Dill Prem no dariyo che book and story is written by Nicky@tk in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dill Prem no dariyo che is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલ પ્રેમનો દરિયો છે - Novels
by Nicky@tk
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવના પ્રેમની એક નવી દુનિયા, એક નવો અહેસાસ, ધડકતા દિલનું મળવું ને ફરી કોઈ પણ સમયે વિખરાઈ જવું. આ બધું જ એક નોર્મલ કાહાનીમાં હોય છે. કોઈ કોલેજમાં મળે, તો કોઈ રસ્તામાં, તો કોઈ પછી એમ જ મળી જતા હોય છે. પ્રેમની દુનિયામાં લોકો ખોવાઈ છે પછી જયારે તેને અહેસાસ થાય કે આ બધું શું હતું. એક પળ આ બધું જ રંગીન લાગે છે. પણ બીજી જ પળ જયારે જિંદગી કોઈ કારણસર વિખેરાઈ જાય ત્યારે ખરેખર સાચા પ્રેમની અનુભુતી થાય છે. પ્રેમ શું છે ને તે કેવો છે તે લગભગ બધાની જ નજરમાં હોય છે. પ્રેમ બધાની જિંદગીમાં દસ્તક આપે
પ્રસ્તાવના પ્રેમની એક નવી દુનિયા, એક નવો અહેસાસ, ધડકતા દિલનું મળવું ને ફરી કોઈ પણ સમયે વિખરાઈ જવું. આ બધું જ એક નોર્મલ કાહાનીમાં હોય છે. કોઈ કોલેજમાં મળે, તો કોઈ રસ્તામાં, તો કોઈ પછી એમ જ મળી જતા ...Read Moreછે. પ્રેમની દુનિયામાં લોકો ખોવાઈ છે પછી જયારે તેને અહેસાસ થાય કે આ બધું શું હતું. એક પળ આ બધું જ રંગીન લાગે છે. પણ બીજી જ પળ જયારે જિંદગી કોઈ કારણસર વિખેરાઈ જાય ત્યારે ખરેખર સાચા પ્રેમની અનુભુતી થાય છે. પ્રેમ શું છે ને તે કેવો છે તે લગભગ બધાની જ નજરમાં હોય છે. પ્રેમ બધાની જિંદગીમાં દસ્તક આપે
બપોરના ત્રણ વાગ્યે ગાડી મુંબઈ સ્ટેશન પાસે આવી ઊભી રહી. એક જ ધક્કા સાથે પરી નીચે ઉતરી. આટલા કલાકની સફર પછી પણ ચહેરા પર થાક ન હતો. તે ડરતી જરૂર હતી પણ પોતાના મન સાથે તે મકકમ હતી. ...Read Moreલોકોની દુનિયા કરતા તેની દુનિયા અલગ લાગતી હતી. સ્ટેશન પર દોડતા કુલીઓ, કેટલા દિવસના ભુખ્યા ભીખારીઓ, તો થાકેલા ને મનથી હારેલા માનવીની વચ્ચે તે એક જ આજે ખુશ હોય તેવું લાગતું હતું, આઝાદ જિંદગીની સફર પર નિકળેલી પરીના દિલમાં સપનાનું જુનુન હતું તેને પુરુ કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ તે આ બધું ઈગનોર કરતી આગળ વધતી હતી. આજ સુધી તેને પ્રેમની
" લો, મમ્મી પણ આવી ગઈ " મહેરનું એટલું બોલતા જ બધાનું ધ્યાન તેના પર ગયું. ખુલ્લા હેર, ફેન્સી દેખાતી બ્લેક સાડી, ને તેમાં પણ હાઈ હિલ્સની ચપલ તેની અડધી ઉમરમાં થોડું ઓવર લાગતું હતું, પણ ખુબસુરતીના કારણે ...Read Moreપર બધું જ સુટ થતું હતું. " મહેર, આટલી જલદી તું ઘરે આવી ગયો, ને આ કોણ છે...??? પ્રકાશ તમે પણ આવી ગયાને મને ઇન્ફોમ પણ ના કર્યું....... ??? " એક જ મિનિટમાં જ તેને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો હતો. " મોમ, પહેલા બે મિનિટ બેસો પાણી પીવો પછી હું તમારા બધા જ સવાલનો જવાબ આપી" નીતાબેનને બેસાડી મહેરે તેને
" સોરી" તેની આખો ધણું બધું કહેતી હતી પણ તે બીજું કંઈ ના બોલી શકી. તેનું મોન અને રડતી આખો બધા જ સમજી ગયા હતા. " બેટા, કોઈને પણ તારા વિશે કંઈ નથી જાણવું, ચલ તું મારી ...Read Moreતારી રુમ તને બતાવું જયાં સુધી તારું સપનું પૂરું ના થાય ત્યાં સુધી તું અહી અમારી સાથે રહજે. " તે અંકલ આદેશ દેતા હતા કે પરી ને અહીં રહેવાની પરમિશન આપતા હતા તે તેને સમજાતું ન હતું. કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર જ પરી તે અંકલની સાથે ગઈ. મહેરની બાજુનો રુમ જે હંમેશા ખાલી રહેતો તે રુમ તેને પરિને આપ્યો. આખી દિવાલ તસ્વીરો થી
" ચલ, મારી સાથે આવીશ...?? " મહેર અંદર રૂમમાં ગયો ને તરત ફરી પાછો બહાર નિકળ્યો. અહીં કંઈ બન્યું જ નથી ને તેના ચહેરાનો ભાવ પણ કંઈ જ કહેતો ન હતો. હજું થોડીક સેકન્ડ પહેલાં જ તેની આખોમાં આશું ...Read Moreને અત્યારે... પરીના વિચારો હજું ચાલતા હતા ને તેમાં મહેરે તેના વિચારોને તોડ્યા. "ના, તું જા મારે થોડી કાલની તૈયારી પણ કરવી છે" "અહીં એકલા તને નહીં ગમે. ત્યાં મારા સ્ટુડિયો પર પ્રેકટીસ કરી લેજે...." તે એટલું બોલી ચાલવા લાગ્યો ત્યાં પરીએ તેને રોકાયો "એકમિનિટ હું આવી....."બંને ઘરની બહાર નિકળ્યાં. સવારના દસ વાગ્યા હતા ને મુંબઈ શહેર આખું દોડતું હતું. કોઈને પણ સમય