Reva book and story is written by Sachin Soni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Reva is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેવા.. - Novels
by Sachin Soni
in
Gujarati Love Stories
"ના... પપ્પા મારે એ સગપણમાં આગળ નથી જ વધવું તમને તો ખબર છે હરિફરી આ માંગુ ત્રીજી વખત આવ્યું છે, એ લોકો કેમ સમજતાં નહીં હોઈ કે છોકરી વાડાની ઈચ્છા નથી છતાં એક વખત મોટા પપ્પા દ્વારા, બીજી વખત મોટા પપ્પાની દીકરી જાનકી દીદી સાથે અને અંતે વીણા ફઈ પાસે કહેણ મોકલ્યું ગજબના છે એ માણસો, પપ્પા તમે આ વખત એ લોકોને શુદ્ધ ગુજરાતીમાં ના કહીદો નહિતર એ લોકોને ફોન કરી હું ના કહી દઉં...ગુસ્સામાં રેવાએ એના પપ્પા વિનયભાઈને કહ્યું." "રેવા પહેલાં તું શાંત થઈ જા બેટા પહેલાં તું મારી વાત સાંભળ આ વખત હું ના કહી શકું
"ના... પપ્પા મારે એ સગપણમાં આગળ નથી જ વધવું તમને તો ખબર છે હરિફરી આ માંગુ ત્રીજી વખત આવ્યું છે, એ લોકો કેમ સમજતાં નહીં હોઈ કે છોકરી વાડાની ઈચ્છા નથી છતાં એક વખત મોટા પપ્પા દ્વારા, બીજી ...Read Moreમોટા પપ્પાની દીકરી જાનકી દીદી સાથે અને અંતે વીણા ફઈ પાસે કહેણ મોકલ્યું ગજબના છે એ માણસો, પપ્પા તમે આ વખત એ લોકોને શુદ્ધ ગુજરાતીમાં ના કહીદો નહિતર એ લોકોને ફોન કરી હું ના કહી દઉં...ગુસ્સામાં રેવાએ એના પપ્પા વિનયભાઈને કહ્યું." "રેવા પહેલાં તું શાંત થઈ જા બેટા પહેલાં તું મારી વાત સાંભળ આ વખત હું ના કહી શકું
વીણાબહેને કહ્યું એ સાચું પણ ખરું આપણી રેવા માત્ર મેટ્રિક પાસ છે, અને હવે આપણી નાતમાં પણ છોકરાઓ વધુ ભણેલા છે એટલે સામે પાત્ર પણ ભણેલું જ શોધે, આ તો આપણી રેવાના ભાગ્ય સારા કહેવાય સામેથી જ આવું સારું ...Read Moreઆવ્યું મને તો એટલી ખબર પડે છે "લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય બસ...." "બસ કર મમ્મી આપણે જે ગામ જવું જ નથી એનો રસ્તો શા માટે પૂછવો, છોડો એ વાતને મારે પાર્લર જવાનું મોડું થાય છે, અને અલ્પા મેમ કહેશે રેવા ફરી આજે તું લેઇટ છે હસતાં હસતાં રેવાએ એની મમ્મીને કહ્યું.""રેવા તારી અલ્પામેમ
જમીને અલ્પામેમે રેવાને ખુરશી પર બેસાડી એના ચહેરા પર દરેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપી અને પાંચ વાગ્યે રેવાને ઘરે જવા માટે કહ્યું. "અને અલ્પામેમે કહ્યું આવતી કાલે શનિવાર છે એટલે તું પાર્લર નહીં આવતી. અને રવિવારે તને જોવા ...Read Moreઆવવાના છે એટલે શનિવારે રજા તારે.અને રવિવારે હું પણ સવારમાં તારી ઘરે આવી જઈશ તારી મમ્મીએ મને કહ્યું છે." "ઓકે માશી તમે સમયસર સવારે નવ વાગ્યા પહેલા પહોંચી જજો ચાલો હું હવે નીકળું જય શ્રી કૃષ્ણ રેવા કહી પાર્લરથી નીકળી રીક્ષા પકડી પોતાને ઘરે પહોંચી ગઈ." અને બીજા દિવસે શનિવારે ઘરમાં સાફસફાઈ અભિયાન ચલાવી સાફસફાઈ કરી,રેવાના
આવેલા મહેમાનો બેઠક રુમમાં જઈને બેઠા,અલ્પાબહેને મહેમાનોને પાણી આપ્યું,અને થોડીવાર પછી હાથમાં ટ્રેમાં કપ રાખી ઘીમાં પગે નીચી નજર સાથે રેવા બેઠક રુમમાં આવી પહોંચી આવેલા મહેમાનોને જય શ્રી કૃષ્ણ દરેકના હાથમાં ચા નો કપ આપી, પણ જ્યારે ...Read Moreચા આપવા ગઈ ત્યારે પોતાની આંખ પણ ઉંચી કર્યા વિના ચા નો કપ સાગરના હાથમાં આપી ત્યાંથી ચાલી ગઈ. પણ સાગરે રેવાને ત્રાંસી નજરે જોઈ લીધી. ત્યારબાદ અલ્પાબહેન અને પુષ્પાબહેને મળી ડાઇનિંગ ટેબલ પર નાસ્તાની તૈયારી કરી બધાએ ભર પેટ નાસ્તો કરી થોડીવાર પછી વીણાબહેને વિનયભાઈને કહી રેવા અને સાગરની મુલાકાત ગોઠવવાનું કહ્યું.અને અલ્પાબહેને રેવાના
અને આવેલા મહેમાનો ગાડીમાં ગોઠવાઈ રેવાના મમ્મી પપપ્પાની રજા લઈ રાજકોટ જવા માટે રવાના થયાં.મહેમાનના ગયા પછી ધરનું કામકાજ પતાવી બેઠક રુમમાં, વિનયભાઈ, પુષ્પાબહેન, અલ્પાબહેન સગપણ વિશે ચર્ચા કરતા ત્યાં "વિનયભાઈ એ કહ્યું સાંજે ફોન કરી મોટી બહેનને જણાવી ...Read Moreકે સગપણ માટે અમારા તરફથી ના જ છે." "વિનયભાઈની વાત સાંભળી અલ્પાબહેને કહ્યું અરે..! વિનય કુમાર આમ થોડી ના કહી દેવાય આપણે રેવાના મનની વાત પહેલાં જાણવી જોઈએ. મારા અનુભવ મુજબ કહું તો સાગરને મળ્યા પછી રેવાને સાગર પસંદ આવી ગયો હોય મને એવું લાગ્યું. છતાં એકવખત રેવાના મનની વાત જાણી લઉં, રેવા તમને નહીં કહી શકે હું