Raah.. book and story is written by Sachin Soni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Raah.. is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાહ.. - Novels
by Sachin Soni
in
Gujarati Love Stories
સવારની વહેલી ફ્લાઈટ માં દુબઈ થી આજ હર્ષા બહેનની દીકરી વિધિ આવવાની છે,હર્ષા બહેન અને એમના પતિ સુરેશ ફ્લાઈટના સમય પહેલા એક કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય છે,દીકરીની રાહ જોતા જોતા એક કલાક ક્યાં પસાર થઈ ગઈ ખબર ન પડી,અને થોડીવારમાં એરપોર્ટના મેઈન દરવાજેથી દીકરી વિધીને જોતા બન્ને ખુશ થઈ જાય છે.વિધિ મમ્મી પપ્પાને ગળે વળગી પડી અને બન્નેના હાલચાલ પૂછતી મમ્મીને પૂછે છે ભયલો કેમ નથી આવ્યો?મમ્મી જવાબ આપતી કહે છે પરીક્ષા આપવા વડોદરા ગયો છે, ત્યાં તો સુરેશભાઈ બારથી ટેક્સી વાળાને બોલાવી વિધીનો માલસામાન મુકાવે છે,અને ત્રણેય જણ ટેક્સીમાં બેસી માણેક ચોક આવેલા એમના ઘરે પહોંચ્યાં,અને હર્ષા
સવારની વહેલી ફ્લાઈટ માં દુબઈ થી આજ હર્ષા બહેનની દીકરી વિધિ આવવાની છે,હર્ષા બહેન અને એમના પતિ સુરેશ ફ્લાઈટના સમય પહેલા એક કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય છે,દીકરીની રાહ જોતા જોતા એક કલાક ક્યાં પસાર થઈ ગઈ ખબર ...Read Moreપડી,અને થોડીવારમાં એરપોર્ટના મેઈન દરવાજેથી દીકરી વિધીને જોતા બન્ને ખુશ થઈ જાય છે.વિધિ મમ્મી પપ્પાને ગળે વળગી પડી અને બન્નેના હાલચાલ પૂછતી મમ્મીને પૂછે છે ભયલો કેમ નથી આવ્યો?મમ્મી જવાબ આપતી કહે છે પરીક્ષા આપવા વડોદરા ગયો છે, ત્યાં તો સુરેશભાઈ બારથી ટેક્સી વાળાને બોલાવી વિધીનો માલસામાન મુકાવે છે,અને ત્રણેય જણ ટેક્સીમાં બેસી માણેક ચોક આવેલા એમના ઘરે પહોંચ્યાં,અને હર્ષા
સારું મમ્મી તું રસોઈ બનાવ ત્યાં હું મારા કપડા કબાટમાં શિફ્ટ કરી દઉં,વિધિ એ કબાટ ખોલ્યો તેમાં એના બધા પહેલાંના કપડાં એના પુસ્તકો અને એની જીવથી પણ વ્હાલી તેની જે ડાયરી જેમાં તે પોતાનાં મનની વાત શબ્દો દ્વારા ...Read Moreએ ડાયરી જાણે કે વિધિના હાથમાં વર્ષો પછી આવી,પહેલાં તો વિધિ એ ડાયરી પર મા સરસ્વતીનો ફોટો હતો એ ફોટો પર હાથ મૂકી મા સરસ્વતીનાં ચરણસ્પર્શ કર્યા,અને કપડાં એ બધું છોડી એ ડાયરી લઈ બેડ પર બેસી ગઈ અને એક પછી એક પન્નાઓ ફેરવતી રહી,દરેક પન્ના પર પોતે લખેલું વાંચતી ગઈને મનોમન બબળતી આ મેં જ લખ્યું હશે એવા સવાલો કરતી ? વાંચવા
મિહિર:☺☺ પ્રિય વિધિ... આમ તો જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ત્યારથી તારું વળગણ ...Read More બસ ત્યારથી સતત તારા વિચાર આ ધબકતું હૈયું પણ શ્વાસે શ્વાસે બસ તારું નામ લેતું પણ જો તને કહીશને તો તું નહીં માને... હું તને દિલથી ચાહું છું પણ કદી હુંતને કહી ન શક્યો પણ આ પત્ર દ્વારા આજે તને કંઈ કહું તો તું ગુસ્સે ન થતી,આમ તો આપણે રૂબરૂ કદી મળ્યા નથી બસ તારા શબ્દોથી મને તરબોર કરી દેનારી તું,ક્યારે આ મારું હૈયું તારા હવાલે થયું મને ખબર નથી ? બસ સતત તારા ખયાલો માં રહેવું મારું ચિત ક્યાંય ન લાગવું
મિહિર: વિધુ સાચું કહું તો તારો લખેલો પત્ર ઉપરથી ગયો, યાર તને ખબર છે હું ગુજરાતી માં 'ઢ' ગલાંનો "ઢ"છું... તું આપણી ફ્રેન્ડશીપ વિશે કહે છે કંઈક એટલું ...Read Moreહું સમજી શક્યો, કૃષ્ણ દ્રૌપદી મીરાં તો મારે એમના વિશે વાંચવું પડે.. યાર ક્લિયર બોલને તું શું કહેવા માંગે છે..." "વિધિ: તો તું સાંભળ હું શું કહેવા માગું છું,તું મને તારો મોબાઈલ નંબર આપ વાત મેસેજ દ્વારા નહીં થાય મિહુ..." "મિહિર: વિધુ સ્વપ્નમાં છું કે જાગુ છું હું? તે મારો નંબર માંગ્યો ? હે શું વાત છે યાર ?" "વિધિ:બહુ ડાહ્યો ન થા નંબર
જલ્પા હું મજાક કરું છું તો હવે આગળ શું કરવું તે કંઈ વિચાર્યું છે,વિધિ ના જલું મેં એમનો નંબર લીધો છે,મેં કહ્યું છે હું કોલ કરીશ,એ છોકરો એકદમ સરળ છે,આમ તો ફેસબુક પર આઠ વર્ષથી ફ્રેન્ડ છે,પણ ખબર નહિ ...Read More બે વર્ષથી એ મને ચાહે છે એ મને પ્રેમ કરે છે એવું તે કહે છે, મને તો ક્યારેય મિહિરે જોઈ નથી,મેં મિહિરને મારો ફોટો પણ કદી મોકલ્યો નથી તો પણ ખબર નહીં એના મનમાં શું હોય ?એ તો ભગવાન જાણે, મેં એમની પ્રોફાઈલ ચેક કરી કાલે તો એમની પ્રોફાઈલ પર એમની મોટી મમ્મી સાથે એમનો ફોટો જોયો,મને પણ એ