Project Pralay book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Project Pralay is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રોજેક્ટ પ્રલય - Novels
by Roma Rawat
in
Gujarati Fiction Stories
૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી,
યુગાન્ડા
એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ ગયા હતા. બંને તરફના માણસો પોત પોતાના ધ્યેય ને જ પોતાનું જીવન સમજતા હતા એટલે એક પણ તરફ કોઈને એ ધ્યેય માટે મારવાનો અફસોસ નહોતો.
અચાનક ગાળીબાર બંધ થઈ ગયો. ફાયરીંગની લાલ જવાવળાઓ શમી ગયા પછી રાત્રિ ફરી અંધકારના ઓથારમાં સરકી. અંધકાર ફરી પોતાનું સામ્રાજ્ય જમાવવા ધસી આવ્યો. ઈઝરાયલી રૂમાંડો દળના નેતાએ વોકી-ટોકીમાં કહ્યું. ‘ ઘુસણખોરો ખત્મ કરી નાખવામાં આવ્યા છે.’
ઈઝરાયલી પેરાટ્રુપરૌએ જુના એન્ટેબી ટરર્મીનલથી હરકયુલીસ ટ્રાન્સપોર્ટ વિમાન સુધી એવડી કતાર રચી. તોતીંગ વિમાનનું પાછલું બારણું ઉઘડયું. બાનમાં એલેક-૧ પકડેલા લેાકાને પાંચ મરેલા પડેલા પેલેસ્ટનીયન ગેરીલાઓ પાસેથી પતાવીને ઝડપથી વિયત માં ચડાવવાનાં આવ્યા.
લેખક: જ્હોન લોકવુડ રજૂઆત: રોમા રાવત પ્રકરણ ૧ ૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ ...Read Moreહતા. બંને તરફના માણસો પોત પોતાના ધ્યેય ને જ પોતાનું જીવન સમજતા હતા એટલે એક પણ તરફ કોઈને એ ધ્યેય માટે મારવાનો અફસોસ નહોતો. અચાનક ગાળીબાર બંધ થઈ ગયો. ફાયરીંગની લાલ જવાવળાઓ શમી ગયા પછી રાત્રિ ફરી અંધકારના ઓથારમાં સરકી. અંધકાર ફરી પોતાનું સામ્રાજ્ય જમાવવા ધસી આવ્યો. ઈઝરાયલી રૂમાંડો દળના નેતાએ વોકી-ટોકીમાં કહ્યું. ‘ ઘુસણખોરો ખત્મ કરી નાખવામાં આવ્યા છે.’
પ્રકરણ ૨ ૨૫ મી ઓગસ્ટ ગ્રેસી મેન્શન ન્યુયોક સીટી 'અભિનંદન, મિ. મેયર! હોદ્દો સંભાળ્યા પછી એક હજાર મીટીંગ થઈ! એપોઇટમેન્ટ સેકેટરી મેયરની ઓફિસનું બારણું ખેાલી અંદર પ્રવેશતાં કહ્યું. ૪ર વર્ષ નો ઈમાન્યુએલ ન્યુમેન દિદારે લઘરવઘર રહેતો હતેા પણ કામમાં ...Read Moreજોટો નહેાતો. મેયરે ચશ્મા ઉતારી ઊંચે જોયું. ‘તુ ગણત્રી રાખે છે, મેની ? ' 'પૂરેપૂરી.’ મેયર હસ્યો પણ સામી દિવાલે સોફા પર બેઠેલી ડેપ્યુટી મેયર નેન્સી ડોલ્બી હસી નહિ. નેન્સી ડોબલી મેની ન્યુમેનથી સાવ ઉલ્ટી પ્રકૃતિની હતી. ૩૭ વર્ષની ઉંમરે પણ એવી ટાપટીપ રાખતી હતી કે કાઈ એને મોડેલ જ માની બેસે. ખભા સુધી લટકતા સોનેરી વાળ તેને ઉંચા હાડકાવાળા
પ્રકરણ 3 ૩ જી ઓકટોબર નેટ-ટીવી-સ્ટુડીયો ન્યુયોર્ક સીટી કેનેડી એરપોર્ટ ઉપર પાંચ મીનીટમાં શરૂ થનારા બ્રોડકાસ્ટ માટે અર્ધ -અંધારીયા રૂમમાં ટેકનીશયનોએ તેમની સાધનસામગ્રી તૈયાર કરી. હવાઇ ઉતરાણપટ્ટી ઉપર કેમેરાના કાફલાઓએ પોતાની જગ્યા સંભાળી લીધ હતી. મેનહટનના સ્ટુડીયોમાં ટાયલર જોહન્સને ...Read Moreહાથમાં લીધું -બ્રીફિંગ બુક બહાર કાઢી. અલ-વાસીના આગમન અને પ્રવચન અંગે ધારણા માટે તેના મહેમાનો આવવાની તૈયારી હતી. તેઓ હતા— સંયુક્ત આરબ અમીરાતના ભૂતપૂર્વ રાજદૂત. ‘વિદેશ નીતિ પુનરાવલેાકન ' માટેના રાજનૈતિક સંવાદદાતા. નજીકના પૂર્વીય બનાવો માટેના ગૃહખાતાનો નાયબ મદદનીશ. પ્રવચન માટે તેઓ બીજે દિવસે પાછા જશે અને પછી ચર્ચા કરશે. ' ત્રણ મીનીટ રહી, મિ. જોહનસન,' આસીસ્ટન્ટ પ્રોડયુસરે મોટેથી ક્હ્યું.
પ્રકરણ ૪ મહાસભાનો હોલ હેરોલ્ડ સેપરસ્ટીન એરીના ઉપર પહેલા માળે આવેલા મહાસભાના ઓડીટોરીયમની જમણી બાજુએ આવેલા કાચના નાના બુથમાં ઉભો હતો. સુપરસ્ટીન નસીબદાર હતો. પોલીસે દરેક નેટવર્ક અને પ્રચાર માધ્યમને જણાવ્યું હતું કે સલામતીનાં કારણેાસર ફક્ત એકજ કેમેરામેનને મહાસભાના ...Read Moreપ્રવેશ અપાશે અને બીજા કોઈ પ્રેસને અંદર આવવાની અનુમતિ અપાશે નહિ, સુપરસ્ટીનની કેમેરામેન તરીકે પસંદગી થઇ હતી, સુપેરસ્ટીન તેના દિવસના કાર્ય ક્રમ વિશે તેની પત્નિને પણ કંઈ કહેતો નહિ. તેની પત્નિ ડાયેન એક પ્રાઇવેટ બ્રોડકાસ્ટીંગ નેટવર્ક ચલાવતી હતી. ડાયેને નીચે ડેલીગેટો તરફ જોયું. હિલચાલ થઇ. દરેકના મનમોં બારણા તરફ ફર્યાં. 'તેઓ. આવતા લાગે છે.' બોલી. સુપેરસ્ટીનનો કૅમેરા પોઝીશનમાં હતો. દસ
પ્રકરણ ૫ સીટી હોલ 'મેની, મેં એ હરામખોરોની જડતી લેવાનો હુકમ કેમ ન કર્યો ?' મેયરે પુછ્યું. 'એમાં તારો દોષ નથી.મિ. મેયર-’ 'મીરા,' મેયરે સેકેટરીને કહયું. ' પોલિસ હેડ ક્વાર્ટસૅને તે ફોન જોડ મેની, તું ટીવી પર નજર રાખ. ...Read Moreબરો પ્રેસીડેન્ટ અને ડેપ્યુટી મેયરને અહીં બોલાવ કટોકટી ઉભી થઈ છે.' પોલીસ કમીશ્નર સૌ પહેલા આવ્યો. શેરીઓમાં હજી ધાંધલ શરૂ થઈ નહેાતી સમાચાર હજી ફેલાયા નહોતા. મેનહટન ફરતે પેાલીસ ગોઠવાઈ હતી હા, લોકોને યુનોના મકાન તરફ જતા ખોળવા પેાલીસ જોઇશે. 'બધા આરબો અંદર છે?' મેયરે પુછ્યું. ‘યસ, સર,' કમીશનરે કહયું. 'આપણે તેમના ઉપર આક્રમણ કરી શકીએ ? ' 'બિલકુલ નહિ