એવું

સુમેર :-હા તો સાચું જ બોલ્યો તો હો

આરોહી :-જાને બે
સુમેર :-પ્રીશા aunty ચુડેલને ચૂડેલ ના કઉ તો સુ કહું?

પ્રીશા :-વાત તો તારી બી સાચી છે (😂😂😂😂)
આરોહી :-મમ્મી તુ બી આની જોડે છે ..હટ્ટ.
પ્રીશા :-ચાલો ઝગડો નઈ હું રૂમતો સરખો કરી દઈશ પણ તમે sorry કઈ આવો જાઓ માહિર and આયરા ને બિચારા બંને નો mood off છે..and પછી જાઓ ધ્રુવ જોડે ..drive પર...
સુમેર :-ok aunty ..





(( આરોહી અને સુમેર માહિર જોડે જવા માટે સાથે જાય છે ....આયરા અને માહિર સોફામાં બેસ્યા છે... ))




સુમેર :-મમ્મી...પપ્પા...
આયરા :-બેટા...તુ ..
માહિર :-હા ...
સુમેર:-sorry મેં ગુસ્સો કર્યો મને સાચ્ચે ખબર નથી મેં શુ કરી દીધું....
આયરા :-બચ્ચા એવું નથી its ok મને તારાથી કોઈ ગુસ્સો નથી
સુમેર :-નઈ મમ્મી મારે આમ ગુસ્સો ના કરવો જોઇએ
આયરા :-બેટા એવું નથી its ok...bhul અમારી પણ ભૂલ છે જ ને અમે તારાથી છુપાવ્યું
સુમેર :- અરે નઈ નઈ....
આયરા :-બેટા સાચું કહુંતો તને hurt ના થાય એટલે મેં ના કહ્યું તનેકારણ કે accident એ બહુ બધું બદલી નાખ્યું હતુ અને તને કહોત તો તુ sad થઈ જાય અને એ મારાથી દેખાય નઈ એટલે અમે કહ્યું નઈ .
સુમેર :'- its ok ..
માહિર :-હા પણ બેટા તને hurt કરવા નતા માગતા અમે એટલે....
આયરા :-બેટા હું તને time આવશે ત્યારે બધું કહીશ પાક્કા ..હાલ એનો time નથી તો હાલ enjoy કર
સુમેર :-sorry મમ્મી..sorry...
આયરા :-અરે બેટા તને અહેસાસ થયો ને ભૂલ નો બસ તો આજ બહુ છે બેટા હવે tension ના લે અને enjoy કર india.....
સુમેર :- મારે કારણે તમારે ઇન્ડિયા આવવું પડ્યું તમરી જૂની ખરાબ યાદો માં ...
આયરા :-એવું કોણે કહ્યું તને ખરાબ યાદો... અહીંયા થી તો બહુ બધી સારી વસ્તુઓ ની શરૂઆત થઈ છે જેવી કે....તારા પપ્પા અને મારા પ્રેમ ની શરૂઆત....
સુમેર:-મને પણ love story સાંભળવી છે તમારી
આરોહી :- હા aunty મારે પણ...
આયરા :-બચ્ચા હું તમને બંને ને સંભળાવીશ પણ હાલ તમે જાઓ ધ્રુવ તમારી wait કરે છે ..એને મળવું છે સુમેર ને ...જાઓ..
સુમેર :-ok તો મમ્મી માળીએ સાંજે ..
આયરા :-હા બેટા enjoy..
સુમેર :-રાતે મસ્ત dinner બનાવજો એક દમ indian ...
આયરા :-હા બેટા જાઓ ચલો ધ્યાન રાખજો આરોહી બેટા તુ પણ તારું ધ્યાન રાખ જે.
આરોહી :-આ રાજકુમારી નુ ધ્યાન રાખવામાં મારું ધ્યાન ક્યાંથી રાખું આ રોગડું છે એક નંબર નુ
સુમેર :-ચાલ ને ચુડેલ આમ નઈ તો જાઉં હું એકલો..
આરોહી :-હા બાબા ચાલ જઇએ......

(સુમેર અને આરોહી બંને ત્યાંથી ધ્રુવ પાસે જવા નીકળે છે...)

આયરા :-સુમેર અને આરોહી સાથે ખુશ છે અને એમને જોઈને પ્રીશા અને ધ્રુવ ના પ્રેમથી ભરાયેલા ઝગડા યાદ આવે છે..
માહિર :-હા સુમેર ને પણ friend મળી ગઈ જેની સાથે એ ખુશ છે..
આયરા :-તમે પણ પ્રીશા ના ખાસ friend હતા ને ..તમને તો પ્રીશા ગમતી હતી...
માહિર :-એ વાત તો બહુ જૂની છે ...
આયરા :-તમે તો propos પણ કરેલો પ્રીશા ને .....
માહિર :-હા એને મને ના પાડેલી હું લંડન ગયો અને business ચાલુ કર્યો અને તુ મળી મને જેબધું થયુંએસારા માટે જ
આયરા :'-હા બધું સારા માટે જ પણ .....
માહિર :-સુ થયું ?
આયરા :-મને ડર લાગે છે ...
માહિર :-કેમ ડર લાગે છે તુ કહેવા શુ માગે છે ?
આયરા :- accident ની વાત પર ...સુમેર આટલો ગુસ્સે છે તો એ વાત જાણી ને કેટલો ગુસ્સે થશે જે આપડે એના થી એના જન્મ થી છુપાવી છે .....!!!!!!?




NEXT PART WILL BE COMING SOON...

DHRUV PATEL