પરવરિશ

(19)
  • 5.2k
  • 2
  • 1.1k

પરવરીશ શબ્દ સાંભળતા જ માતા પિતા અને સંતાન વચ્ચે નો સંબધ યાદ આવે છે. માતા પિતા તરીકે તમે તમારા બાળક ને જન્મ થી લઇને જે પણ સંસ્કાર આપો છો અને જીવન ની કઠીન પરીસ્થિતી મા તમારું બાળક કેવું પરિણામ આપે છે એ જ તમારી પરવરીશ. અને મારા મત પ્રમાણે આ જ પરવરીશ ની સાચી વ્યાખ્યા. આપણે અહિયા ગુજરાત મા જો પુત્ર નો જન્મ થાય તો દિકરા ને કુળ નો રક્ષક માની ને એને જન્મતા ની સાથે જ બાપ-દાદા ની સંપતિ મા જોડીને પરીવાર ના દરેક નિર્ણય મા શામિલ કરવામાં આવે છે. અને દિકરી ને પારકી જવાબદારી ગણીને જન્મતા ની સાથે