×

“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...Read More

“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...Read More

“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...Read More

ડૉ. જેકિલનો પ્રતિભાવ...           ડૉ. જેકિલ સામે હાઇડની વાત કેવી રીતે કાઢવીઉખેળવી તે બાબતે અટરસન મૂંઝાતો હતો. પરંતુ, પખવાડિયા પછી જેકિલે ડિનર પાર્ટીનું આયોજન કર્યું અને અટરસન તથા તેના જેવી ચાર-પાંચ હસ્તીઓને મહેમાન બનવા આમંત્રણ આપ્યું એટલે અટરસનને ઉકેલ ...Read More

         જયારે નોકરાણી ભાનમાં આવી ત્યારે રાતના બે વાગી ચૂક્યા હતા. તેણે તરત પોલીસ બોલાવી. હત્યારો તો ક્યારનો ચાલ્યો ગયો હતો, પણ સજ્જનની લોહીલુહાણ લાશ રસ્તા વચ્ચે પડી હતી. જે દંડાથી તેમના પર હુમલો થયો હતો, તે ખૂબ જાડો ...Read More

પત્ર આવ્યો           સમીસાંજે અટરસન જેકિલના ઘરે ઊપડ્યો. ઘરમાં પ્રવેશી રસોડા પાસે થઈ તે પાછળની તરફ ગયો અને વાડો વટાવી લેબોરેટરી કહેવાતી ઇમારત તરફ ચાલ્યો. અત્યારે જે વાડો દેખાતો હતો તે પહેલા બગીચો હતો. બીજી બાજુ, લેબોરેટરી તરીકે ઓળખાતી ...Read More

         સૂરજથી ભાગતો અંધકાર સાંજ ઢળતાં માથું ઊંચકવા લાગ્યો હતો. ચંદ્ર વાદળની ચાદર પાછળ અલોપ થઈ ગયો હતો અને શેરીઓમાં ધુમ્મસ ફરી વળ્યું હતું. થાંભલા પર લટકી રહેલા ફાનસ ચામડી પર પડેલા લાલ ચકામાની જેમ પોતાની હાજરી પૂરાવતા હતા. ...Read More

          અતિશય અશક્ત અને દૂબળા પડી ગયેલા લેનીયનને જોઈ એવું લાગતું હતું કે યમરાજ હમણાં તેના પ્રાણ હરી લેશે.           મહેમાન તરીકે આવેલા અટરસનને તે કહેવા લાગ્યો, “મને ઝાટકો લાગ્યો છે. મેં એક એવી વસ્તુ જોઈ છે જેણે મને ...Read More

          કાયમની જેમ રવિવારના દિવસે અટરસન અને તેનો ખાસ મિત્ર એનફિલ્ડ ચાલવા નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ એ જ શેરીમાંથી પસાર થયા જ્યાં પેલી ઇમારત (જેકિલના ઘરની પાછળની પ્રયોગશાળા) આવેલી હતી. ધીમે ધીમે તેઓ પ્રાંગણના દરવાજા પાસે પહોંચ્યા અને એનફિલ્ડ ...Read More

          દીવાનખંડમાં ઝળહળતો પ્રકાશ ફેલાયેલો હતો, તાપણું જોરશોરથી સળગી રહ્યું હતું અને બધા નોકરો ઘેટાંના ટોળાની જેમ એકઠાં થયા હતા. અટરસનને આવેલો જોઈ ઘરની જૂની નોકરાણીએ જેકિલના નામની પોક મૂકી, જાણે જેકિલ મૃત્યુ પામ્યો હોય તેવી તે પોક હતી. ...Read More

          ઇમારતની ઉપર આવેલી કૅબિનમાં ડૉ. જેકિલના બદલે બીજું કોઈ છુપાઈ રહ્યું છે એવી શંકા કરનાર પોલે તેને જોયો હોવાનો દાવો કર્યો એટલે અટરસન વિચારમાં પડી ગયો. થોડી વારે તે બોલ્યો, “તું કહે છે તે વિશે વિચાર કરતાં મામલો ...Read More

          “જેકિલ, હું તને મળવા આવ્યો છું” અટરસને ઊંચા અવાજે કહ્યું. “મને તારી સલામતીની ચિંતા થઈ રહી છે એટલે હું તને રૂબરૂ જોયા વગર જવાનો નથી. હું તને ચેતવણી આપું છું કે સ્વેચ્છાએ દરવાજો ખોલી નાખ, નહિતર અમે તે ...Read More

ડૉ. લેનીયનનું વૃત્તાંત...           “આજથી ચાર દિવસ પહેલાં, નવમી જાન્યુઆરીની સાંજે મને એક પત્ર મળેલો. તેના પર આપણા સ્કૂલ ફ્રેન્ડ હેન્રી જેકિલના અક્ષર હતા. આમ તો અમે કેટલીય વાર સાથે જમ્યા છીએ, રમ્યા છીએ, જોડે બેસીને ગપ્પાં લડાવ્યાં છે, ...Read More

          (લેનીયને અત્યાર સુધીમાં જણાવ્યું છે કે ડૉ. જેકિલના પત્ર પ્રમાણે વર્ત્યા પછી તે, જેકિલનો માણસ આવે તેની રાહ જોતો બેઠો હતો. બરાબર બાર વાગ્યે તેના ઘરનો દરવાજો ખખડ્યો અને તેણે દરવાજો ખોલીને જોયું તો બહાર એક બટકો માણસ ...Read More

હેન્રી જેકિલનું કબૂલાતનામું...           સદ્નસીબે મારો જન્મ પૈસાદાર સુખી કુટુંબમાં થયો હતો. સંસ્કાર ગણો કે પ્રકૃતિ, પહેલાથી જ મને સજ્જન અને સારા લોકોને આદર આપવો ગમતો પણ, સમાજમાં પોતાનું માન જળવાઈ રહે, માથું ઊંચું રાખીને ફરી શકાય ...Read More

          (દરેક માણસની અંદર સારા - ખરાબ ભાવો, ઇચ્છાઓ અને ગુણો રહેલા હોય છે. હેન્રી જેકિલે તે બંને પ્રદેશોને અલગ કરવા રાસાયણિક પ્રયોગો કર્યા હતા અને તેમાં સફળ પણ થયો હતો. પ્રયોગોના અંતે તે એવું ...Read More

          (ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે... ડેન્વર્સ કેર્યુંની હત્યાના બે મહિના પહેલા એક સવારે, જેકિલને ઊંઘમાં કંઈક વિચિત્ર લાગણી અનુભવાઈ હતી અને તે જાગ્યો ત્યારે હાઇડ બની ગયો હતો. મતલબ, દ્રાવણ પીધા વગર જ તેનો ...Read More

          (ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે ડેન્વર્સ કેર્યુંની હત્યા કર્યા પછી, જેકિલને હાઇડના અમાનુષી કૃત્ય બદલ જબરદસ્ત પસ્તાવો થયો હતો. બાદમાં તેણે, ફરી ક્યારેય હાઇડ ન બનવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. હવે આગળનું કબૂલાતનામું જેકિલના ...Read More

          (અત્યાર સુધીમાં આપે વાંચ્યું કે રીજન્ટ પાર્કની બેંચ પર બેઠેલો જેકિલ આપમેળે હાઇડ બની ગયો હતો અને ત્યાંથી સોફિયા હોટેલ પર ભાગ્યો હતો. બાદમાં હોટેલ પરથી તેણે, પોલ અને લેનીયનને ચિઠ્ઠીઓ મોકલી હતી અને ...Read More