Kaik to chhe book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaik to chhe is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કંઈક તો છે ! - Novels
by Chaudhari sandhya
in
Gujarati Thriller
બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી...અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું. ઉડવાવાળા ચમત્કારિક જાનવર,મનુષ્યની જેમ બોલવાવાળા પશુ પક્ષીઓ વગેરે રાતના જીવ કહેવામાં આવે છે...જેની પાસે શૈતાની શક્તિ હોય છે.
બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી...અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક ...Read Moreએવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું. ઉડવાવાળા ચમત્કારિક જાનવર,મનુષ્યની જેમ બોલવાવાળા પશુ પક્ષીઓ વગેરે રાતના જીવ કહેવામાં આવે છે...જેની પાસે શૈતાની શક્તિ હોય છે.
એક પછી એક યુવક યુવતીઓ આવવાં લાગ્યા. એટલે સુહાનીએ એ યુવક પરથી નજર હટાવી. તે જ સમયે એક યુવતી એ યુવક પાસે બેસી ગઈ. એ યુવકને એ યુવતી પર ખૂબ ગુસ્સો આવતો હતો. પણ એ યુવતીને ...Read Moreઅહેસાસ ન થવા દીધો. એ યુવક છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગયો. તો એ યુવતી પણ એની સાથે છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગઈ. સુહાનીની નજર આ યુવક યુવતી પર ગઈ. એ યુવકે યુવતીને કહ્યું "ચૈતાલી મારી સાથે બેસવું જરૂરી છે? હું જ્યાં જાઉં છું ત્યાં તું આવી જ જાય છે."ચૈતાલી:- "હું તારી સાથે બેસું તો તને શું વાંધો છે રાજન?"આ બંનેની વાતો
સુહાની બહાર નીકળી કે રોનક સાથે ભટકાય છે. સુહાની:- "માફ કરશો. મારું ધ્યાન નહોતું."રોનક:- "વાંધો નહીં. સાચું કહું તો માફી મારે માંગવી જોઈએ. મારું પણ ધ્યાન નહોતું. મારું નામ રોનક. અને તમારું?"સુહાની:- "મારું નામ સુહાની."રોનક પોતાની નોટબુક ભૂલી ગયો ...Read Moreતે લેવા જાય છે. સુહાની નું ધ્યાન રોનક તરફ હતું ને સુહાની એક બે કદમ આગળ વધી કે સુહાની રાજન સાથે ભટકાય છે. રાજન:- "ક્યાં ધ્યાન છે? આગળ જોઈને નથી ચલાતું?"સુહાની:- "મારું ધ્યાન જ્યાં હોય ત્યાં પણ તમારું ધ્યાન ક્યાં હતું? તમારે આગળ જોઈને ચાલવું જોઈએ ને?"રાજન:- "ઑહ હવે સમજાયું. મારી સાથે મૈત્રી કરવા આ બધું કર્યું ને? પણ એક વાત કહી
સુહાનીને એવો ભાસ થયો કે અંધારાનું સામ્રાજ્ય છવાય ગયું છે. અને ઉપરથી અમાસની કાળી રાત વાતાવરણને વધારે બિહામણું બનાવતી હતી. સુહાની ભીતરથી થોડી ડરી ગઈ હતી. સુહાનીએ પોતાના ઘર તરફ જવા કદમ ઉપાડ્યા. સુહાનીને એવો ભાસ થયો કે ...Read Moreઝડપથી ચાલી નથી શકતી. સુહાની ચાલવા લાગી. ચાલતાં ચાલતાં સુહાનીને અહેસાસ થયો કે પોતાની પાછળ કોઈક આવી રહ્યું છે. સુહાનીની પાછળ ફરવાની હિમંત ન થઈ. થોડી ક્ષણો પછી સુહાનીથી રહેવાયું નહીં અને સુહાનીએ પાછળ ફરીને જોયું. સુહાની પહેલાં તો ડરી ગઈ. સુહાની:- "ચૈતાલી તું? આટલી રાતના?"ચૈતાલી:- "હું તો બસ એમજ ફરવા નીકળી હતી."સુહાનીએ જોયું તો ચૈતાલી સાથે રાજન અને રોનક પણ
સુહાની ક્લાસમાં બેઠી બેઠી દેવિકાની રાહ જોઈ રહી હતી. થોડી ક્ષણો પછી દેવિકા આવે છે. સુહાની:- "તે કહ્યું હતું ને કે કોઈ અકલ્પનીય ઘટના બને તો કહેજે."દેવિકા:- "હા બોલ શું થયું?"સુહાની:- "ગઈ કાલે રાત્રે હું રિયુને ઘરે મૂકવા ગઈ ...Read Moreહું રિયુને મૂકીને આવતી હતી કે..."દેવિકા:- "પહેલાં તો તું મને એ કહે કે તું રિયુને મૂકવા શું કામ ગઈ હતી?"સુહાની:- "રિયુને એક સવાલ સમજાવતી હતી. એટલામાં રાત થઈ ગઈ અને રિયુને ડર લાગતો હતો. અને મને પણ ડર લાગતો હતો અને ઉપરથી પાછી અમાસની રાત..."દેવિકા:- "હા...અમાસની રાત બિહામણી રાત હોય છે. અમાસ સાથે ભૂત, પ્રેત, આત્મા અને અઘોરીઓની સાધના પણ