Adrashya book and story is written by Anjali Bidiwala in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adrashya is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અદ્રશ્ય - Novels
by Anjali Bidiwala
in
Gujarati Horror Stories
રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા એ હસીને કહ્યું. "શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું. "કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું. રાત્રે બધાં સુઈ ગયા હતા. રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને
રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા ...Read Moreહસીને કહ્યું. "શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું. "કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું. રાત્રે બધાં સુઈ ગયા હતા. રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને
આગળ જોયું કે નવવિવાહીત રોશની નાં જીવનમાં સંશય ઊભાં થયા છે.રાહુલનું અડધી રાતે ઘરમાં ન હોવું રોશનીને ચિંતામાં મુકી દે છે. રોશની ને વાડા માં એક નાગ નું બચ્ચું દેખાય છે.સવાર પડતાં રોશનીએ રાહુલને રાતે થયેલી વાત કહી."એ તો ...Read Moreમળવા આવ્યું હશે." રાહુલે હસીને કહ્યું અને ઑફિસે જતો રહ્યો અને રોશની એનાં ઘરે ગઈ.રાતે બંને સાથે ઘરે આવ્યા અને સુઈ ગયા. રોશની સુતેલી હતી તેને ઊંઘમાં આખાં ઘરમાં ઠેર ઠેર નાગ દેખાયા. તે ઝબકીને જાગી ગઈ. આંખો ખોલી તો સપનું જ છે એમ વિચારી તેને હાશકારો અનુભવ્યો. તેણે બાજુમાં રાહુલને જોયો પણ રાહુલ બાજુમાં ન હતો."આજે પાછાં રાહુલ ક્યાં
આગળ જોયું કે રોશનીને રાહુલ જુઠું કહેતો હોય એવું લાગે છે. રાહુલ રોશનીથી કંઈક છુપાવતો હોય એવું લાગે છે. વિચારોમાં ડૂબેલી રોશની ને રાતે રાહુલ કોઈ ની સાથે વાત કરતો હોય એવું લાગે છે. તેથી તે વાડામાં રાહુલ પાસે ...Read Moreજ હોય છે કે એને કંઇક દેખાય છે જે જોઈ તે બેહોશ થઈ જાય છે.રાહુલને અવાજ આવે છે તેથી તે રોશની પાસે આવે છે અને એને ઉઠાડવાની કોશિશ કરે છે ,પણ.... રોશની ઊઠતી જ નથી. રાહુલ તેને ઊંચકીને રુમમાં લઈ જાય છે.તે તેનાં મોઢા પર પાણીની છાલક મારે છે. રોશની હોંશમાં આવે છે. "રાહુલ.....રાહુલ.....! વાડામાં......તમારી સાથે......"રોશની ડરતાં અવાજે બોલે છે.
આગળ જોયું કે રોશનીએ રાહુલને એક નાગ સાથે વાત કરતાં જોઈ છે પણ રાહુલની વાત પરથી તે પોતાનો ભ્રમ હશે એવું માની લે છે. રોશનીના સાસુ-સસરા એક મોટાં સંત પાસે જવાના છે. રાત્રે પાર્ટીમાંથી રોશની અને રાહુલ ઘરે ...Read Moreહતા ત્યારે સાસુનો ફોન આવ્યો. રોશની : "હા મમ્મી" સાસુ : "રાહુલ સામે છે......? , એને ફોન આપ." રોશની : "હા" રાહુલ : "બોલો મમ્મી, ત્યાં કોઇ તકલીફ નથી ને...?" મમ્મી : "ના દિકરા, તું કેમ છે...?" રાહુલ : "હા મમ્મી, હું અને રોશની સારાં છે." મમ્મી : "તું મારી રોશનીનું ધ્યાન રાખજે.......અમારા આવવા સુધી તું એની સાથે જ રહેજે."
આગળ જોયું કે રાહુલનાં માતા-પિતા સંત સાથે વાતચીત કરે છે ત્યારે તેમણે રોશની દ્વારા આટલાં દિવસ બનેલી ઘટનાની જાણ થાય છે. રાહુલનાં માતા-પિતા રાહુલનાં સપનાં વિશે સંતને જણાવે છે. રાહુલનાં પિતા સંત સાથે વાત કરે છે. રાહુલનાં પિતા: "હા ...Read Moreતેને સપનામાં ઘણાં બધા નાગ દેખાતા હતાં.....તેમાંથી એક નાગ એક સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો દેખાતો હતો." રાહુલની મમ્મી : "એ નાગ એને ઘણીવાર મરેલો પણ દેખાય છે." સંત : " આ બધું રાહુલ જાણે છે......એટલે જ હવે એ જતો રહશે બધું છોડીને..." રાહુલનાં પિતા : "તો એને રોકવાનો ઉપાય તો હશે ને....? " સંત