ગંધર્વ-વિવાહ. - Novels
by Praveen Pithadiya
in
Gujarati Horror Stories
વનો જાણતો હતો કે સાહેબ ના નહી કહે છતાં તેણે પોતાની ફરજ બજાવી હતી. તે એ પણ જાણતો હતો કે અહીં આખા દિવસ દરમ્યાન આઠ-દસ વખત ચા ન બને ત્યાં સુધી સાંજ પડતી નહી. તેનું કારણ એ હતું કે ...Read Moreબેસવા અને ચા પિવા સિવાય અહીં કરવા જેવું કશું જ નહોતું! ખબર નહીં સરકારે શું વિચારીને ઘેઘૂર વન-વગડા વચ્ચે આ ચોકી ઉભી કરી હશે? એક તો સાવ અંતરીયાળ જંગલ વિસ્તાર, આજૂ-બાજૂમાં કોઈ બસ્તી કે ગામ નહી, ઉપરથી ચારેકોર ગીચ વનરાજીથી ઘેરાયેલી એકલી અટૂલી ચોકીનું મકાન. એને મકાન પણ કેમ કહેવું?
“ચા બનાવું સાહેબ?” વના સોલંકીએ નવા નિમાયેલા ફોરેસ્ટ ઓફિસર અંકુશ રાજડાને માનપૂર્વક પૂછયું. વનો જાણતો હતો કે સાહેબ ના નહી કહે છતાં તેણે પોતાની ફરજ બજાવી હતી. તે ...Read Moreપણ જાણતો હતો કે અહીં આખા દિવસ દરમ્યાન આઠ-દસ વખત ચા ન બને ત્યાં સુધી સાંજ પડતી નહી. તેનું કારણ એ હતું કે નવરા બેસવા અને ચા પિવા સિવાય અહીં કરવા જેવું કશું જ નહોતું! ખબર નહીં સરકારે શું વિચારીને ઘેઘૂર વન-વગડા વચ્ચે આ ચોકી ઉભી કરી હશે? એક તો સાવ
પ્રવીણ પીઠડીયા. બપોર પછીનું વાતાવરણ સાવ અન-અપેક્ષિત રીતે ઓચિંતુ જ બદલાયું હતું. ધોમધખતા તડકામાં કોણ જાણે ક્યાંથી અચાનક કાળા ડિબાંગ વાદળોનો સમુહ આકાશમાં ઉમટી પડયો. હજું હમણાં જ તો સૂર્યની ગરમીથી ...Read Moreધરા ત્રાહીમામ પોકારી રહી હતી અને જોત-જોતામાં બિહામણાં અસૂરી વાદળોએ સમગ્ર ગગનને પોતાની ગિરફ્તમાં જકડી લીધું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં એ ખેલ ભજવાયો હતો. અંકુશ રાજડા અને વનો સોલંકી વાતાવરણમાં થયેલા અજીબ ફેરફારને નિહાળવા ચોકીની બહાર દોડી આવ્યાં. “સાહેબ, લાગે છે કે આજે કશુંક અશુભ થવાનું છે.” વના સોલંકીને આકાશ તરફ તાકતા
પ્રવીણ પીઠડીયા. વના સોલંકીનો શ્વાસ ભરાઈ આવ્યો. ઉબડ-ખાબડ રસ્તા ઉપર સાયકલનાં એકધારા પેડલ મારવાનાં કારણે તેના ફેફસા કોઈ ઘમણની જેમ ચાલતાં હતા. ફોરેસ્ટ ચોકીથી તેનું ગામ માંડ પાંચેક માઈલ છેટું ...Read Moreપરંતુ એ પાંચ માઈલ કાપવા તેને અત્યારે બહુ અઘરા લાગ્યાં. એવું જ થતું હોય છે… ઘણી વખત માણસને જ્યારે ખુબ ઉતાવળ હોયને… ત્યારે એ કામ કોઈ દેખીતા કારણ વગર જ વિલંબમાં પડતું હોય છે. કુદરત જાણે કસોટી લેતો હોય એટલો ધીમો એ સમય વિતે. વના સાથે પણ એવું જ બની રહ્યું હતું. તેને ગામ પહોંચવાની જબરી ઉતાવળ હતી કારણ કે
પ્રકરણ-૪. પ્રવીણ પીઠડીયા. “અને શું વનરાજ..?” રાજડાને થોડો રસ પડયો. તેણે જીપ ચલાવતાં અધીરાઈ ભેર પૂછયું. “મને આવી બધી વાતો સાવ ગપગોળા જ લાગે પરંતુ અત્યારનું વાતાવરણ જોઈને થાય છે કે તારી ...Read Moreઉપર થોડોક વિશ્વાસ કરું.” અંકુશ રાજડા નાનપણથી જ કઠણ કાળજાનો હતો. ભૂત, પલિત, ડાકણ, ચૂડેલ, ભૂવા, ડાકલા કે એવી અન્ય કોઈ દૂન્યવી બાબતોનો ક્યારેય કોઈ ખોફ તેને લાગતો નહી. અલબત્ત આવી વાતોને તે હસી નાંખતો. તેને માટે આ જગતમાં ડર નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી જ નહોતી એટલે વનરાજની વાતોથી તેને નવાઈ જરૂર લાગતી હતી પરંતુ ડર નહી. વળી આ
પ્રકરણ-૫. પ્રવીણ પીઠડીયા. અંકુશ રાજડા સ્તબ્ધતામાં સરી પડયો. તેના મસ્તિસ્કમાં શૂન્યતા છવાય ગઈ. વનરાજે જે કહ્યું એ તેના માન્યામાં આવ્યું નહી. આજ સુધી ન્યૂઝ-પેપરોમાં અને ટીવીમાં તેણે ઓનર કિલિંગની ઘણી ઘટનાઓ ...Read Moreજાણ્યું, સાંભળ્યું હતું. એ સમયે પણ તેને એવા લોકો પ્રત્યે સખત ધ્રૂણા જન્મતી કારણ કે કોઈને મારી નાંખવાનો અધિકાર કુદરતે માનવીઓને ક્યારેય આપ્યો જ નથી. અને તેમા પણ પોતાના અંગત… ઓળખીતા પ્રિયજનને તો કોઈ કેમ કરીને મારી શકતું હશે..! શું એવું કરતા એક વખત પણ તેમનું કાળજું કાંપતું નહી હોય..! તેમના હાથ ધ્રૂજતા નહી હોય…! એ જંગલીયાત ભર્યા ક્રૃત્યને કોઈ
પ્રકરણ-૬. પ્રવીણ પીઠડીયા. અંકુશ રાજડા અને વનરાજ સોલંકીએ બાપ જન્મારે કોઈ દિ’ આવું ભયાવહ દ્રશ્ય નહી જોયું હોય. તે બન્ને પથ્થરનાં કોઈ બૂતની જેમ ફાટી આંખોએ મંદિરમાંથી બહાર આવતા શખ્સને જોઈને ઉંડી, ...Read Moreખીણમાં ધકેલાઈ ગયા હોય એમ સ્તબ્ધ બની ગયા હતા. તેમની છાતીની અંદર ધબકતું હદય એટલા જોરથી પાસળીઓ સાથે અથડાતું હતું કે હમણાં જ છાતી ફાટી પડશે અને હદય પાસળીઓ તોડીને બહાર નીકળી આવશે એવું લાગતું હતું. એથી મોટી હેરાની તો એ વાતની હતી કે એકાએક જ મંદિરનાં પરીસરનો માહોલ ભયાવહ બન્યો હતો. ટેકરી ઉપર વહેતા પવનને જાણે કોઈએ પોતાની જંગી
ગંધર્વ-વિવાહ. પ્રકરણ-૭. પ્રવીણ પીઠડીયા. સમય અજીબ રીતે કરવટ બદલી રહ્યો હતો. એક તરફ રાજડા મરવાની અણી ઉપર હતો જ્યારે બીજી તરફ તળાવનાં કાંઠે એક અલગ જ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. પ્રભાત અને સંચિતા ...Read Moreપાણી સુધી ઉંડા ઉતરી ચૂક્યા હતા. બસ હવે થોડી જ ક્ષણો અને પછી તેઓ એક ભયંકર મોતનો સાક્ષાત્કાર પામવાનાં હતા. પરંતુ એકાએક… પ્રભાતનાં પગે કંઈક અથડાયું. એવું લાગ્યું જાણે કોઈકે પાણીની અંદર તેનો પગ પકડયો છે. કોઈકની લાંબી, પહોળી, ખરબચડી આંગળીઓએ તેની પગની પિંડીઓને ઝકડી લીધી હતી અને તેના લાંબા, તિખા નખ પગની ચામડીમાં ભોંકાય ગયા હતા. જબરજસ્ત દર્દથી તે
પ્રકરણ-૮. પ્રવીણ પીઠડીયા. પૂજારી પહેલીવાર ઢિલો પડયો. રાજડાનાં સવાલથી તે થોડો ઓઝપાયો હતો. તેનું રોદ્ર સ્વરૂપ ક્ષણભર પૂરતું સૌમ્ય બન્યું. રાજડાએ એ ફેરફાર નોંધ્યો હતો અને તેની મુસ્કાન ઓર ...Read Moreબની. તે યોગ્ય દિશામાં જઈ રહ્યો હતો. “કેમ, તને યાદ નથી..?” તેણે પ્રશ્ન ઉછાળ્યો. “શું યાદ નથી..?” “તારા કરતૂત. તેં જે કર્યું હતું એ.”
પ્રકરણ-૯. પ્રવીણ પીઠડીયા. દક્ષિણ તરફથી વહેતો પવન વરસાદનાં પાણીને વધું જોરથી જમીન ઉપર ફેંકી રહ્યો હતો. પાણીમાં લથબથ ભિંજાયેલા અંકુશ રાજડા અને તેની સામે સાવ કોરાકટ ઉભેલા પૂજારી વચ્ચે ...Read Moreદાસ્તાન મંડાય હતી. “જે વર્ષોથી થતું આવ્યું છે એ જ થયું હતું. વાસુનાં બાપે વાસુનાં લગ્ન તેનાથી વિસ વર્ષ મોટા આધેડ સાથે નક્કી કર્યા હતા. એ કોઈ કાળે તેને મંજૂર નહોતા એટલે ઘરેથી ભાગીને તે સીધી જ મારી પાસે આવી હતી.” પૂજારી તેના પૂત્રનું વૃતાંત સંભળાવી રહ્યો હતો.
પ્રકરણ-૧૦. પ્રવીણ પીઠડીયા. પૂજારી અસ્ખલિત પ્રવાહમાં બોલી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે ઘણાં સમય પછી તે કોઈની સમક્ષ હળવો થઈ રહ્યો છે. એ ખરેખર અચરજની બાબત હતી પરંતુ ...Read Moreતો એ જ સત્ય નજરો સમક્ષ ભજવાઈ રહ્યું હતું. “એ સમયે જ મારી પનોતી બેઠી હતી કારણ કે મારા પૂત્રને એ બિલકુલ મંજૂર નહોતું. તે મારા ખભે બંદૂક રાખીને ફોડવાનાં નમસૂબા જોતો હતો. પહેલા તેણે મને સમજાવવાની કોશીશ કરી, પછી એક પૂત્ર હોવાનાં નાતે દૂહાઈ આપી અને છેલ્લે હું ન
પ્રકરણ-૧૧. પ્રવીણ પીઠડીયા. સામે… ગોળ ધુમરાતાં વાદળોની વચ્ચે… એકાએક એક ભયાનક આકાર ઉદભવ્યો હતો. ઉંચો... લગભગ વીસ ફૂટ ઉંચો અને પહાડ જેવો વિશાળ દેહ ધરાવતો એ ભયાનક સાયો અત્યંત ...Read Moreદેખાતો હતો. વાદળોનાં આપસમાં ટકરાવથી ઉદભવતા પ્રકાશનો જબરજસ્ત ધોધ એ આકૃતિ ઉપર કોઈ સ્પોટ લાઈટની જેમ ચમકી રહ્યો હતો. એ પ્રકાશ રીતસરનો તેના શરીરમાં ઉતરીને શોષાઈ જતો હતો જેના લીધે તેના દેહની આસપાસ એક અમાનૂસી આભા ઉત્પન્ન થતી હતી. એ દેહ એક પુરુષનો હતો. તેનું શરીર વજ્ર જેવું ખડતલ દેખાતું હતું. તેના લાંબા અને ઘુંઘરાળા વાળ હવામાં તરતાં હોય એમ
પ્રકરણ-૧૨. પ્રવીણ પીઠડીયા. સહમી ગયો રાજડા. ભગવાનનાં નામની એક છેલ્લી આશા જન્મી હતી એ પણ રસાતાળ ભણી ધસી ગઈ હતી. તેની સમજ બહેર મારી ગઈ કે આવું કેમ બને…? શું ભગવાન કરતા ...Read Moreમોટો બની ગયો છે..? શું હનુમાન ચાલિસા કામ નહી કરે…? ઘણી હિન્દી હોરર ફિલ્મોમાં તેણે અંત સમયે કોઈ કારી કામ ન આવે ત્યારે હનુમાન ચાલિસા જ કારગત નિવડતી જોઈ હતી. તો અત્યારે કેમ નહી…? હનુમાનજી મહારાજથી તો ભલભલા ભૂત-પલિતોને ઉભી પૂંછડીએ ભાગવું પડે, પછી ભલે એ ગમે એટલો શક્તિશાળી મલિન આત્મા હોય કે ભયાનક શૈતાન કેમ ન હોય. તેણે હંમેશા