Dada, Hu Tamari Dikri chhu book and story is written by Priya Talati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dada, Hu Tamari Dikri chhu is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દાદા હું તમારી દીકરી છું - Novels
by Priya Talati
in
Gujarati Short Stories
સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ કાને સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહારતા હતા. આજના દિવસે તો એમના ઘરે સોનેરી સવાર ઉગી હોય એવુ લાગે છે.
જયંતીભાઈ સવારમાં તડકે બેસીને જુના ગીતોની સાથે તાલ મળાવતાં હતા. તેમના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી એટલામાં જ તેમના દોસ્ત ભરતભાઈ આવ્યા "અરે શું વાત છે! આજે એટલા વર્ષો બાદ મારાં દોસ્ત ના ચેહરા પર આટલી ખુશી દેખાઈ રહી છે. આજે કઈ ખાસ છે? " સહજ ભાવથી તેમણે પૂછ્યું.
જયંતીભાઈ એ વળતો જવાબ આપ્યો " આજે આટલા વર્ષો બાદ મારાં દીકરા અને દીકરાવહુ આવે છે અને તને ખબર છે તેની સાથે મારી નાની ઢીંગલી પણ આવે છે. તે અહીંયા વેકેશન કરવા માટે આવે છે. બાકી તારી ભાભીના ગયા પછી તો જાણે આ ઘર એક ઓરડું જ થઈ ગયું હતું, પણ હવે મારાં દીકરાના આવવા થી આ ઘર ઘર થઈ જશે.
સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ કાને સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહારતા હતા. આજના દિવસે તો એમના ઘરે ...Read Moreસવાર ઉગી હોય એવુ લાગે છે.જયંતીભાઈ સવારમાં તડકે બેસીને જુના ગીતોની સાથે તાલ મળાવતાં હતા. તેમના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી એટલામાં જ તેમના દોસ્ત ભરતભાઈ આવ્યા "અરે શું વાત છે! આજે એટલા વર્ષો બાદ મારાં દોસ્ત ના ચેહરા પર આટલી ખુશી દેખાઈ રહી છે. આજે કઈ ખાસ છે? " સહજ ભાવથી તેમણે પૂછ્યું.જયંતીભાઈ એ વળતો જવાબ
ભરતભાઈને જેવી આ વાતની જાણ થાય છે કે તરત જ એ જયંતીભાઈને લઇને હોસ્પિટલ જાય છે. અચાનક થી કાર સામેથી કાર આવતા ભારે અકસ્માત થાય છે. જ્યંતિભાઈ જેવા હોસ્પિટલ પહોંચે છે પોલીસ તેમની પાસે આવે છે અને તમે આમ ...Read Moreના હારો તમારી દીકરી અંદર બેઠી છે જે ક્યારની તમારી રાહ જુએ છે.જ્યંતિભાઈ જેમ તેમ હિંમત રાખીને આંચુ પાસે જાય છે, " અરે મારી ઢીંગલી તું આવી ગઈ! તું કેમ રડ છો? હવે હું આવી ગયો છું ને. ચૂપ થઈ જા. "આંચુ રડતા અવાઝમાં બોલે છે " પાપાને હું પરેશાન કરતી હતી એટલે એ મારાથી ગુસ્સે થઈ ગયા ને? "જયંતીભાઈ
ભરતભાઈ જયંતીભાઈને હાથ પકડી ઉભા કરી ગળે લગાવે છે અને હિંમત રાખવા કહે છે. દીકરા વહુ સાવ નાની ઉંમરમાં એકલા થઈ ગયા છે જરાં તેમની સામે જોઈ પોતે આંસુ રોકી લે છે. થોડી હિંમત રાખી સ્મિતાબેન પાસે જાય છે ...Read Moreતેમને કહે છે, " આમ હિમંત ના હારશો. તમારી સામે તમારી અને આંચુની આખી જિંદગી પડી છે. મને ખબર છે એક જીવનસાથીને ગુમાવવો કેટલું અઘરું છે, એ પણ આટલી નાની ઉંમરમાં!!"આટલું બોલતા જ સ્મિતા જયંતીભાઈને પપ્પા કરીને ગળે લગાવી રડી પડે છે. જ્યંતિભાઈ અને સ્મિતા વચ્ચે સસરા - વહુ કરતા વધુ બાપ - દીકરીનો સંબંધ હતો.આંચુ મમ્મી અને દાદાને ગળે
જયંતીભાઈ સ્મિતાબેનને બોલવા લાગ્યા જેથી સ્મિતાબેનને ખુબ દુઃખ થયું. તે રડવા લાગ્યા. આ જોઈ ભરતભાઈ જયંતીભાઈની વાત સમજી ગયા અને સ્મિતાબેનને સમજાવ્યું કે જ્યંતિભાઈ ની વાત સાચી છે. આટલી નાની ઉંમરમાં તમારે સફેદ સાડી અને શોક પાળવાની જરૂર નથી. ...Read Moreતમારા સસરા જ તમારા પક્ષમાં છે તો તમે દુનિયાની ચિંતા શા માટે કરો છો. બધી ચિંતા ચોડી દરરોજ પહેરતા હો એ કપડાં પહેરવા લાગો.ધીમે ધીમે સમય જતા રાહુલની ઉત્તર ક્રિયા પણ જતી રહી. એ દિવસ પછી જયંતીભાઈએ સ્મિતાબેનને પોતાની દીકરી બનાવી લીધી. સફેદ કપડાં અને રૂઢિઓ પાળવાની ના પાડી દીધી. સ્મિતાબેન દરરોજની જેમ સવારે જાગ્યા પણ તેના મનમાંથી રાહુલની યાદો
સ્મિતા આંચુને ત્યાં ના જોતા ગભરાઈ ગયા. પછી તેમને યાદ આવે છે કે રાહુલ હંમેશા મને વાત કરતો હતો કે તેને આંચુંને લેવા જવામાં મોડું તગાય તો તે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ આંચુંને ખવડાવવા લઇ જતો હતો. સ્મિતાને લાગ્યું આંચુ ...Read Moreત્યાં જ ગઈ હશે એટલે તે તરત જ તેની સ્કુટી શરુ કરે છે અને ત્યાં જાય છે. ત્યાં જઈ તે આજુબાજુમાં બધે જુએ છે કે આંચુ ત્યાં છે કે નહિ, પણ તેને ત્યાં ક્યાય આંચું દેખાતી નથી. તે બહુ ડરી જાય છે અને ત્યાં તે આઈસ્ક્રીમની દુકાને ઉભા રહેલ વ્યકિતને આંચૂનો ફોટો દેખાડી પૂછે છે કે, આ છોકરી મરી દીકરી