The Accident - 11 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - 11





પ્રીશા :- ઓય ધ્રુવ ઉઠ યાર late થઈ ગયું છે આજ... હું coffee બનાવું તું ready થઈ ને આવ નીચે.

ધ્રુવ :-【પ્રીશા નો હાથ પકડી ને ઉંઘ માં જ બોલે છે】શું જલ્દી છે યાર boss late થઈ જાય તો ચાલે યાર...

પ્રીશા :- ઓહ એમ? Boss તું છે બકા હું તારા હાથ નીચે કામ કરૂં છું હો... મને time પર જવાની આદત છે.

ધ્રુવ :- ઓયય ઉંઘ આવે છે

(પ્રીશા ત્યાં થી સીધી રસોડા માં coffee બનાવા જાય છે)

ધ્રુવ :- ( coffee પિતા પિતા ) પ્રીશા મને ફાઇલ બનાવી ને આપી દેજે ને જલ્દી. કારણ કે આપડા જોડે લંડન ની કંપની TRANSMISSION PRIVATE LIMITED કામ કરવા માંગે છે. કાલે એમના CEO મિટિંગ કરવા માટે આવવાના છે તો તારે પણ આવાનું છે મીટિંગ માં, તું lucky છે મારા માટે.

પ્રીશા :- ફાઇલ તો તૈયાર જ છે ..
પણ હું અને lucky એમ? પાગલ..

ધ્રુવ :- હું તો જસ્ટ ફોર્મલિટી કરતો તો...? ( હસતાં હસતાં ) ચાલ જઈએ ઓફિસ

પ્રીશા :- હા ખબર છે મને, તને બટર લગાડતાં સારું આવડે છે... but હું સેન્ડવિચ નથી.

ધ્રુવ:- મારા માટે તો છે.?

પ્રીશા :- હા... બસ હવે હો... આજ માટે આટલું પૂરતું છે. હવે જલ્દી ઉભો થા... late થઈ જશે પછી

ધ્રુવ :- હા મારી માં... થાઉં છું...

ધ્રુવ ઇન્ડિયા નો top businessman che. કેનેડા થી આવ્યા પછી થોડા જ સમય માં એને અમદાવાદમાં પોતાની કંપની સ્ટાર્ટ કરી અને થોડા જ સમય માં ગુજરાત જ નહિં પણ પુરા ઇન્ડિયા માં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. અને આ બધુ પ્રીશા સાથે મળી ને.

આટલું મોટું વ્યક્તિત્વ હોવા છતાં હજી પણ પહેલાંની જેમ જ મસ્તીખોર છે બંને જણા...

આખો દિવસ આમ જ લડ્યા કરવાનું. પણ એકબીજા વગર ચાલે પણ નહીં. લોકો તેમને made for each other કહે છે.

***

ધ્રુવ :- manager i hope બધું સારી રીતે તૈયારી થઈ ગઈ હશે.

Manager :- yes boss થઈ જ ગઈ છે. તમે મિટિંગ રૂમ માં જાઓ હું ગેસ્ટ ને લઈને આવું છું.

ધ્રુવ :- અને પ્રીશા ક્યાં છે ?

Manager:- સર તમારાં કરતા વહેલા આવી ને એમને જ મિટિંગ રૂમ તૈયાર કર્યો છે. તમારી ત્યાં wait કરતાં હશે એ

ધ્રુવ:- ( હસતાં હસતાં ) ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે પ્રીશા મારી wife ઓછી અને કંપની ની boss વધારે છે.?

Manager :-yes sirr... ?

( ત્યાં થી ધ્રુવ મિટિંગ રૂમ માં જાય છે. ધ્રુવ એની સીટ પર બેસે છે.)

ધ્રુવ :-પ્રીશા કેમ ઉભી છે!બેસ અહીંયા ( પ્રીશા જમણી બાજુ રહેલી ધ્રુવ ની બાજુ વળી chair માં બેસવા જાય છે.

ધ્રુવ :- ઉભી રે... તું જમણી નઈ ડાબી બાજુ ની સીટ માં બેસ.

પ્રીશા :- કેમ?

Manager :- ધ્રુવ સર આજે રોમેન્ટિક મૂડ માં છે... heart(દિલ) ડાબી બાજુ એ હોય ને મેડમ એટલે

પ્રીશા:- આ તો ક્યારેય નહિં સુધરે... તમને લોકો ને પણ માથે ચડાવી ને રાખ્યા છે... by the way manager પ્રતીક, સ્વાતી ને call કરું છું અને એને કહી દઉં છું કે કાલે તમે diet food ની જગ્યાએ ગાર્લિક બ્રેડ ખાધી એ પણ એક્સ્ટ્રા ચીઝ સાથે... કરું ને...( મસ્તી કરતાં કરતાં)

Manager :- શું મેડમ તમે પણ... એને ખબર પડે તો મારું આવી જ બન્યું...

બધા હસી પડે છે....

【ત્યાં જ રૂમ નો દરવાજો ખુલે છે... બ્લેક shoes, white suite, black gogals હાથ માં sonata ની ઘડિયાળ સાથે એક માણસ એકલો રૂમ માં પ્રવેશ કરે છે બધાં નું ધ્યાન તેના પર પડે છે પણ પ્રીશા તો તેને જોતી જ રહી જાય છે. તે યુવાન ને જોઈ ને એની આંખ માં અલગ જ ખુશી આવે છે.】

ધ્રુવ:- ઓહહ welcome to india mr. માહિર

પાર્ટનર :- thanks મિસ્ટર. ધ્રુવ welcome તમારી કંપની માં કરી શકો છો બાકી અમદાવાદ અને ઇન્ડિયા સાથે તો મારો પહેલાં નો નાતો છે. ( બંને ગળે લાગે છે)

માહિર ની નજર પ્રીશા પર પડે છે. માહિર ના મોઢા પર ખુશી જોવા મળે છે અને પ્રીશા ની ખુશી નો પાર નથી હોતો.

ધ્રુવ :- ઓહહ પાર્ટનર આ પ્રીશા મારી wife..

પ્રીશા :- hello mr. માહિર

પાર્ટન :- hello madam...


માહિર અને પ્રીશા એકબીજાને જોઈને આટલા ખુશ કેમ થઈ ગયા ? એમના વચ્ચે શું સંબંધ છે ?

જોઈએ આવતા ભાગમાં ..

Thanks for the reading ?

***

.