Prem vasna - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વાસના - પ્રકરણ - 2

પ્રકરણ - 2

પ્રેમવાસના

એય. વિભુ લવ યું.. .. ચલ હજી કેટલે જવાનું છે આપણે ? વૈભવે કહ્યું અરે કેમ ઉતાવળ છે ? આપણે આપણો સાથ અને પ્રેમ માણતાં માણતાં જઇ રહ્યાં છીએ કેમ તને શેની ઊતાવળ છે ? વૈભવે આંખ મીચકાવીને પૂછ્યું... વૈભવીએ કહ્યું જાને લૂચ્ચા તને તો એવાંજ વિચાર આવે છે. ચલ બાઇક ચલાવ મારે શાંતિથી તારાં ખોળામાં માથું મૂકીને આપણાં ભવિષ્યનાં સોનેરી સપના જોવાં છે વૈભવ કહે એવું નહીં સોનેરી ભવિષ્યનાં મીઠાં સ્વપ્ન જોવાં છે. વૈભવી કહે બેસ બધું એકનું એકજ મોટો સાહિત્યકાર ના જોયો હોય તો એમ કહીને બાઇક ચલાવતાં વૈભવને વળગી પડી અને એનાં કાન પાછળ મીઠી ચૂમીઓ લઇ લીધી.

વૈભવે હસતાં હસતાં કહ્યું "આ તો મજા છે શબ્દોની પણ જુંગલબંધી થાય ફક્ત સંગીતની નહીં. વૈભવી કહે હું તને ના પહોચું તું તો ક્યાં ક્યાંથી શબ્દો શોધી લાવે. મેં પણ તને જો ને ક્યાંથી શોધી લીધી ? લગ્નમાં નીલની સાથે અણવર બનીને આવ્યો ત્યારે સ્વપનેય ખ્યાલ નહોતો મારી લોટરી લાગશે તું મને મળી જશે. વૈભવી કહે હાં સાચી વાત પણ તું પ્હેલેથી જ ખૂબ લૂચ્ચો. વિદાય પ્હેલાં હુ રૂમમાં ગીફ્ટ અને દાગીનાની બેગ લેવા ગઇ ત્યારે તું લુચ્ચાઇ કરી મારી પાછળ પાછળ આવ્યો અને હું કંઇ સમજું પ્હેલાં જ મને વળગીને ચૂમી લઇ લીધી હતી તે.

વૈભવ કહે શું કરુ તને જોઇ ત્યારથી હોઠ સળવળતાં હતાં એટલે જેવો મોકો મળ્યો મેં તક ઝડપી અને તને હોઠપર મીઠું ચુબન આપી દીધું. પણ તેંય ક્યાં આનાકાની કરી ? બસ સીધો મને વધાવી લીધો પછી બોલવા માંડી શું કરો છો ? કોઇ જોશે તો ? પહેલાંતો કંઇ ના કીધું ?

વૈભવી એકદમ હસી પડી લૂચ્ચા બસ હવે આમ ખૂલ્લી ના પાડ. મને પણ ગમેલું પછી કેવી રીતે બોલું ? પછી લાગ્યું કે કંઇ અવાજ આવ્યો એટલે ભાનમાં આવીને ખોટું ખોટું ચીડાઇ હતી પણ એ તારી પહેલી કીસ હજી યાદ છે એ ગભરાહટનાં આનંદ સાથે અમૃતતણી કીસ હતી મસ્ત મસ્ત આનંદ હતો એવી કીસ ભાગ્યેજ મળે છે મારું તો આખું અંગ અંગ ગરમ અને લાલ થઇ ગયેલું તારાં અચાનક સ્પર્શથી. વૈભવે કહ્યું "મારી શું દશા હતી મારે નથી કહેવી. મારું ચાલતતો ત્યાંજ લગ્ન કરીને ત્યાંજ મધુરજની માણી લીધી હોત. એમ કહીને હસવાં લાગ્યો. વૈભવીએ પાછળથી વૈભવનાં પેટ આસપાસ હાથ વીંટાળીને પ્રેમ ભર્યો સ્પર્શ કરી લીધો. વૈભવ કહે એય.. સંભાળ મારું બેલેન્સ નહીં રહે અધવચ્ચે બાઇક ઉભી કરવી પડશે. વૈભવીએ કહ્યું "હું ના જાણું હું કંઇ પણ સળી કરું ડ્રાઇવ કરવાનું કામ તારું છે હું તો કરવાની પ્રેમ ક્રીડામાં બધુ જ આવે તું પણ કરને મેં ક્યા ના પાડી ?

વૈભવે કહ્યું "એમ તું મને હેરાન કરવા માંગે છે એમ ? સળી કરવાની ? પછી હું શું કરીશ તને નથી ખબર. પછી જે કંઇ થાય તારી જવાબદારી.... હવે આપણું સ્થાન આવવા દે પછી તને બતાવું છું શું થાય છે ? હમણાં ડ્રાઇવ કરુ છું એટલે સંયમ કરુ છું.

વૈભવી કહે બતાવું બતાવું શું કરે છે ? બતાવને એમ બોલ બોલ કરે ના બતાવાય. બતાવને હું તો તું જે બતાવે એ જોવાં તરસુ છું એય બોલને શું બતાવે છે ? આમ ધીરજ નહીં રહે મારી કેટલું દૂર છે હજી ?

વૈભવે જોયું સામે ઊંચા - વિશાળ વૃક્ષોથી ભરેલો રસ્તો આવી રહેલો એકદમ શાંતિ હતી કોઇ અવાજ ધોંધાટ ટ્રાફીક ન્હોતો. પોતે જ્યાં જવાનું હતું એ જગ્યા હજી થોડીક આગળ હતી પણ વૃક્ષોથી આચ્છાદીત સ્થળ એને ખૂબ જ રમણીય લાગ્યું એને ગમી ગયું એણે રસ્તાની બાજુ પર આવેલ ડુંગર જેની જગ્યા જોઇ એ તરફ મોટાં વડ-પીપળનાં વૃક્ષો તરફ બાઇકને ટર્ન મારી અને એકાંત અને શાંત જગ્યા જોઇને બાઇક ઉભી રાખી.

વૈભવી સ્થળ જોઇને આનંદીત થઇ ગઇ. એ નીચે ઉતરી વૈભવે બાઇક પાર્ક કરી અને પોતાનાં ખભેથી એની બેગ ઉતારી અને વૈભવીએ પણ એનો થેલો ઉતાર્યો. વૈભવી વૈભવની સામે જોવાં લાગી. વૈભવની આંખોમાં રમતાં પ્રેમનાં સાપોલીમાં જોયાં એ હસી પડી વૈભવે કહ્યું "બહુ સળી કરી છે મને હવે જોઊં છું કેવી કરે છે ?

વૈભવીએ કહ્યું "હું તો કરીશજ બાકીનું તારે જોવાનું વૈભવ કહે મને ખબર છે બધી જ વૈભવે ચારે તરફ નજર કરીતો આખો વિસ્તાર સૂમસામ હતો. રોડપર દૂર દૂર સુધી કોઇ વાહન કે વટેમાર્ગુ નહોતાં થોડેક દૂર નદી જઇ રહી હોય એવું દેખાતું હતું અને વૈભવને મનમાં સંતોષ થયો. વૈભવે થોડે આગળ ચાલતાં જઇને મોટાં પીપળનાં વિશાળ વૃક્ષ નીચે જગ્યા પસંદ કરી ખૂબ જ ઠંડક હતી. મંદ મંદ મીઠો શીતળ પવન આવી રહેલો. વૃક્ષો પર કોયલ-બોલી રહી હતી વાતાવરણ એકદમ સુંદર શાંત અને પ્રેમઉત્સાહીત લાગી રહેલું. એણે વૈભવીને ઇશારામાં પૂછ્યું આ કેવું લાગે છે વૈભવી એ સંમતિ સૂચન સ્મિત કરતાં કહ્યું સરસ જગ્યા છે અહીં જ બેસીએ.

વૈભવે સ્વભાવગત પાછું બધુ ચેક કર્યું. પૂરતી સુરક્ષા-શાંતિ અને પ્રાઇવસી.... પ્રેમ માટે સુરક્ષિત એકાંત મળી રહેશે ને એવું બધુ જોયું પછી નિશ્ચિંત થઇને એની બેગમાંથી પાતળી શેતરજી કાઢીને પાથરી.

વૈભવી કહે.... ઓહો કહેવું પડેને બધી પૂરી તૈયારી કરીને આવ્યો છે મારું વિભુ... એમ કહીને એણે વૈભવને ચૂમી લીધો. વૈભવે કંઇ બોલ્યા વિના વૈભવીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. અને પ્રેમથી ચૂસવા લાગ્યો. અવિરત ચુંબન જ કર્યા કર્યું અને વૈભવી અને વૈભવ ચુંબનની જુગલબંધી કરવા લાગ્યાં ક્યાંય સુધી કોઇએ એકબીજાને છોડ્યાંજ નહીં. અને અમૃતધારા હોઠાં દ્વારા પીતાં જ રહ્યાં અને વૈભવીતો વૈભવમાં જ સાવ ખોવાઇ ગઇ.

શીતળ પવન જાણે સાથ આપી રહેલો. બંન્ને પ્રેમી જીવ એમની પ્રેમ મિલનની પ્રથમ પ્રણયતિથિ ઊજવી રહેલાં કોઇ સીમા સંકોચ નહીં અને પરાકાષ્ઠા વધતી ચાલી હતી. વૈભવે ઉભા ઉભા વૈભવીને આખી પોતાનામાં સમાવેલી હતી એનો ચહેરો એની હથેળીમાં હતો અને એ મધુર ચુંબનનોના લાહણી કરી રહેલો. એની આંખો બંધ થઇ ગઇ હતી એકદમ મદહોશ હાલતમાં બન્ને પ્રેમી હતાં. વૈભવીની તો આંખો બંધ કરીને વૈભવનાં પ્રેમસાગરનાં ચુંબન કરતાં કરતાં હિલોળે ચઢી હતી. એનું યોવન અને ખુશબહારમાં ખીલી ઉઠ્યું હતું અને પોતાનાં પ્રેમદેવતાનાં સમર્પણમાં સમર્પિત થવાં થનગની રહ્યું હતું.

વૈભવીનાં હોઠ વૈભવનાં હોઠમાં કેદ હતાં અને ક્યાંય વાચા શબ્દ સંવાદ નહોતાં પરંતુ બંન્નેનાં હોઠનાં મિલનમાં મૌન પ્રેમ સંવાદ અવિરત ચાલી રહેલો. અને પ્રેમનો ઉત્સાહ ધીમે ધીમે વધી રહેલો. બંન્ને જણાં ધીમે ધીમે એકમેકમાં વધુ વધુ ને પરોવાઇ રહેલાં હતાં.

બંન્ને મીઠાં વૈભવ - વૈભવી પ્રેમની પરાકાષ્ઠામાં પોતાનાં તનનો ઉત્સાહ વધારી રહેલા માનસિક કાબૂ ગુમાવી રહેલાં અને મન ઉપર પ્રેમવાસના જીતી રહી હતી અને હાવી થયેલાં પ્રેમે અંતે સંકોચ છોડ્યો. વૈભવે વૈભવીને પ્રેમ કરતાં કરતાં જ નીચે મેટ પર સુવાડી અને એનાં તન પર સવારી કરી દીધી અને ધીમે ધીમે ચૂમતાં ચૂમતાં ઉપરનાં વસ્ત્રો અલગ કર્યાં અને એનાં છાતીનાં ઉભારને મર્દન કરતો ખૂબ પ્રેમ કરવાં લાગ્યો.

વૈભવી પણ હવે સંકોચ છોડીને વૈભવને સહકાર આપવા લાગી અને બંન્ને જણાં પ્રેમ પ્રચુર વાસનાં ભોગવવાતાં મૂડમાં હતાં બંન્ને જણાં સ્થળ, કાળ, સમય ભૂલીને બધાંજ વસ્ત્રોનાં ત્યાગ કરીને એકમેકમાં પ્રેમભરી રતિક્રીડા કરવા માટે તત્પર થઇ ગયાં અને વૈભવી વૈભવને સંપૂર્ણ સમર્પિત થઇને આંખ મીચીને પોતાનું તન સોંપી દીધું.

પ્રેમની આ ઝરતી મધુર અંગત પળો ચાલી રહી હતી અને વૈભવીથી મોટેથી ચીસ નંખાઇ ગઇ. વૈભવ એકદમજ આધાતથી એને જોઇ રહ્યો. એણે પૂછ્યું શું થયું ? વૈભવી કંઇક ઉપર તરફ ઉઘાડી ગભરાયેલી આંખે જોઇ રહી.

પ્રકરણ-2 સમાપ્ત.

વૈભવ અને વૈભવી પ્રણય સંબધના એકવર્ષની તિથી પ્રેમથી ઉજવવા આવ્યા. વૈભવ નક્કી કરેલી જગ્યા સુધી પહોચે પ્હેલાંજ એ લોકોને પ્રેમ સીમા ચૂક્યો અને પહેલાંજ એકાંત જગ્યા જોઇ પ્રણયરંગ જમાવ્યો અને અચાનક એક ઘટના બની ગઇ વાંચો પ્રકરણ-3

********