rahasymay tapu upar vasavat.. book and story is written by જીગર _અનામી રાઇટર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. rahasymay tapu upar vasavat.. is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - Novels
by જીગર _અનામી રાઇટર
in
Gujarati Adventure Stories
બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા માણસોના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા.. "ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી.. " ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..'
બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા ...Read Moreમનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા.. "ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી.. " ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..'
રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. ઉત્તર-પશ્ચિમ દિશામાં ઘસડાઈ રહેલું જહાજ અચાનક ધડાકા સાથે કોઈક વસ્તુ સાથે અથડાયું. નાવિકોની મરણ ચીસોના કારણે વાતવરણ ગુંજી ...Read Moreઅને બેરહેમી દરિયાએ બધી જ મરણ ચીસોને પોતાના ઘુઘવાટમાં સમાવી લીધી. કેપ્ટ્ન અને પ્રોફેસર જહાજની બહાર ફેંકાયા.. પરિસ્થિતિઓને જોઈને તાગ મેળવનારો કેપ્ટ્ન હેરી બહાર પછડાતા જ તેના અનુભવી માઈન્ડે ધારી લીધું કે તે જ્યાં ફેંકાયો છે એ જમીન જ છે...પોતાનું જીવન બચી જવાની ખુશી અને પોતાના સાથીદારો બચ્યા હશે કે નહીં એ વિચારો સાથે ત્યાં જ બેભાન થઇ ગયો.. પ્રોફેસર પણ કેપ્ટ્નની સાથે બહાર ફેંકાયા... એમની આંખોમાં પહેરેલા ચશ્માં પણ એમની સાથે જ બહાર ફંગોળાઈ ગયા..એટલા
પીટર ફસાયો આદિવાસીઓના સંકજામાં...|||||||||||||||||||||||||||||||||||||||||| |||||||||||||||||||||||||_______________________________________ જ્યોર્જની આંખો ખુલી. તે આળસ મરડીને બેઠો થયો. લગભગ સાંજના સાત વાગી ...Read Moreહતા. તેઓ જે ટાપુ ઉપર હતા ત્યાં ધીમે-ધીમે અંધારું છવાઈ રહ્યું હતું. જ્યોર્જે બાજુમાં સુતેલા પીટર ઉપર નજર કરી. પીટર હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આખી રાત દરિયાના તોફાનોમાં ઝઝૂમ્યા બાદ બંને અત્યંત થાકી ગયા હતાં.પછી આ ટાપુ ઉપર તરીને આવ્યા બાદ બંને આખો દિવસ સુતા રહ્યા. જ્યોર્જ હજુ બેઠો જ થયો કે સામેના ઝાડી-ઝાંખરામાં સળવળાટ થયો. જ્યોર્જ શારીરિક રીતે થાકેલો હતો પરંતુ મનથી એકદમ સાબદો હતો. અને જેવું એણે એ તરફ જોયું તો ત્રણ-ચાર આકૃતિઓને બહાર નીકળી આવી. અંધારું જામી
જ્યોર્જ અને આદિવાસીઓનું નગર..__________________________________[આગળના ભાગમાં આપણે જોયું કે પીટરને આદિવાસીઓ પકડી લે છે.જ્યોર્જ છુપાયેલો હોય છે જેના કારણે બચી જાય છે.. અને પીટર પોતાને બચાવવા માટે ઘણી બૂમો પાડે છે. છતાં તે પીટરને બચાવવા જતો નથી. કારણ કે જો ...Read Moreપીટરને બચાવવા માટે જાય તો તે પણ પકડાઈ જાય. એટલે જ્યોર્જ પીટર બચાવવા માટે કંઈક યુક્તિ વિચારે છે.] પીટર પકડાઈ જાય છે. આદિવાસીઓ તેને ઢસડતા લઈ જાય છે. અસહાય પીટર મદદ માટે ઘણી બૂમો પાડે છે પણ જ્યોર્જ તેને બચાવવા માટે આવતો નથી. સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો હતો. આકાશ આછા વાદળાઓથી ઘેરાયેલું હતું. આગળ પીટરને પેલા આદિવાસીઓ લઈ
આદિવાસી રાજકુમારી ક્રેટી..આદિવાસીઓના રાજા માર્જીયશ..આદિવાસીઓના રાજ્યયોગી વિલ્સન..રાજ્યયોગી વિલ્સનની પુત્રી એન્જેલા..--------------------------------------------------------------- જ્યોર્જ છુપાઈને આદિવાસી સ્ત્રીઓની વાતો સાંભળતો હોય છે. ત્યારે પાછળથી બે-ત્રણ આદિવાસીઓ ...Read Moreતેને પકડી લે છે. જ્યોર્જ ચપળ હતો તે સરળતાથી એ આદિવાસીઓને થાપ આપીને ભાગી છૂટે એમ હતો. પરંતુ તેણે પેલી બે સ્ત્રીઓની વાતો સાંભળ્યા બાદ આદિવાસીઓ ના દેવતા ક્લિન્ટન અને એમનું રાજ્યશાસ્ત્ર જાણવાની બહુજ ઉત્સુકતા હતી. એટ