હત્યા કે આકસ્મિક મૃત્યુ? - 1

  • 2.9k
  • 1.1k

આ ગુજરાત જિલ્લાનું એક નાનકડું ગામ છે..રાતના લગભગ ૧ વાગ્યા છે.. વરસાદી વાતાવરણ છે..વાદળો ગાજે છે.. આજે પવન એટલો બધો ફૂંકાઈ રહ્યો છે કે આસપાસ જોવું મુશ્કેલ બની રહ્યું છે..તોફાની રાતથી બચવા પક્ષીઓ પોતાના માળાઓ છોડીને ક્યાંક છુપાઈ ગયા છે… રસ્તાઓ ખાલી છે... શ્વાન ક્યાંક ગાડીઓ નીચે છુપાઇને બેઠેલા છે..તોફાની વીજળીમાં શેરી વધુ ખતરનાક લાગી રહી છે.. અને ..ઘર બહાર તથા ટેરેસ પર વરસાદની મજા માણી રહેલા ઓછા લોકો છે..અને આ વચ્ચે ..વીજળી ગઈ ..કેટલાક લોકોએ વિજળી બોર્ડને ફોન પણ કર્યો પણ કોઈ જોખમ લેવા માંગતા નહોતા તેથી લોકો મીણબત્તીઓ અને ટોર્ચ સાથે ચલાવી રહ્યા હતા..સોસાયટીના ખૂણાના મકાનમાં .. ઘરમાં