પ્રેમનાં પ્રયોગો - Novels
by Hiren Kavad
in
Gujarati Short Stories
સત્ય ક્યારેક કડવુ હોઇ શકે, ક્યારેક ક્રાંતી લાવનારૂ હોઇ શકે, એનો લાભ ચોક્કસ થતો હશે, પરંતુ એ દરેક વખતે થોડીક ચોંટ તો પહોંચાડે જ. પરંતુ શું પ્રેમ ચોંટ પહોંચાડનારો હોઇ શકે શું તમે કોઇ વ્યક્તિને પ્રેમ કરતા ...Read Moreએના વિશે ખરાબ વિચારશો વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે જ નહિ, અને વિશ્વાસ તો સ્વતંત્રતા અપાવે. વિચારોની સ્વતંત્રતા અને આચારોની સ્વતંત્રતા. વર્તમાનમાં જીવવાની સ્વતંત્રતા અને સહજ થવાની સ્વતંત્રતા.
એટલે જ સત્યના પ્રયોગો અમુકવાર કઠોર હોઇ શકે, પરંતુ પ્રેમના પ્રયોગો મૃદુ જ હશે, એ છતા એના માટે જબરી હિમ્મત પણ જોઇએ. આ પુસ્તક આવા જ કેટલાંક પ્રેમના પ્રયોગોનુ સંકલન છે. નવ પ્રયોગ, નવ વાર્તા અને એક જ સત્ય પ્રેમ !
પ્રેમના પ્રયોગો એટલે યુવાનીની ઝલક અપાવતુ પુસ્તક. બધીજ વાર્તાઓ યુવાનો માટેની છે. પછી એ ઉંમરથી યુવાન હોય કે વિચારોથી. મોટાભાગના લોકો પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ માને છે. પરંતુ પ્રેમનો અર્થ આટલો ટુંકો તો ના જ હોય !
દિવસમાં કોઇનાં ચહેરા પર એકવાર સ્મિત લાવવુ એ પ્રેમ છે, બાળકના વાળમાં આંગળા ફેરવવા એ પણ પ્રેમ છે, પ્રેમ એટલે કોઇ ફુલને કારણ વિના તાકતા રહેવુ. પ્રેમ એટલે ફુલને સુંઘવુ, પ્રેમ એટલે વરસાદના પાણીના ટીપાને મહેસુસ કરવા. પ્રેમ એટલે વ્યક્તિને અપાતી પુરેપુરી સ્વતંત્રતા, પ્રેમ એટલે પોતાના ગમતા કામમાં ડુબી જવુ, પ્રેમ એટલે હિમ્મત અને સમજદારી ભર્યા પગલા. સ્ટીવ જોબ્સે એની સ્ટેન્ફોર્ડની કમેન્સમેન્ટ સ્પીચમાં કહ્યુ હતુ કે ‘ડુ વોટ યુ લવ !’, એટલે પોતાના હાર્ટને ફોલો કરવુ એ પણ પ્રેમ જ છે.
આ પુસ્તક વિશ્વાસને વ્યક્ત કરતુ પુસ્તક છે. વિશ્વાસ એ પ્રેમનો પાયો છે, વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે નહિ. એવો વિચાર લઇને જ આ પુસ્તક આવે છે. નવ શોર્ટ ટુંકી વાર્તાઓથી બનેલા આ પુસ્તકમાં અલગ અલગ નવ વાર્તાઓ છે. ક્યારેક એમાં પરિવારના પરસ્પર સંબંધોની વાત છે, ક્યારેક પોતાના ગમતા કામની વાત છે તો ક્યારેક કરૂણાની વાર્તા છે. ક્યારેક ભુતકાળની વાર્તા છે તો ક્યારેક વર્તમાનમાં જ જીવી લેવાની વાત છે.
આ પુસ્તક મુખ્યત્વે યુવાનો માટે બન્યુ છે, પહેલા જ કહેવાયુ એમ વિચારોથી યુવાન માટે. બધી જ સ્ટોરી યુવાનીની આસપાસ છે, પેશનની આસપાસ છે, પ્રેમથી તરબતર છે, સમજણના પાયાથી બાંધેલ છે.
પ્રેમના પ્રયોગો એક તણખો છે. સ્વિકારે એના માટે પ્રકાશ બની શકે અને અસમજણ ભર્યો વિરોધ કરો તો ભડકો બનીને આગ પણ લગાવી શકે. એ આગ પણ એવી કે જે પ્રેમ ઉત્પન્ન કરે !