Fari Mohhabat book and story is written by Pravina Mahyavanshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fari Mohhabat is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરી મોહબ્બત - Novels
by Pravina Mahyavanshi
in
Gujarati Fiction Stories
"ફરી મોહબ્બત" પ્રસ્તાવના“ફરી મોહબ્બત ” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. જેમ કે નામ પરથી વાચકમિત્રો આપ સૌ જાણી ગયા હશે કે કહાણી શું કહેવા માંગે છે. લવ, મોહબ્બત, ઈશ્ક, ચાહ, ચાહત, લવ જેવા શબ્દો જો તમે પ્રેમમાં હો ત્યારે આ બધા જ વર્ડ્સ તમને એટલા પ્યારા લાગશે પરંતુ વિચારો જ્યારે આ જ વર્ડ્સથી સામેવાળું પાત્ર તમને ઠગી જાય દિલ પર ઘા કરી જાય ત્યારે તમારી માનસિક શારીરિક હાલત શું બનતી હશે..!! એવા જ લવનાં બનાવોમાંથી પસાર થયેલો મુખ્ય પાત્ર અનયની “ ફરી મોહબ્બત" જે બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે. વાંચક મિત્રો આપને જરૂર પસંદ આવશે.
"ફરી મોહબ્બત" પ્રસ્તાવના“ફરી મોહબ્બત ” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. જેમ કે નામ પરથી વાચકમિત્રો આપ સૌ જાણી ગયા ...Read Moreકે કહાણી શું કહેવા માંગે છે. લવ, મોહબ્બત, ઈશ્ક, ચાહ, ચાહત, લવ જેવા શબ્દો જો તમે પ્રેમમાં હો ત્યારે આ બધા જ વર્ડ્સ તમને એટલા પ્યારા લાગશે પરંતુ વિચારો જ્યારે આ જ વર્ડ્સથી સામેવાળું પાત્ર તમને ઠગી જાય દિલ પર ઘા કરી જાય ત્યારે તમારી માનસિક શારીરિક હાલત શું બનતી હશે..!! એવા જ લવનાં બનાવોમાંથી પસાર થયેલો મુખ્ય પાત્ર અનયની “ ફરી મોહબ્બત" જે બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે. વાંચક મિત્રો આપને જરૂર પસંદ આવશે.
"ફરી મોહબ્બત" ભાગ:૨આખા ઈવેન્ટ દરમિયાન ચેર પર બૈઠા બૈઠા અનયે ફક્ત અને ફક્ત ઈવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ના તો એ પોતાની સીટ પરથી હાલ્યો ના એણે પોતાની ડોકને ત્યાંથી હટાવી. ઈવાને જોતાં જ અનયે એવી તો પોતાના ...Read Moreવસાવી નાંખી કે એણે ફક્ત હવે ઈવા જ જોઈતી હતી. એ ઈવાને પસંદ કરવાં લાગ્યો હતો. એનું રૂપરંગ સર્વસ્વ જાણે એના દિલોદિમાગ પર છવાઈ ગયું હોય તેમ એ પોતે એના સપનામાં રાચતો થઈ ગયો. અમિત એનો જીજાજી પણ એની સાથે જ બેસ્યો હતો એની પણ એણે નોંધ લીધી નહિ. ઈવેન્ટ પૂરો થયા બાદ અમિતે એણે ઢંઢોળ્યો ત્યારે
“ફરી મોહબ્બત” ભાગ : 3અનયની નોનવેજ વાતોથી ઈવાએ એણે પાછળથી ટપલી મારી અને કહ્યું, “ હા ચાલશે કન્ટ્રોલ ના થતું હોય તો એક હોટેલનો રૂમ બૂક કરાવી દઈશ.” એટલું કહી ઈવા હસી અને અનય પણ હસ્યો.આખા રાઈડ દરમિયાન ...Read Moreવાત પૂરી જ થઈ ન હતી. બંને જાણે એમ લાગે કે વાતના વડા.“ઈવા, બીચ પર પાર્ક કરું ને?” જોરદાર હવામાં બૂલેટ ચલાવતો અનય કહી રહ્યો હતો.“હા” ઈવાએ કહ્યું.થોડું અંતર કાપ્યાં બાદ અનયે બીચના પાર્કિંગ સ્થળે બૂલેટ પાર્ક કર્યું.અનયે પોતાના જમણા હાથને વી આકારનો કર્યો તે સાથે જ ઈવાએ પોતાનો હાથ એમાં નાંખી દીધો અને જાણે બંને પોતાની રિસેપ્શન પાર્ટીમાં ચાલતાં હોય તેવી રીતે
“ફરી મોહબ્બત” ભાગ : ૪ક્મ્બક્ત આ દિલ ...!! ઈવા માટેની અનયની ચાહત...!!આખરે અનયે મોમને સમજાવી મનાવી જ લીધી.અનય સતત ઈવા સાથે ચેટ કરતો રહ્યો. વિડિયો કોલ ફોન કોલ્સમાં એ વધુ ને વધુ દિવસો કાઢતો ગયો. એ પૂર્ણ ...Read Moreઈવાનાં પ્રેમમાં પાગલ બની ચુક્યો હતો. એના માનસપટ પર ફક્ત ઈવા અને ઈવા જ છવાઈ ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે હવે ઈવા વગર એણે ચાલતું ન હતું. ઈવા ન હોય જીવનમાં તો એણે એકલું જીવવું પણ શક્ય ન હોય તેવી એની સ્થિતિ લાગવા લાગી.“ઈવા, ફ્રી હોય તો આજે મળીએ આપણે?” અનયે ફોન પર આતુરતાથી પૂછ્યું.“કેમ શું કામ છે?” ઈવાએ કહ્યું.“કામ
“ફરી મોહબ્બત” ભાગ : ૫"ઈવા...??" ઈવા પાસે પહોંચતા જ અનયે વ્યાકુળ થતાં પૂછ્યું."તારે એટલું લેટ કેમ થયું? હું ક્યારની આ કેફેમાં તારી રાહ જોઉં છું..!" ઈવા નારાજ થતાં બોલી."ઓકે સોરી. હવે બોલ આટલી રાહ શેની જોઈ રહી ...Read Moreમારી?" નાના બાળકની જેમ ઈવાને મનાવતા અનયે કહ્યું."સગાઈ થઈ જાય એટલે આપણે પબમાં જઈશું. યુ નો ડ્રિંક્સની મહેફિલ માણીશું." ઈવાએ સહેજતાથી કહ્યું અને આ સાંભળી અનય ચોંક્યો."શું..!! હું સમજ્યો નહીં..??" અનયનાં કાન પર વિશ્વાસ જ બેસતો ન હોય તેમ અનયે ફરી પ્રશ્ન પૂછ્યો."એ જ કે સગાઈ થઈ ગઈ છે એની ખુશીમાં મારે ડ્રિંક્સ કરવું છે." ઈવાએ દ્રઢતાથી કહ્યું."ઈવા તું ડ્રિંક્સ...?? ક્યારથી?? અને તે આ વાતની ક્યારે પુષ્ટિ કરી નથી..!!" અનયે