×

લંકા દહન

“કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને ...Read More

"કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા ?" રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ...Read More

જગદીશની વાતો સાંભળીને રમણ ઉભો થઈને એના પગમાં પડી ગયો. " ખરેખર તું જગદિશાનંદજી મહારાજ જ છો. હે પ્રભુ મને તમારો દાસ જાણી આપની સેવામાં રાખો. હું આ નિષ્ઠુર અને સ્વાર્થી દુનિયામાં અથડાતો કુટાતો એક ક્ષુદ્ર અને પામર જીવ ...Read More

"જી મહર્ષિજી. મહારાજ અત્યારે સમાધિલિન છે એટલે બે દિવસ કોઈને પણ મળશે નહીં અને કોઈની સાથે વાત પણ નહીં કરે. આપનો મહત્વનો કોઈ સંદેશ હોય તો જણાવો અહીંથી બનતી સેવા મોકલવામાં આવશે " અમેરિકાના આશ્રમ સંચાલકનો જવાબ સાંભળીને રમણને ...Read More

"જોરાવરભાઈ, તમારી વાત હું સમજી ગયો છું. આશ્રમના તમારા કામમાં મારે દખલગીરી કરવી ન જોઈએ, પણ આતો એ ભાઈની દીકરીઓની ઈચ્છા નથી એટલે મારે જરા મહારાજ જોડે વાત કરવી હતી. આપ લોકો આગળ હું તો કોઈ વિસાત ધરાવતો જ ...Read More

તારો દોસ્ત સાચો સાધુ થવા નીકળ્યો છે. સુરતના આશ્રમમાં એક ભગતની દીકરીઓને સેવિકા બનાવવાના કામમાં આડે આવવાની કોશિશ કરી રહ્યો છે, આવા માણસને તે આપણી સંસ્થામાં કોને પૂછીને પ્રવેશ આપ્યો ? તું પણ થોડો સતવાદીનું પૂછડું થયો હતો. હવે ...Read More

બન્ને લાશ વચ્ચે બેઠેલો રમણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.કેટલાય દિવસોથી અકળાયેલો તેનો આત્મા જાણે કે અંધકારમાંથી બહાર આવ્યો હતો. આ સંપ્રદાયમાં સાધુ થવાની તાલીમ જગદિશે તેને ખાનગીમાં આપી હતી.કારણ કે તેનો પરિચય જ રમણ મહર્ષિ તરીકે કરાવેલ હોવાથી લોકોને ...Read More

દિલ્હી પહોંચતા રમણને બે દિવસ લાગ્યા હતા. રસ્તામાં એને આરામ પણ કરવો પડ્યો હતો. દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં તેણે રહેવાનું નક્કી કર્યું.પૈસાની કોઈ તકલીફ નહોતી.અને આશ્રમનું કાર્ડ પણ તેને ખૂબ કામમાં આવ્યું હતું.જોરાવરની ગાડીને દરેક ટોલનાકા પર ટેક્ષ ભરવાની જરૂર ...Read More

જગદિશાનંદને તેના સત્ય અને કરુણા જેવા ગુણોને કારણે વોચ નીચે રાખવામાં આવતો જ હતો. પણ તેના મિત્ર મહર્ષિ રમણે જે રીતે કોઈ ભક્તની છોકરીઓને સેવિકા બનતી અટકાવવાની તજવીજ હાથ ધરી હતી એ પછી તેની તમામ સત્તાઓ આંચકી લેવામાં આવી ...Read More

મુંબઈના છત્રપતિ શિવાજી એર પોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે અધિપતિ અને તેમની ટોળીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમને અહીંથી ઓડી ગાડીમાં સુરતના આશ્રમમાં નહિ પણ પોલીસવાનમાં જેલ ભેગા થવાનું છે. મુંબઈના પોલીસ કમિશનર ખુદ આ ધરપકડ કરવા ...Read More