Kalank ek vaytha book and story is written by DOLI MODI..URJA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kalank ek vaytha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
??નમસ્તે મિત્રો હું એક વાર ફરી એક એવી નવલકથા લઈને આવી છું જે આપ સૌ વાંચવી ગમશે અને ગમે તો ચોક્કસથી પ્રતિભાવ આપવા વિનંતી ?આ વાર્ત એક એવી સ્ત્રીની છે જેણે પરિવાર માટે બલિદનમાંપોતાનો પરિવારને જ બલી ચડાવી દીધી.અને ...Read Moreલીધુ.એના બલીદાનને કલંકમાં ફેરવનાર કોણ હતુ. અને પરિવાર માટે બલિદનઆપતી સ્ત્રી કલંકી હોય શકે...? એ કલંકી સ્ત્રીની વ્યથા વાંચશું.......કલંક એક વ્યથા...1દુબઈ....હા..દુબઈ...અતિ સુંદર, નવી નવી ટેકલોજી, મનહરીલેતી સ્વચ્છતા, જેમાં પોણા ભાગ વસ્તિ અરબોની હશે. ત્યા સ્થાઈ થયેલા ભારતીય પરાવાર પણ ઘણાં છે. અતિ ધનાઢ્ય શહેર અને આંખોને આંજી દેતુ ચકચકાટ શહેર,મોટી મોટી ગાડીઓ,ઊંચા ઊંચા બિલ્ડીંગો,નજર સામે તરવા લાગે દુબઈનું નામ પડતા જ
કલંક એક વ્યથા...2આગળના ભાગમાં આપણે બિંદુની મનો વ્યથા સાંભળી,હવે આગળ.....આજ સવારથી બંસી મને બહુ યાદ આવી હતી. એનો ચહેરોમારી નજર સામેથી હટતો ન હતો. હું અને બંસી જુડવા બહેનો, એ મારાથી પાંચ મીનીટ મોટી હતી. અમારી વચ્ચેકોઈ અજાણી વ્યકિત ...Read Moreએક પણ તફાવત કહી શકે,એટલાઅમે બંને સરખા દેખાતા હતા. હા..! પણ સ્વભાવ અને રેહણીકરણીથી સાવ જુદા હતા. અમારા દેખાવમાં એક સામાન્ય તફાવત એ હતો,કે એ મારા કરવા થોડી રૂપાળી વધારે હતી. હું શ્યામ વર્ણની હતી. બંનેની આંખો આછી કોફી અને અણીયાળી, વાળ એકદમ લાંબા અને કાકા,બંને લાંબો ચોટલો સરખોજ વાળતા. કમરથી નીચે લટકતા ચોટલા લઈ બહાર નીકળીયે ત્યારે પાછળથી તો
કલંક એક વ્યથા..3"બિંદુ...ઓ...બિંદુ....સાહેબનો ચા-નાસ્તો તૈયાર છે...?"અવાજ સાંભળતાં જ બિંદુ સફાળી બેઠી થઈ ગઈ. ઠંડા પાણીની ઝાલક ચહેરા પર ઉપર મારી યાદોની વાસી તર ધોઈ નાખી, અને દોડાદોડ રસોડામાં પહોંચી." આ..વી..ભાભીજી, હા, પાંચ મિનિટમાં થઈ જશે."" તને ખબર છે ને, ...Read Moreમોડું થાય છે, ખબર નથી પડતી વહેલા જાગવાની..? મહારાણી બનીને નથી આવી તુ અહીં.....અને હા, મારા પતિથી દુર રહેજે... નહીતો જીવવું મુશ્કેલ કરી દઈશ.. "બિંદુ નીચું માથુ રાખી સાંભળતી હતી. જવાબમાં એણે મનમાં જ બડબડાટ કરી લીધો. " હા, એમ પણ અહીં જીવવું કયાં સહેલું છે..અને મોડુ તો ઘણું થઈ જ ગયું છે. "બિંદુ આ ઘરની કામવાળી ન હતી, પણ આ
કલંક એક વ્યથા.. 4આપણે આગળ જોયું, રાકેશ એના ઘરમાં જ બનાવેલા બિયરબારમાં બેઠો છે એક પછી એક ગ્લાસ અને એક પછી એક સિગારેટ ફૂંકે જાય છે...હવે આગળ....ધીરે ધીરે ચાંદ એને નશામાં આવતો હતો, બંગલાની ચારો તરફ એક અજીબ શાંતિ ...Read Moreહતી. અવજા માત્ર બે જ આવતા હતા. ટક..ટક....ટક...દિવાલ ઉપર લાગેલી રોમન આંકડાની મોટી કોતરણી કરેલી લાકડાના કબાટમાં મઢાયેલી ઘડીયાળનો અને એક રાકેશ શેઠના બિયરના કાચના ગ્લાસનો જે ઘડીયાળના કાંટા સાથે જાણે તાલ મેળવવાની કોશીશ કરતો હોય એમ એક ગ્લાસ ખાલી થાય અને લાકડાના ટેબલ ઉપર ખાલી ગ્લાસનો ટ્ટ..ક કરતો અવાજ..... બધા જ પોતાના ઓરડામાં સૂઈ ગયા હતા. બિંદુની નજર ઓરડાની ખાલી
કલંક એક વ્યથા...5બંસીને છોકરાવાળા જોવા આવવાના હતા. હવે આગળ.....આજ સવારથી બિંદુ અને બંસી અને કૈલાસ ઘમાઘમ્ કરતા હતા. કૈલાસ નાસ્તા અને રસોઈની તૈયારીમાં પડી હતી. બિંદુઅને બંસીએ ઘરની સફાઈ ઝીંણી થઈ ઝીંણી કાળજી રાખીનેકરી. પંલગની ચાદરો બદલી,બાવા ઝાળા ...Read Moreકર્યાં. આમતો અઠવાડીયે થતા જ આવા કામ પણ આજ તો બંસીને જોવા આવવાના હતા, એ પણ અમદાવાદ થી એટલે વિષેશ કાળજી રખાઈ હતી,- કે કોઈ મેહણું ન મારી જાય.ઘરની બધી તૈયારી થઈ ગઈ હતી. મહેમાનને હજુ આવવાનેથોડીવાર હતી. કૈલાસે બંસીને એના કબાટમાંથી એક સરસ સાડી કાઢીને આપી અને કહ્યું...." બંસી, આ સાડી પહેરીને સરસ તૈયાર થૈજા..."" મમ્મી..! સાડી પહેરવી પડશે..? " બંસીનું