CHECK MATE. book and story is written by Urmi Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. CHECK MATE. is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચેકમેટ - Novels
by Urmi Bhatt
in
Gujarati Fiction Stories
ચેકમેટદોસ્તો ચેસની રમતમાં ચેકમેટ પછી રમત પુરી થાય છે.જ્યારેજીવનની રમત ચેકમેટથી શરૂ થાય છે.આવીજ સંબંધોની આંટીઘૂંટી, પ્યાદાઓની સાજીશ અને ડગલે ને પગલે સંઘર્ષોથી ભરેલી રહસ્યરૂપી લાગણીમય વાર્તા એટલે ચેકમેટ."મોક્ષા ઉઠ બેટા મોડું થાય છે."વનિતાબેન રૂટિન મુજબ જ બૂમ પાડે છે.થોડી વાર સુવા દે ને માં? બોલીને મોક્ષા ઓશિકાથી મોઢું ઢાંકીને પડખું ફરીને સુઈ ગઈ.'સારું ચાલ સુઈ રહે પછી કેતી નહીં કે મને કોઈ ઉઠાડતું નથી.ભાઈની કોલેજ માંથી ફોન હતો.મળવા જવાનું છે."વનિતાબેન બોલતા હતા અને મોક્ષા ઉઠી ગઈ..."સવારમાં આલયનું નામ દે એટલે ઉઠી જ જવાનું નહીં મોમ?"મોક્ષા
ચેકમેટદોસ્તો ચેસની રમતમાં ચેકમેટ પછી રમત પુરી થાય છે.જ્યારેજીવનની રમત ચેકમેટથી શરૂ થાય છે.આવીજ સંબંધોની આંટીઘૂંટી, પ્યાદાઓની સાજીશ અને ડગલે ને પગલે સંઘર્ષોથી ભરેલી રહસ્યરૂપી લાગણીમય વાર્તા એટલે ચેકમેટ. મોક્ષા ઉઠ બેટા મોડું થાય છે. વનિતાબેન રૂટિન મુજબ જ ...Read Moreપાડે છે.થોડી વાર સુવા દે ને માં? બોલીને મોક્ષા ઓશિકાથી મોઢું ઢાંકીને પડખું ફરીને સુઈ ગઈ.'સારું ચાલ સુઈ રહે પછી કેતી નહીં કે મને કોઈ ઉઠાડતું નથી.ભાઈની કોલેજ માંથી ફોન હતો.મળવા જવાનું છે. વનિતાબેન બોલતા હતા અને મોક્ષા ઉઠી ગઈ... સવારમાં આલયનું નામ દે એટલે ઉઠી જ જવાનું નહીં મોમ? મોક્ષા
મિત્રો ચેકમેટના પ્રથમ પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા અલયની કોલેજ જાય છે પ્રિન્સીપાલને મળવા અને ત્યાંથી પોતાની ઓફિસે જઇ લીવ રિપોર્ટ મૂકી ઘરે જાય છે.બીજે દિવસે સિમલા જવાની તૈયારી માં એ નીકળે છે..ત્યાંથી આગળ...ચાલુ એકટીવાએ મોબાઈલની રિંગ વાગતા મોક્ષા ...Read Moreપર સાઈડમાં ઉભી રહી પર્સમાં મૂકેલો ફોન બહાર કાઢીને જોવે છે તો મનોજભાઈનો ફોન હતો પણ ફોન ઉપાડે એ પહેલાં કપાઈ ગયો.મોક્ષાએ સામે કોલ કરવાને બદલે સીધા ઘરે જ જવાનું પસંદ કર્યુ.મોક્ષા મેઈન રોડ પરથી હવે સાંકડી ગલીમાંથી પસાર થઇ રહી હતી.ધીરે ધીરે કોઈક વાહન પસાર થવાનો અણસારો આવતા એકટીવા સાઈડમાં લીધું પણ કોઈ આગળ આવતું નહોતું તેથી કુતૂહલવશ થઈને
Check mate 3આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા ઘરનું બારણું ખોલે છે. અને પગમાં કાંઈક અથડાય છે.જેમાં આલયના કપડાં અને સાથે બીજી વસ્તુ હોય છે.મનોજભાઈ અને મોક્ષા કાળા રંગની ગાડી વિશે વાત કરીને છુટા પડે છે...હવે આગળ,બીજે દિવસે સવારે ...Read More સૂતી હોય છે ત્યાં રિંગ વાગે છે.ઇન્સ્પેક્ટર રાજપૂતનો ફોન જોઈને સફાળી બેઠી થઈ જાય છે.ઇન્સ્પેક્ટર રાજપૂત: મોક્ષા 9.30 વાગે તૈયાર રહેજો .બપોર સુધીમાં બરોડા પહોંચી જવાનું છે.તમારા પપ્પાને ફોન કર્યો પણ એ ફોન ઉપાડતા નથી.માટે તૈયાર રહેજો હું આવું છુ . કહીને સામે છેડેથી ફોન કપાઈ ગયો.મોક્ષાએ જોયું તો સવારના 6.30 થઈ ગયા હતા.એ ફટાફટ ડ્રોઈંગરૂમમાં ગઈ જોયું તો મનોજભાઈ બેસીને
Checkmate 4વાચકમિત્રો, ચેકમેટ પાર્ટ 3 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રેસ્ટોરન્ટમાં જમતી વખતે અચાનક જ કારના રંગ વિશે ઉલ્લેખ કરે છે.એ વાતથી મોક્ષા અને મનોજભાઈ ચમકી જાય છે પ્રશ્નો જાગે છે મોક્ષાના મનમાં.શું બ્લેક કાર અને ઇન્સ્પેક્ટર તથા આલયને ...Read Moreસંબંધ હશે??.હવે આગળ...ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને ચમકી ગયેલા મનોજભાઈ હવે થોડા સ્વસ્થ થયા... કોળિયો ગળે ઉતરે એમ નહોતો છતાં પણ મોક્ષાએ અને મનોજભાઈએ જમવાની ફોર્મલિટી પુરી કરી.મનોજભાઈએ બિલ ચૂકતે કર્યું અને ત્રણેય જણ બહાર આવ્યા.અને કારમાં ગોઠવાયા.. મનોજભાઈ એ આગળના ફ્રન્ટગ્લાસમાંથી પાછળની સીટમાં બેઠેલી મોક્ષા સામું જોયું અને એને હમણાં સિમલા સુધી શાંતી રાખવા ઈશારો કર્યો અને ચાલો સાહેબ કહીને ઇન્સ્પેક્ટર
Checkmate -5ચેકમેટ પાર્ટ 4 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે કારમાં જ સિમલા જવા નીકળી ગયા હતા મોક્ષા અને મનોજભાઈ... કાર રાજસ્થાન બોર્ડર પાર એક ઢાબા પર ઉભી રહે છે....હવે આગળ...અંતે સત્યાવીસ કલાકની લાંબી સફર પછી પહોંચી જ ...Read Moreસિમલા....સાથે દિલ્હીથી લીધેલા મહેમાન સાથે..ત્યાં પહોંચતા જ મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગી..આરતીનો ફોન હતો.રિધમ મહેતાનું સરનામું તેને મોક્ષાને મોકલ્યું હતું તે ચેક કરવા માટે કીધું.ન્યૂ સિમલા જવાનું હતું....ઇન્સ્પેક્ટર રાજપૂત હવે થકી ગયા હશે એવું મનોજભાઈ માની બેઠા હતા.મિ. રાજપૂત ગૂગલ મેપમાં એડ્રેસ ચેક કરે છે અને થોડાક જ સમયમાં કાર એક વિશાળ બંગલાની બહાર આવીને ઉભી રહી.મોક્ષાએ રિધમ મહેતાને ફોન કરીને