OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

vaishyalay by Manoj Santoki Manas | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. વૈશ્યાલય - Novels
વૈશ્યાલય by Manoj Santoki Manas in Gujarati
Novels

વૈશ્યાલય - Novels

by Manoj Santoki Manas Matrubharti Verified in Gujarati Fiction Stories

(1k)
  • 71.3k

  • 149.7k

  • 106

વૈસ્યાલય જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, ...Read Moreપાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાનગી આવી હોય એમ બરછટ મુચ્છ, ઘેરાવદાર દાઢી, એક નવી જ દુનિયાને પામવા નીકળી ગયેલા કોઈ ઉત્સુક પ્રવાસી જેવો અંશ. પોતાનું ધાર્યું જ કરતો, જવાની ઉછાળા મારી રહી હતી એ પણ મૂળ કારણમાં હતું. શહેરના મધ્યમ વર્ગમાં જન્મેલો અંશ શહેરના લોકોના જીવનને જોવાની એના પર અભ્યાસ કરવાની એના અનુભવ લખવાની કે પછી એ તમામ બાબત મહેસુસ કરવાની ટેવ ધરાવતો હતો. અને આ એનો એક શોખ બની ગયો.

Read Full Story
Download on Mobile

વૈશ્યાલય - Novels

વૈશ્યાલય
વૈસ્યાલય જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, ...Read Moreપાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાનગી આવી હોય એમ બરછટ મુચ્છ, ઘેરાવદાર દાઢી, એક નવી જ દુનિયાને પામવા નીકળી ગયેલા કોઈ ઉત્સુક પ્રવાસી જેવો અંશ. પોતાનું ધાર્યું જ કરતો, જવાની ઉછાળા મારી રહી હતી એ પણ મૂળ કારણમાં હતું. શહેરના મધ્યમ વર્ગમાં જન્મેલો અંશ શહેરના લોકોના જીવનને જોવાની એના પર અભ્યાસ કરવાની એના અનુભવ લખવાની કે પછી એ તમામ બાબત મહેસુસ કરવાની ટેવ ધરાવતો હતો. અને આ એનો એક શોખ બની ગયો.
  • Read Free
વૈશ્યાલય - 2
ભરત: અબે ફટુ, એ જગ્યા જ એવી છે જ્યાં માણસ ઓળખાય જાય છે. એટલે તારે ત્યાં જવું જોઈએ, તારે એ લોકોના જીવનની કહાની સાંભળવી જોઈએ, એ લોકોની મજબૂરી જાણવી જોઈએ....અંશ: હા, હું ત્યાં જવું તો કઈ થશે તો નહીં ...Read Moreતું પણ કોઈને કહેતો નહિ કે હું એ વિસ્તારમાં જવું છું હો, નહિતર ઓલો જીગર તો મારી મસ્તી જ ઉડાવ્યા કરશે, અને એને તો ભાન છે નહીં એ તો તને ખબર છે જ....ભરત: તું ચિંતા ન કર એ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ મારો મિત્ર જ છે, એટલે કોઈ છાપાની ચિંતા ન કરતો. બાકી કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોલ કરજે
  • Read Free
વૈશ્યાલય - 3
આટલા શબ્દ સાંભળ્યા અને અંશ તો રીતસર ધ્રુજવા લાગ્યો હતો. એને કઈ જ સમજાતું ન હતું. મગજ જ બ્લોક થઈ ગયું હતું. એ ફટાફટ રેમા માંથી બહાર નીકળી ગયો, દિલના ધબકારા વધી ગયા, પરસેવે રેબઝેબ થઈ ગયો. બીજી ગણિકા ...Read Moreપણ અંશને આવી રીતે જતા જતા જોઈ રહી હતી અને ખડખડાટ હસી રહી હતી. અંશનું ધ્યાન માત્ર વિસ્તાર માંથી ઝડપી બહાર નીકળવા પર જ હતું. બહાર આવી થોડો રાહતનો શ્વાસ લીધો અને સીધો રીક્ષા કરી ઘરે જવા રવાના થઈ ગયો. એનું મગજ ખરડાયેલ હતું, એ અસ્વસ્થ થઈ ગયો
  • Read Free
વૈશ્યાલય - 4
અંશ: બીજું કશું નહીં કરે ને ...એટલે કે બબાલ તો નહીં કરે ને...?ભરત: યાર એ એનો ધંધો છે , ધંધા પર કોઈ થોડી બબાલ કરે....અંશ: પણ યાર એ લોકોનો વર્તાવ જોઈ ખરેખર ડર લાગે છે. ભરત એને હિંમત આપતો ...Read Moreએમ કહેવા લાગ્યો, " જો બકા જીવનમાં આગળ વધવું હોઈ તો તમામ પડાવ સામે લડવું પડશે, જો તું ખુદ થી અને મનથી હારી જોઇશ તો તારું અસ્તિત્વ ભૂંસાઈ જશે, ક્યારેય તું આગળ નહિ આવી શકે. હું તારી સાથે આવીશ મેં તને કહ્યું ને. હવે તો થોડો મર્દ બની જા, કે પછી પેલી કહેતી હતી એમ નપુંસક જ રહેવું છે."બન્ને મિત્રો મજાકિયું
  • Read Free
વૈશ્યાલય - 5
ચહેરા પર થોડું આછું સ્મિત ધારણ કરી એ વૃદ્ધ સ્ત્રી જોઈ રહી આ બન્ને યુવાનને, મનમાં જ બોલવા લાગી, "હવે ક્યાં આ શરીરમાં તમારી વાસના સંતોષવા માટે તાકાત રહી છે, મારી મસ્ત જુવાની તો શહેરના શાહુકારોએ ચૂસી લીધી છે." ...Read Moreજાગૃત થતા એ સ્ત્રી બોલી, "હા, પૂછો જે પૂછવું હોઈ એ." આટલું બોલતા પણ એને તકલીફ થતી હતી. કદાચ વર્ષો પછી એની પાસે કોઈ યુવાન આવ્યો હતો, કોઈ યુવાને એને કઈક પૂછવાની અધીરાઈ રાખી હતી. અંશે ખુદ પર કાબુ રાખી, સ્પષ્ટ શબ્દોમાં અને ભાવના સાથે પૂછી નાખ્યું, " તમે આ જગ્યા પર કઈ રીતે આવ્યા? કહેવાનો મતલબ કે તમે શોખથી આવ્યા
  • Read Free
વૈશ્યાલય - 6
"લગભગ હું 12 વર્ષની હતી, મારી માં સાથે હું બીજાના ઘરના કામ કરવા જતી હતી. એક નાનું ઘર હતું શહેરની બહાર એક જગ્યા છે જ્યાં અમારા જેવા અનેક ગરીબ અને દરિદ્ર લોકો પોતાના ઝુંપડા જેવા કાચા મકાનોમાં રહેતા હતા. ...Read Moreમાટે પૂરતા કપડાં પણ નથી હોતા, માન્ડ જમવાનું મહેનત કરીને પૂરું કરતા હતા. શહેરની અંદર ઊંચી ઇમારતોમાં રાતે ઝગમગતી લાઈટો જોઈ મનમાં વિચારો આવતા, અમારે પણ આવું ઊંચું ઘર હોઈ તો..? હું મમ્મી જોડે બીજાના ઘર કામ કરવાની જગ્યા એ અત્યારે કોઈ સારી નિશાળમાં ભણી રહી હોત, મારી જરૂરિયાત પૂરી થતી હોત, મને પણ ફેશનેબલ કપડાં પહેરવા મળેત.
  • Read Free
વૈશ્યાલય - 7
દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. જીવન એક યંત્રની માફક બની ગયું હતું. ખાવું, પીવું, કામ કરવું અને સૂવું. તહેવારો ઝૂંપડીમાં કેવા? પુરુષો કોઈપણ તહેવાર હોઈ શરાબ પી બેફામ ગાળો બોલતા. ઘણીવાર વિચાર આવ્યો કે સારું છે અમારા ...Read Moreકોઈ પુરુષ નથી નહિતર એ પણ અમારી કમાઈના પૈસાના દારૂ પી અમને જ ગાળો આપેત. ઘણીવાર નશાની હાલતમાં પુરુષો પોતાના છોકરા અને બૈરાંને મારતા મેં જોયા છે. શરાબ માટે ઝઘડો કરી પૈસા લઈ જતા. પુરા ટુન થઈને ગટરમાં ભૂંડની જેમ પડી રહેતા પુરુષો કરતા ઘરમાં પુરુષો વગરના જ સારા. હું
  • Read Free
વૈશ્યાલય - 8
સાંજ થઈ અને હું ઘર તરફ જવા નીકળતી હતી. બધું કામ પૂરું થઈ ગયું હતું. શેઠાણી પાસે રજા લેવા ગઈ, એની સખીઓ સાથે એ બેઠી હતી, પન્નાની રમત ચાલી રહી હતી. એક એક શબ્દ ખૂબ જ ચિપીને બોલતી હતી. ...Read Moreમૂડ જરાક મને સારો લાગ્યો, મેં રજા માંગી અને કોઈપણ પ્રકારના લેક્ચર વગર એમને મને રજા આપી પણ દીધી. દિવસો પસાર થતા ગયા. ખાલી પ્રવાહીના કારણે મારી માઁના શરીરમાં અશક્તિ આવતી હોય એમ લાગતું હતું. એક સાંજની વાત છે. હું જ્યારે કામ કરી આવી અને સીધી માઁની પથારી પાસે
  • Read Free
વૈશ્યાલય - 9
એ વૃદ્ધ સ્ત્રી પોતાના અતીતમાં ખોવાય ગયેલ હતી. એ જે જીવી છે એનું શબ્દોમાં વર્ણન કરતી જતી હતી. સામે બે યુવાન બેઠા છે એનું ભી એને ભાન રહ્યું ન હતું. માતાની વાત આવી અને એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ...Read Moreઆવી ગયા હતા. અંશ અને ભરત એને સાંભળી રહ્યા હતા. એના શબ્દો સાથે એની વસ્તીમાં, એની ઝૂંપડીમાં, એના કામ કરવાના ઘરોમાં પ્રવાસ કરી રહ્યા હતા. આગળ શું થયું એ જાણવાની અનેક તાલાવેલી બન્નેમાં રહી હતી. જીવનના તમામ સમયમાં પસાર થઈને બેઠેલી વૃદ્ધ સ્ત્રી પરાઈ લાગી રહી
  • Read Free
વૈશ્યાલય - 10
અંશે પોતાની સોસાયટીમાં પગલાં ભરવાના ચાલ્યું કર્યા. એ વિચાર શૂન્ય હતો. આજુબાજુના દ્રશ્યો જોતો ધીરે ધીરે ચાલી રહ્યો હતો. એક રિસર્ચનું કામ હતું, એ કામમાં આટલી લાગણીશીલતા કેમ આવી? શુ એ વૃદ્ધા સાચી હશે કે પછી એક માત્ર કહાની ...Read Moreપોતાનો લૂંલો બચાવ કરતી હશે? અરે એ બચાવ કેમ કરે? એ તો હવે વૈશ્યાવૃત્તિના કામ માંથી નિવૃત થઈ ગઈ છે. હવે એને શુ ફેર પડે એ ખોટું બોલે કે સાચું બોલે અને મારું કામ તો ફક્ત એ લોકો કઈ રીતે જીવન જીવે છે એના પરનું છે તો હું એના ભૂતકાળમાં કેમ ડોક્યુ કરી શકું? મારે એના ભૂતકાળ સાથે કશું લેવાદેવા
  • Read Free
વૈશ્યાલય - 11
અંશ પોતાના ઘરમાં પગ મુકતાની સાથે જ એની મમ્મી એ ભાષણ ચાલુ કરી નાખ્યું, "તને સમયનું કઈ ભાન છે કે નહીં, જ્યારે જુવો ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતો જ હોઈ છે." અંશ: મમ્મી હું રખડતો નથી રિસર્ચ કરું ...Read Moreજે રિસર્ચ ભવિષ્યમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેનો ફાસલો ઓછો કરવામાં કામ આવશે. જે થિયરી હું સાબિત કરીશ એ થિયરી પર આવનાર સરકારને કામ કરવું પડશે જોજે તું તારો આ દીકરો પરિવારનું નામ ઉજ્જવળ કરવાનો છે.મમ્મી: હા ભાઈ હા, તું તો બીજાનું જ ધ્યાન રાખજે, ઘરે પોતાની મા એકલી હોઈ એનું કશું વિચારવાનું જ નહીં. અને મેં તને કેટલા ફોન કર્યા એ
  • Read Free
વૈશ્યાલય - 12
સવાર થઈ ગઈ, સૂરજ પોતાના કુણા કિરણો ધરતી પર પ્રકાશિત કરી ધરતીની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. હરેકના જીવનનો એક દિવસ પૂરો થઈ ચૂક્યો હતો. જીવનમાં એની કોઈ અસર દેખાતી ન હતી. બધા પોતાના રોજિંદા કામમાં જ લાગી જતા ...Read Moreઆકાશ બે ચાર પક્ષીઓ થી ભરેલું લાગતું હતું. માણસની ઉન્નતિની કદાચ આ જ નિશાની હશે કે પક્ષીઓને ઉડવા લાયક આકાશ પણ નથી છોડ્યું. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણો એ નિર્દોષ પક્ષી પર પ્રહાર કરી રહ્યા હતા. આ તો શહેર હતું, અહીં ક્યાં ગામડા જેવી દયા, ભાવના અને કરુણા? અહીં તો બસ ખુદ થી જ મતલબ હોઈ છે. વલોણાના અવાજ ને બદલે
  • Read Free
વૈશ્યાલય - 13
અંશ અને ભરત વૃદ્ધાને નમસ્તે કહી આદરભાવથી ઉભા રહ્યા. વૃદ્ધાએ એની તરફ નજર કરી થોડીવાર એમ જ જોઈ રહી. "ઓહ તમે આવી ગયા બન્ને, મને એમ હતું કે તમે નહિ આવો." થોડું સ્મિત કરી હુક્કાનો કસ લીધો અને નાની ...Read Moreકહ્યું કે, "જા અંદર જઈ ચમેલીને કહે બે ખુરશી લઈ આવે." બાળકી અંદર જતી રહી. વાતાવરણ શાંત હતું. કોઈ જ બોલતું ન હતું. ત્રણે વચ્ચે મૌન હતું. માત્ર હુક્કાનો અવાજ આવતો હતો. ત્યાં જ અંદર થી ચમેલી બે ખુરશી લઈને આવી. ફરી ભરત એના લટકા, ઉભરતા વક્ષ, ગુલાબી હોઠ, કાજલ કરેલી કામણગારી આંખો પર મોહિત થઈ ગયો. મનમાં જ વિ
  • Read Free
વૈશ્યાલય - 14
આગળ ચમેલી ચાલતી હતી અને પાછળ અંશ ને ભરત ધીરે ધીરે પગલાં ભરી રહ્યા હતા. જાણે કોઈ રહસ્યમય જગ્યાની સફર કરતા હોય એવી બન્ને ને ભ્રાતી થતી હતી. સામાન્ય દુનિયાથી કઈક અલગ જગ્યા પર એ લોકો આવી ચૂક્યા હતા. ...Read Moreકહાનીઓ અહીંયા બદલાઈ રહી હોય અને પોતે મૌન બની ચાલ્યા જતા હોય એવું લાગી રહ્યું હતું. ચમેલીને તો આ જગ્યા પર રોજનું થયું હતું. કદાચ જીવનના અંતિમ શ્વાસ પણ તેને આ જગ્યા પર જ લેવાના હતા. અંદર જતા ચાર રૂમ હતા. ચારેયના દરવાજા ખુલ્લા હતા. અંદર થી પરફ્યુમ અને અત્તરની ખુશ્બુ આવી રહી હતી. દીવાલો પર અદ્ભૂત ચિત્રો દોરેલા હતા.
  • Read Free
વૈશ્યાલય - 15
ભરત અને અંશ ત્યાં બેસી ગયા. ચમેલી જતી રહી હતી. એક દર્દનાક ઘટનાના સાક્ષી બન્યા હોઈ એવી ભયભીતતા બન્નેના ચહેરા પર છવાઈ ગઈ હતી. આઝાદ ભારતની જુલ્મ સહેતી નારીઓ આમ જ ચહેરા પર હાસ્ય સજાવી પોતાના દર્દને ઢાંકી દેતી ...Read Moreછે. વૈશ્યાલયના નિર્માણ આજના નથી અનેક સદીઓ થી ચાલ્યા આવે છે. ધનવાનો અને રાજા ની વાસના સંતોષવા અનેક નારીઓ આ દલદલમાં ગરકાવ થઈ ગઈ છે. અને જે નારીઓમાં હિંમત હતી એ મોતને ભેટી પોતાની આબરૂ અને ઈજ્જત પર દાગ નથી લાગવા દીધો. એકવીસમી સદીની શરૂઆત થઈ ચૂકી છે. પણ નારીઓને હજુ પણ અમુક સમાજમાં આઝાદી નથી મળી, એમના નારીત્વને પગ
  • Read Free
વૈશ્યાલય - 16
મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા, થોડીક ધ્રુજારી પણ શરીરમાં આવી ગઈ હતી. મનમાં જ બોલવા લાગી કે,"કઈક ચોરી નો બનાવ તો નહીં હોય ને..? જો એવું હોય તો આરોપ મારા પર આવે. મારા જેવા નાના માણસ પર જ આંગળી ...Read Moreઆવે." મેં થોડુંક અચકાયને પોલીસવાળા ભાઈ ને પૂછ્યું, " હે, સાહેબ શુ થયું છે...?" પેલો મારી સામે જોતો રહ્યો. પછી કહ્યું ," તારે શુ કામ છે...? અંદર તપાસ ચાલુ છે ને.... મોટા સાહેબ બહાર આવશે એટલે ખબર પડી જશે...?" એનો અવાજ કડક હતો સખ્તાઈપણું હરેક શબ્દમાં હતું." મેં આગળ વાત કરવાનો પ્રયાસ કર્યો, "સાહેબ ચોરી નું તો કઈ નથી ને...?"
  • Read Free
વૈશ્યાલય - 17
બસ એ દિવસ વિચારોમાં જ પસાર થઈ ગયો. ધનિક લોકોની ખાનગી વાતો કે એમના કાંડો દબાઈ જતા હોય છે. નાના માણસની કપરી સ્થિતિનો તમાશો થઈ જાય છે. મેં કપરી સ્થિતિ જોઈ છે, જ્યાં કહેવાતો ધર્મ ખૂબ ટૂંકો થઈ જાય ...Read Moreમાણસ ખુદનું અસ્થિત્વ ટકાવવા અનેક સંઘર્ષ કરે છે ત્યાં ધર્મની વાત કરવી વ્યર્થ છે. મેં ભગવાન પાસે દિવા બત્તી નહોતા કર્યા. કારણ કે હું એનાથી દૂર જઈ રહી હતી. ગરીબોનું અસ્થિત્વ માત્ર એમની મહેનત પર આધારિત હોય છે નહીં કે પ્રભુની કૃપા પર, પ્રભુની કૃપા માત્ર એ શાહુકારો માટે છે, જે માણસ ગરીબીને લૂંટી નામના માટે મંદિરોમાં કરોડો પુરીના દાન
  • Read Free
વૈશ્યાલય - 18
ભવ્યએ અકસ્માત કર્યો એ વાતની તો ખબર પડી ગઈ પણ સાથે થયું શુ એ જાણવાની ઈચ્છા પર ખૂબ તીવ્ર હતી. રસ્તો કઈ રીતે કપાય ગયો ખબર જ ન પડી. ઘરે આવી. મારી માઁ સૂતી હતી. મેં કહ્યું, " આપણા ...Read Moreછે ને તેનો દીકરો વિદેશ થી આવ્યો છે. પરમ દિવસ રાતે એને અકસ્માત કર્યો હતો તો પોલીસ આવી હતી. મને ખુબ ડર લાગ્યો કે કઈ ચોરીનું તો નહીં હોય ને પછી નિરાંત થઈ કે એવું કશું નથી.. માઁ તું સાંભળે છે ને.....? કે પછી સૂતી છે...?" હું એની નજુક ગઈ, માથા પરથી ઓઢેલી ચાદર મેં સરકાવી, મારી મોટે થી ચીસ
  • Read Free
વૈશ્યાલય - 19
અંશ પહેલો માણસ હતો જે રોમામાંથી દર્દ, ગમ અને આંસુ લઈને ઘરે ગયો હતો. એક મજૂરી કરતી છોકરી માંથી એક ગણિકા બનવાની કહાની પોતાના રિસર્ચ બહારનો વિષય હતો. છતા પણ તે સાંભળતો રહ્યો, એ ઘટનાનો સાક્ષી હોઈ એમ એ ...Read Moreજાણે નજર સામે જોતો રહ્યો. બધા વિચાર માંથી બહાર નીકળવા માટે એ ટીવીની સામે બેસી ગયો હતો. ચેનલો બદલાતો રહ્યો, એક ચેનલ પર અટકી ગયો, અમિતાભ નું મુવી ચાલી રહ્યું હતું. મુકદર કા સિકંદર. રેખા ઘૂંઘરૂં પહેરી નાચી રહી હતી અને અમિતાભ શરાબના જામ પી રહ્યો હતો. "સલામ-એ-ઇશ્ક મેરી જા..." કવાલી કાનના પડદા ફાડે એમ અંશના મગજમાં ઘા કરી હતી. વાવાઝોડા
  • Read Free
વૈશ્યાલય - 20
ચા પી અંશ બાઇક લઈ નીકળી પડ્યો. મુખ્ય રસ્તા પર આવી બાઇક સાઈડમાં રાખી અંશે કિંજલ ને કોલ કર્યો. પણ કિંજલ કોલ ઉઠાવતી ન હતી... એક રિંગ... બે રિંગ... ત્રણ...રિંગ... સાત આઠ કોલ કર્યા છતાં કોલ રિસીવ ન થયો. ...Read Moreઉદાસ થઈ બાઇક પર નીચું મોઢું કરી બેઠો હતો ત્યાં પાછળથી પોતાની પીઠ પર કોઈનો હુંફાળો સ્પર્શ મહેસુસ કર્યો. પાછળ ફરીને જોયું તો કિંજલ હતી... શુ કમાલની લાગતી હતી એ. ખુલ્લા વાળ, થોડું લંબગોળ વદન, ફેન્સી ચશ્મા કોઈ જ પાઉડર કે લિપસ્ટિક નહિ. છતાં પણ ઘઉંવર્ણ ચહેરો ચમકી રહ્યો હતો. થોડું લુઝ ફૂલ બાય યલ્લો કલર ટીશર્ટ અને બ્લ્યુ શોર્ટ,
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | Manoj Santoki Manas Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Manoj Santoki Manas

Manoj Santoki Manas Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.