Sanvedna - hruday sparshi vartao book and story is written by Haresh Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sanvedna - hruday sparshi vartao is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંવેદના - હૃદય સ્પર્શી વાર્તાઓ - Novels
by Haresh Bhatt
in
Gujarati Short Stories
જીવન સંધ્યાનો ખાલીપો હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. જીવન સંધ્યાનો ખાલીપો તમે ક્યારેય ઢળતી સાંજ જોઈ છે...? એક વાર સમય મળે તો જો જો સૂરજઢળતો હોય ત્યારે, પ્રકાશ બહું જ ઓછો થઈ જશે. નહીં કોઈ ઘરની લાઈટ પ્રજવલિતથઈ હોય કે ના રસ્તાઓની લાઈટ થઈ હોય, એ સાંજનો સમય ક્યારેક આંસુઓ છલકાવી જાશે. સવારે સૂરજ ઉગે ત્યારે
જીવન સંધ્યાનો ખાલીપો હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. જીવન સંધ્યાનો ખાલીપો તમે ક્યારેય ઢળતી સાંજ જોઈ છે...? એક વાર સમય મળે તો જો જો સૂરજઢળતો હોય ત્યારે, પ્રકાશ બહું જ ઓછો થઈ જશે. નહીં કોઈ ઘરની લાઈટ પ્રજવલિતથઈ હોય કે ના રસ્તાઓની લાઈટ થઈ હોય, એ સાંજનો સમય ક્યારેક આંસુઓ છલકાવી જાશે. સવારે સૂરજ ઉગે ત્યારે
ખીલવો બારેમાસ વસંત... હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ખીલવો બારેમાસ વસંત... કિશનમામા ઘરમાં આવ્યા ત્યારે જોયું તો ઘરનું વાતાવરણ તંગ હતું. બધાનામોઢા ભારમાં હતા, જાણે શું એય થઇ ગયું હશે... કિશનમામાને બોલાવ્યા હતા બહેન સુનીતાએ જ. સુનીતાએ જ ફોન કર્યો હતો કે, ’ભાઇ તમે આવો મારૂં તો મગજ જ કામકરતું નથી, આ યશ અને યસ્વી સવાર-સાંજ
બદલો જીવનનો અભિગમ હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. બદલો જીવનનો અભિગમ જમાનો બદલાય છે, લોકોની જીવનશૈલી બદલાય છે. ડગલેને પગલે સંજોગોસામે ટકી રહેવા સમાધાન કરવા પડે છે. આ બદલાતા સમયમાં જે માણસો હકારાત્મકઅભિગમ અપનાવે એ જ જીતી શકે છે. હવે એ જમાનો નથી કે સતત દુઃખી થઇને ફર્યાકરો. ઘણા માણસો આપણે જોઇએ છીએ કે, રોદણા જ
બંધ મુટ્ઠી - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. બંધ મુટ્ઠી શૈષવ હોસ્પિટલના બાંકડા પર આઈસીયુમાં પિતાજી જલદી સાજા થાય તેનીજ ચિંતામાં હતો. આમ તો પિતાજીની પ્રવૃત્તિ બાબતે એને કાંઈ જ ખબર નહોતી, પણજ્યારે ખબર પડી કે આજે આપણે ઠાઠથી રહીયે છીએ, સ્કૂલમાં પણ વટથી જતા હતા.સારૂ ભણતા હતા, ઘણા બધા પૈસા ભરી ટ્યુશનમાં જતા હતા એ
ઈશ્વર - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are ...Read Moreprohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ઈશ્વર માયા હોસ્પિટલમાં પિતાજીના પલંગ પાસે પિતાજીની જ લખેલી કવિતાનીપુસ્તિકા વાંચતી હતી. માયાને એક એક કવિતા વાંચતા એવું લાગતું હતું કે પિતાજીએકવિતાઓમાં પોતાની લાગણીઓ ઠાલવી છે. માયાના પિતા ઈશ્વર જેને ઓક્સિજનમાસ્ક પહેરાવક્ સુવરાવી રાખ્યા છે. આજે જ સવારે આઈસીયુમાંથી બહાર લાવ્યાહતા. માયા પિતાજીની પાસે જ બેસીને પુસ્તક વાંચતી હતી.