કોને ભૂલું ને કોને સમરું રે - 101

  • 1.9k
  • 849

બક્ષીસરે માર્કેટીંગના ફંડામા સહુથી મહત્વની વાત કરી હતી યસ બટ નો.."જેમની પાંસેથી ઓર્ડર લેવાનો છે તેમને હંમેશા બપોરે લંચ ટાઇમ પછી જ મળવુ""કેમ સર..?"એ ટાઇમે કસ્ટમર ડોઝીંગ એટલે ઝોકા ખાવાની તૈયારીમા હોય બહુ એલર્ટ ન હોય તેને તમારા પ્રોડ્ક્ટનીમાર્કેટીંગ સ્પીચ આપો...જેટલી ડીપ ટેકનીકલ જાણકારી અને ખુબી તમારા પ્રોડક્ટની આપવી હોય તે ભરીભરીને આપો..અડધુ ત્યારે ઉપરથી જશે એ કબુલ નહી કરે પણ ઓહ વેરી ફાઇન...વેરી ગુડ બોલે એટલે બીશ્રુડ..."સર કેટલા પીસ લખુ મારા હિસાબે વીસતો લેવા જોઇએ...એટલે એ અડધા જોકામા બારગેન કરી પંદરપીસનો ઓર્ડર લખાવતી વખતે ડીસકાઉન્ટ માંગે તો મખીચુસ થઇ કહી દો"સર અવર કંપની હેસ નોડીસકાઉન્ટ પોલીસી બટ આઇ ગેટ