Last Typing... book and story is written by Krunal Dhakecha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Last Typing... is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ નોવેલ માં વિશ્વ ની જીંદગી ના અમુક કિસ્સાઓ વર્ણવાયેલા છે.વિશ્વ ના તેના મિત્ર ને આપેલા પ્રોમિસ પ્રમાણે સારા ની સાથે મિત્રતા નિભાવે છે.આ સફર દરમિયાન વિશ્વ સારા ને પ્રેમ કરી બેસે છે.પણ સારા ની સફળતા જોઈ ને તે ...Read Moreપ્રેમનો ત્યાગ કરે છે..
સારા કોલેજ માં સારા ની રાહ જુએ છેપણ સારા આવતી નથી.કારણ કે સારા ની તબિયત ખરાબ હોય છે.વિશ્વ સારા ને મળવા બોલાવે છે.વિશ્વ તેને મળવા જાય છે ત્યારે.તેનો અક્સમાત થાઈ છે અને તે બેહોશ થઇ જાય છે.
વિશ્વ સારા ને જોવા માંગતો હોય છે પરંતુ સારા કોલેજ આવતી નથી..વિશ્વ ઘરે જઈને સારા ને પૂછે છે.સારા પાસે થી જાણવા મળે છે કે તેની તબિયત ખરાબ છે.બંને એક બીજા ને મળવા માંગતા હોવાથી કોફીશોપ પર મળે છે. જયારે ...Read Moreસારા ને મળવા જતો હોય ત્યારે તેનો અકસ્માત થાય છે.અને તે બેહોશ થઈ જાય છે..સારા તેને હોસ્પિટલ લઇ જાય છે.જયારે વિશ્વ ની આંખ ખુલે ત્યારે સારા તેની સામે હોય છે.આવી રીતે હોસ્પિટલ માં તેમની પ્રથમ મુલાકાત થાય છે.અને વિશ્વ સારા ને thank you કહે છે હવે આગળ....
વિશ્વ ની તબીયબ સારી થાય ત્યારે વિશ્વ બધું પૂછે છે કે તે કેવી રીતે વિશ્વ ને ઓળખી ગઈ.સારા વિશ્વ ને બધી હકીકત જણાવે છે.વિશ્વ સારા ને પ્રેમ વિશે પૂછે છે.વિશ્વ સારા ને આજ કાલ ના પ્રેમ વિશે જણાવે ...Read Moreવિશ્વ ને સારા સાથે પ્રેમ થઇ જાય છે પણ તે સારા ને પોતાના દિલ ની વાત જણાવી શકતો નથી...
વિશ્વ સારા ને અંદરો અંદર પ્રેમ કરતો હોય છે.સારા વિશ્વ ને પ્રેમ વિષે પૂછે છે.વિશ્વ સારા ને પ્રેમ ની માહિતી આપે છે.સમય જતા ની સાથે સારા નું સિલેકશન રાજ્ય લેવલ ની બેડમિન્ટન ની મેચમાં થાય છે.આ ખુશ ખબર સારા ...Read Moreને આપે છે..