Room Number 104 book and story is written by Meera Soneji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Room Number 104 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Room Number 104 - Novels
by Meera Soneji
in
Gujarati Thriller
જય શ્રી કૃષ્ણ દોસ્તો,આજે હું તમારી સમક્ષ એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એક વાર્તા નવલકથા રૂપે લઈ ને આવી છું. આશા છે કે તમને મારી વાર્તા જરૂર ગમશે. આ એક કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય કથા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. જેથી લખવામાં કાઈ ઉણપ રહી હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી. તમારા મૂલ્યવાન પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડશે એટલે તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં..
Room Number 104 પાર્ટ:-1 ...Read More જય શ્રી કૃષ્ણ દોસ્તો,આજે હું તમારી સમક્ષ એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એક વાર્તા નવલકથા રૂપે લઈ ને આવી છું. આશા છે કે તમને મારી વાર્તા જરૂર ગમશે. આ એક કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય કથા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. જેથી લખવામાં કાઈ ઉણપ રહી હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી. તમારા મૂલ્યવાન પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડશે એટલે તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં..
પાર્ટ:-2 ઇન્સ્પેક્ટર અભયસિંહ રાજપૂત અને તેના સહ અધિકારી ઓફિસરો પહેલા માળ પર આવેલો રૂમ નંબર 104 ની લોબીમાં પહોંચે છે. રૂમની બહાર લોબીમાં ઉભેલા રાજુ અને રાજકુંવરને જોઈને ઇશારાથી પૂછે છે કે લાશ ક્યાં ...Read More?. મેનેજર રાજકુંવર રૂમનું બારણું ખોલતાં લાશ તરફ ઇશારો કરે છે. લાશ ખૂબ જ ભયંકર હાલતમાં પડી હોય છે. લાશ પર એક માત્ર ચાદર ઓઢાડેલી હતી. લાશ ના માથા પાસે લોહી નું ખાબોચ્યું ભરાઈ ગયું હોય છે. લાશ માંથી ખુબજ વાસ પણ આવી રહી હોય છે.લાશ જોઈને
પાર્ટ 3અભયસિંહના આદેશ પ્રમાણે સંધ્યા પોતાની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ ને લઈ ને પ્રવીણ સિંહના ઉદયપુર ના ઘર તરફ નીકળી જાય છે. અને સુરેશ ચૌહાણ પોતાની સાથે આવેલા બીજા બે પોલીસ કોન્સ્ટેબલ ની સાથે આખા હોટેલ ની તપાસ કરે ...Read Moreઅભયસિંહ રજીસ્ટરમાં લખાવેલા પ્રવીણ સિંહ ના મોબાઈલ નંબર ઉપર સતત સંપર્ક કરવાની કોશિશ કરે છે પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ હોટલની બહાર આવીને ઉભી રહે છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે. અને રૂમમાંથી મળેલી
પાર્ટ 4 યુવતીની લાશ મળી એને પુરો એક દિવસ થઈ ગયો હતો. પ્રવિણસિંહ અને નીલેશ ચૌધરી બંને ઘટના સ્થળેથી ફરાર હતા. બંને માંથી કોઈની પણ વિગત હજુ સુધી તો મળી નહતી. અભયસિંહ પોલીસ હેડ કવાર્ટર ...Read Moreપોતાના કેબીન માં બેઠા બેઠા કેસ સ્ટડી કરી રહ્યા હતા. બંનેના ફોનના લોકેશન સર્વેલાઇન્સ પર મૂકેલા હતા જો કોઈ પણ વ્યક્તિ ફોન એક વાર પણ સ્વીચ ઓન કરીલે તો એનું location મળી શકે તેમ હતું. આ કેસ માં ઘણી ગૂંચવણ હતી અભયસિંહ એક એક મુદ્દાને બારીકાઈથી વિચારી રહ્યો હતા. ખૂબ જ ગંભીર વિચારોમાં ગરકાવ હતો એવામાં જ પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ કેબિન માં
પાર્ટ 5નિતાના ચહેરાના હાવભાવ જોઈને જ અભયસિંહ કળી જાય છે કે નીતા પાસેથી ચોક્ક્સ આ વણ ઉકેલાતી કડી માટેની એકાદ કડી ઉકેલવા મદદરૂપ જરૂર થશે. અભયસિંહ નીતાને શાંત રહેવાનું કહે છે. અને કહે છે જો નીતા હવે હું તને ...Read Moreસવાલો પૂછું એનો સાચે સાચો જવાબ આપજે. શું તને ખબર હતી રોશની ઘરે થી જૂઠું બોલી ને અહીંયા આબુમાં આવાની હતી?નીતા:-( એકદમ ગભરાઈને કહે છે) ન.. ન..ના.. સાહેબ મ.. મ..મને આ વિશે કાઈ જ ખબર નથી..એટલું કહેતાં નીતાના ગળે ડૂમો ભરાઇ આવે છે ને ફરી એ હીબકે હીબકે રડી પડે છે..અભયસિંહ એકદમ કડક અવાજે નીતાને કહે છે કે તું અને