Aanu book and story is written by મુકેશ રાઠોડ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aanu is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આણું - Novels
by મુકેશ રાઠોડ
in
Gujarati Fiction Stories
વાર્તા:_આણું**************_ મુકેશ રાઠોડ અભેસંગે ડેલી માં પગ મુકતા જ પાંચ વરહ ની કુસુમે બાપુ આયા બાાપુ આયા કહીને સામે દોટ મૂકીને એ ના પીતાજીને ભેટી પડી.બાપુએ તરત તેેડીને ખંભેે બેસાડી દીધી.અરે અરે તારા બાપુ ને હેેઠે તો બેહવા દે, ગામતરે જઇને હજી તો માંડ આવ્યા જ છે, થોડો પોરહ્ તો ખાવાદે.એવું કહેતા કુસુમ ની માં બોલી.પાણી ની લોટો આપતા બોલી આવી ગયા કુસુમના બાપુ,શું નક્કી કર્યું? બધુું બરાબર થઈ ગયું ને?. હા કુસુમની માં બધું બરાબર થઈ ગયું, અભેસિંગ બોલ્યા.ગોળ ધાણા ખાઈ ને આવ્યો
વાર્તા:_આણું**************_ મુકેશ રાઠોડ અભેસંગે ...Read Moreમાં પગ મુકતા જ પાંચ વરહ ની કુસુમે બાપુ આયા બાાપુ આયા કહીને સામે દોટ મૂકીને એ ના પીતાજીને ભેટી પડી.બાપુએ તરત તેેડીને ખંભેે બેસાડી દીધી.અરે અરે તારા બાપુ ને હેેઠે તો બેહવા દે, ગામતરે જઇને હજી તો માંડ આવ્યા જ છે, થોડો પોરહ્ તો ખાવાદે.એવું કહેતા કુસુમ ની માં બોલી.પાણી ની લોટો આપતા બોલી આવી ગયા કુસુમના બાપુ,શું નક્કી કર્યું? બધુું બરાબર થઈ ગયું ને?. હા કુસુમની માં બધું બરાબર થઈ ગયું, અભેસિંગ બોલ્યા.ગોળ ધાણા ખાઈ ને આવ્યો
નવલકથા:- આણું*****************_મુકેશ રાઠોડ_____________ આપે આગળ જોયું કે અભેસિંગ એની દીકરી નું સગપણ એની બેન ના ઘરે કરીને આવે છે .કુસુમ ની માં હવે દીકરી ના કરિયાવાર માટે થોડું થોડું ભેગુ કરવાનુ કહે છે ...Read Moreકુસુમ ના લગન પણ થઈ જાય છે .હવે આગળ..... ********** આજે કુસુમના બાપુ કુસુમ ને સાસરેથી તેડીને આવવાના છે એ વાટ માં કુસુમ ની માં ઘરમાં જ આમ તેમ આંટા માર્યા કરે છે.ઘડીક ડેલીએ જાય ને ઘડીક ઘરમાં કુસુમ અને એના બાપુ ની કાગડોળે વાટ જોવે છે.
આણું ભાગ _૩_______________મુકેશ રાઠોડ. આપે આગળ જોયું કે અભેસિંગ કુસુમને તેડીને ઘરે આવે છે.કુસુમ ની માં ને દીકરીના આણા ની ચિંતા થાય છે. અભેસિંગ ચિંતા છોડી દેવાનું કહે ...Read More . કુસુમ અને કાનો પણ મોટા થઈ ગયા છે. હવે આગળ.. ***************** કાના ને હવે રાત દિવસ કુસુમ ના જ વિચાર આવે છે.ઘણા વરસો થઈ ગયા જોયા એને. હવે કેવી લાગતી હશે તે?છેક નાનપણમાં લગન થાય ત્યારે જોયેલી હવે તો એ પણ મોટી થઈ ગઈ હસે. એવા વિચારો માં ખોવાઈ જાય છે. કુસુમ ને મળવા માંગે છે પણ મળે
આણું :- ભાગ ૪_મુકેશ રાઠોડઆપે આગળ જોયું કે કાનો કુસુમ ના વિચાર માં ખોવાયેલો રહે છે.અને મળવા માટેના ઉપાય ગોતે છે.ને આઠમ ના મેળામાં મળવા બોલાવે છે.હવે આગળ..... ...Read More ************ માં હુ પાણી ભરવા જવ છું ,કહીને કુસુમ બેડું લઇને એની ખાસ બહેનપણી સેજલ ને સાથે લઈ જાય છે. બેઈ બહેનપણી રસ્તામાં વાતું કરતી જાય છે ને મજાક કરતી જાય છે.વાત વાતમાં કુસુમ સેજલ ને કહેછે,તને એક વાત કવ?.હા હા બોલને શું કઈ ખાસ વાત લાગે?.સેજલ
આણું :-૫_મુકેશ રાઠોડ.**************આપે આગળ જોયું કે કુસુમ અને એની બહેનપણી સેજલ બન્ને કુસુમ ની માં ને મેળા માં જવા માનવી લે છે.હવે આઠમ ના મેળાની વાટ જોવાય છે.હવે આગળ........................આખરે એ દિવસ આવીજ ગયો જેની કુસુમ વાટ જોતિતી.સવારે વેલા ઊઠીને ...Read Moreધોઈને તૈયાર થાય છે. લાલ ,લીલા, ને વાદળી ફૂમકા વારો ઘેરદાર ઘાઘરો .મખમલ નું પોલકુ,ને મોર ને પોપટના ભરત ભરેલી, આભેલેથી જડેલી ચુંદડી ઓઢી છે.કપાળમાં લાલ કંકુ નો ચાંદલો કરેલો છે.આંખમાં કાજળ આંજ્યું છે. વારે ઘડીએ અરીસામાં જોયા કરે છે,ને એકલી એકલી અરીસાની સામું જોઈ ને મલક્યા કરે છે.ત્યાજ બધી છોકરીયું તૈયાર થઈ ને કુસુમ ની ડેલીએ આવિયું.