Love by chance book and story is written by Tinu Rathod _તમન્ના_ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love by chance is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કેમ છો દોસ્તો, આશા છે આપ સૌ મજામા જ હશો. ઘણા સમયથી કંઈ લખ્યુ નથી. સાચુ કહુ તો મુડ જ નોહતુ બનતુ કંઈ પણ લખવાનુ. પણ આપ સૌની યાદ આવતા વિચાર્યુ ચાલો તમારી સાથે ફરીથી મુલાકાત કરી લઈએ. અને ...Read Moreમાટે વાર્તા થી મોટુ સ્થળ બીજુ શુ હોય. ? માટે આજે હુ આપ સૌની સમક્ષ એક વાર્તા લઈ ને આવી છું. જે તદ્દન કાલ્પનિક છે. જેનુ મારા જીવન સાથે કંઈ પણ લાગતુ વળગતુ નથી. હા કદાચ સ્ટોરીનો કન્સેપ્ટ તમને જાણીતો લાગે. પણ આજકાલ ઓનલાઈન મિત્રતા અને પ્રેમ ઘણો જોવા મળે છે. તો એ જ બેઝ પર મારી કલ્પનાઓના ઘોડાને અહી
( મિત્રો આપણે આગળના ભાગમા જાણ્યુ કે ઝંખના પર એક અજાણ્યા વ્યકિતના વારંવાર મેસેજ આવે છે. ઝંખના દ્વારા ના કહેવા છતા પણ એ વ્યકિત મેસેજ કરવાનુ છોડતો નથી. અને એની બધી માહિતી પણ ઝંખનાને આપે છે. ઝંખનાને પણ એની ...Read Moreવિશ્વાસ આવતા એ એની સાથે થોડી ઘણી વાતચીત કરી લે છે. પણ હજી એવી દોસ્તી બંને વચ્ચે નથી થઈ. હવે જાણીશુ આગળ શુ થાય છે. ) રોજની જેમ આજે પણ ઝંખના એના ઓફિસે જવા નીકળી. રસ્તામા સિગ્નલ પાસે કન્સ્ટ્રક્શન નુ કામ ચાલતુ હતુ ત્યા થોડા મજૂરો કામ કરતા હતા. સિગ્નલ ઓફ થતા ઝંખનાનુ ધ્યાન એ તરફ જાય છે. જ્યા એક
( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખનાની ઓનલાઈન દોસ્તી સારી રીતે આગળ વધી રહી છે. ઝંખના એના જીવનની મહત્ત્વ ની બાબતો અરમાન સાથે શેર કરે છે. અને બંનેના વિચારો પણ કેટલીક બાબતમાં એક સરખા હોય છે. ...Read Moreઆગળ જાણીશુ શું થાય છે.) અરમાન સાથે પોતાની જીંદગીની સૌથી કડવી યાદોને શેર કર્યા પછી ઝંખના એનામાં એક નવી ઊર્જા મેહસુસ કરે છે. એ અરમાન સાથે વધુ સહજતાથી વાતો કરવા લાગે છે. અરમાન પણ હવે એની સાથે હસી મજાક કરે છે. બંને પોત પોતાની મર્યાદામા રહીને એમની દોસ્તી ને આગળ વધારે છે. એક દિવસ ઝંખનાના બોસ એને એમની કેબિનમાં બોલાવે
( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખનાને પ્રોજેક્ટ માટે મુંબઈ જવાનુ થાય છે. જ્યા તે અરમાનને મળે છે. અરમાન સાથે એની દોસ્તી ઘણી સારી બની રહી હોય છે. એ એની સાથે મુંબઈની કેટલીક જગ્યાઓ પર ફરે છે અને ...Read Moreએન્જોય કરે છે. હવે જોઈશુ આગળ શુ થાય છે. ) મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ઝંખના ખૂબ ખુુુુશ રહે છે. એનો જિંદગી તરફનો અભિગમ બદલાઈ રહ્યો હોય છે. એ જિંદગી ને માણતા શીખી રહી હોય છે. પણ કહેવાય છે ને કે તકદીર કયા સ્વરૂપે આપણી સાથે તકરાય છે. એ આપણને ખબર નથી હોતી. ઝંખના સાથે પણ કંઈક એવુ જ થાય
( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખના મુંબઈથી આવ્યા પછી ખુશ હોય છે. પણ એની ફોઈના આવવાથી એની જીંદગી ફરીથી એક વળાંક પર આવીને ઊભી રહે છે. ફોઈ એને મેરેજ ના કરવા માટે અને એ પણ એના પપ્પા ...Read Moreજ સંબંધો નિભાવવામાં નિષ્ફળ જશે એમ મહેણા મારે છે. ફોઈના કડવા વેણ સાંભળી એ એક બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. જેને અરમાન પણ સમર્થન આપે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. ) બીજે દિવસે ઝંખનાનુ મિશન અનાથાશ્રમ ચાલુ થઈ ગયુ. સવારમા વહેલા ઊઠી રોજ ઓફિસ પહેલા એક અનાથાશ્રમની મુલાકાત લેવાનું એ નક્કી કરે છે. આજે પણ એ જલ્દી