Visamo book and story is written by ADRIL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Visamo is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિસામો.. - Novels
by ADRIL
in
Gujarati Love Stories
આજે ગામના સરપંચ અને બીજા બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,..
વિક્રમસિંહને અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,..
"દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો છે ગામમાં,.. " સરપંચે વિક્રમસિંહ સામે જોઈને કહ્યું
"હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. " એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું
"હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વન આપ્યું
"દરબાર,.. એક સ્ત્રી જાત,.. શું કરી શકશે એ ઠાકુર સામે,.. ? ગામ આખું જાણે છે કે હવેલીમાં બાની હાજરી ની પણ અવગણના થવા લાગી છે હવે તો,.. ઠાકૂર રોજ નવી નવી સ્ત્રીઓને શહેરથી બોલાવે છે,.. હવેલીમાં બાની સામે બધું થઇ રહ્યું છે, ગોરલબાને રસ્તો કાઢવો જ હોત તો અત્યાર સુધી કેમ ના કાઢ્યો,.. જે સ્ત્રીનું પોતાનું જ ઘર સળગ્યું છે એ ગામ શું ઠરવાના ?,.. " - બેઠકમાંથી એક ઉભો થઈને વિક્રમસિંહને કહી રહ્યો હતો
~~~~~~~ વિસામો.. 1 ~~~~~~~ આજે ગામના સરપંચ અને બીજા બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,.. વિક્રમસિંહને અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,.. "દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો ...Read Moreગામમાં,.. " સરપંચે વિક્રમસિંહ સામે જોઈને કહ્યું "હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. " એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું "હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વનઆપ્યું
~~~~~~~~ વિસામો.. 2 ~~~~~~~~ સાંજ ના સમયે બહારના બગીચા તરફ જતા જતા ગોરલબાએ લીલીનેસાદ કર્યો "લીલી,.... ગઈ કાલે શહેર થી લાવેલોબધો જ સામાનવિક્રમે સ્ટોરમાં મુકાવ્યો હતો,... જરા જોઈ લેજે,.. બધું આવી ગયુંને,.. " "જી,.. બા,... " ...Read Moreબગીચાની બેઠક ઉપરએક્યારનાકશુંક વિચારી રહ્યા હતા,.. વિક્રમસિંહ પણ ક્યારનો થોડે દૂર ઉભો ઉભો કોઈને કશુંક સમજાવી રહ્યો હતો, પણ એની નજર સતત ગોરલબા ઉપર મંડરાયેલી હતી,.. સાંજ વધી રહી હતી,.. લીલી રસોઈ ની તૈયારી કરાવી રહી હતી,.. હવેલીમાં અચાનક વીજળી જતી રહી,.. ચારે બાજુ ના અંધારાને દૂર કરવા થોડે થોડે અંતરે મુકેલા ફાનસને લીધેહળવું અજવાળું પથરાયેલૂ હતું,થઇ
~~~~~~~~~~ વિસામો.. 3 ~~~~~~~~~~ લીલીના ફૉનથી હવેલીમાં નીચેનાહૉલ સુધીપહોંચેલી પોલીસ ઉપર વિક્ર્મનું ધ્યાન ગયું,.. ગોળીનો અવાજ સાંભળીને પૉલીસ ઉપરની તરફ ભાગતી આવવા લાગી,.. પૉલિસજોઈને વિક્રમ ની પક્કડ ઢીલી થતા જ ગોરલબાના હાથમાંથી રાઇફલ ઝુંટવીને વિશાલે કશું જ ...Read Moreવિના ગિરિજાશંકરના માથાંમાં જોર જોરથી મારવા માંડ્યું,.. ઉપર પહોંચી ગયેલા બધાજ અફસરોએ વિશાલને ગૂનેગાર સમજીને પકડી લીધો,.. ગોરલબાએ પૂનમના બચાવ માટે ગિરિજા શંકર ઉપર ગોળી ચલાવી હતી એ વાત ના ખુલાસા પહેલા તો વિશાલ આ બધું છોડીને પોલીસના હાથમાંથી ભાગી ચૂક્યો હતો,.. "કામ્બલે,... પીછો કર એનો,.. " એક અફસરે બીજાને સંબોધતા કહ્યું "ઑફિસર,..." ગોરલબાનો સત્તાવહી અવાજ સાંભળીને
~~~~~~~ વિસામો.. 4 ~~~~~~~ એ 13 વર્ષની બાળકી પોતાના સાથી પૃથ્વીને જોઈને એક એવા ભરોસે એની તરફભાગી જાણે એ ક્યારની એનીહૂંફ માટે ઝંખતી હતી,.. પૃથ્વી પોતાની માં સામે હોવા છતાં એટલીજ હૂંફથી જવાબદારી પૂર્ણ વર્તન સાથે પૂનમના ...Read Moreહાથ ફેરવતો રહ્યો,.. ગોરલબા અને વિક્રમે એકબીજાની આંખોમાં જોયું,.. કોઈને ના સમજાય એવી ભાષા એ ચાર આંખોમાં આસ્થાએ જોઈ,.. કેટલો વિશ્વાસુ માણસ હતો વિક્રમસિંહ એ તો આસ્થા જાણતી હતી પણ ઠાકુર ગિરિજાશંકર કરતાંયે વધારે ભરોસોગોરલબા આ વિક્રમસિંહ નો કરતા હતા,.. એ એને સમજાઈ ગયું હતું,.. આસ્થાને એ પણ મહેસૂસ થઇ ગયું કે વિક્રમસિંહ ગિરિજાશંકર કરતા પણ વધારે ગોરલબાને
~~~~~~~ વિસામો.. 5 ~~~~~~~ છેલ્લા આઠ વર્ષમાં આસ્થા એક વિચિત્ર પ્રકૃતિનીબની ગઈ હતી,.. લોકોથી તદ્દન ઊંધું કામ કરતી,..લોકો દિવસે ટીવી જુએ, તૈયાર થાય, બ્રેકફાસ્ટ અનેલન્ચ કરે,.. એ આ બધું જ રાત શરુ થતા કરતી,.. રોજ સાંજે સાત-આઠ ...Read Moreએ નાહીને તૈયાર થઇ સંધ્યા આરતી કરતી,.. ભગવાનને ભોગ પણ એ રાત્રે ધરતી,..ઘરના કામકાજ પતાવીને લગભગ એ દસ વાગ્યા સુધીમાં તો વરંડાના મૂખ્ય ઝાંપાને તાળું મારી દેતી,.. પછી એનો દિવસ શરૂ થતો,.. ક્યારેક મૂવી જોવી કે ક્યારેક રાતના બે વાગે જમવું,.. એનું કોઈ વાત નું ઠેકાણું જ ના હોતું આઠવર્ષમા આટલાબધાપરિવર્તન,.. ? ... આસ્થાનેપોતાને નવાઈ લગતી હતી,.. ધારીને