Maa ni Munjvan by Falguni Dost | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels માઁ ની મુંજવણ - Novels Novels માઁ ની મુંજવણ - Novels by Falguni Dost in Gujarati Motivational Stories (694) 14.7k 23.6k 76 તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું કેન્દ્રબિંદુ એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...આમ પણ દોસ્ત એવા જ હોય ને કે જે મોઢું જોઈને સમજી જાય કે સામે ...Read Moreમન માં શું વ્યથા છે? વગર બોલ્યે બધું જાણી જાય...બસ આવી જ અમારી દોસ્તી હતી. અમારી દોસ્તી ગમે તેના મનમાં ઈર્ષા ઉદભાવે એવી હતી. બે બહેનોને પણ ન બને એટલું મને અને તૃપ્તિને બનતું હતું. અમે બંન્ને જુદી ફેકલ્ટીમાં હતા, આથી સાંજે હોસ્ટેલ પરત ફરીયે એટલે નાસ્તો કરતા કરતા આખા દિવસની બધી જ વાત એક બીજાને ન જણાવીએ ત્યાં સુધી Read Full Story Download on Mobile Full Novel માઁ ની મુંજવણ-૧ (74) 2.5k 3.5k તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું કેન્દ્રબિંદુ એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...આમ પણ દોસ્ત એવા જ હોય ને કે જે મોઢું જોઈને સમજી જાય કે સામે ...Read Moreમન માં શું વ્યથા છે? વગર બોલ્યે બધું જાણી જાય...બસ આવી જ અમારી દોસ્તી હતી. અમારી દોસ્તી ગમે તેના મનમાં ઈર્ષા ઉદભાવે એવી હતી. બે બહેનોને પણ ન બને એટલું મને અને તૃપ્તિને બનતું હતું. અમે બંન્ને જુદી ફેકલ્ટીમાં હતા, આથી સાંજે હોસ્ટેલ પરત ફરીયે એટલે નાસ્તો કરતા કરતા આખા દિવસની બધી જ વાત એક બીજાને ન જણાવીએ ત્યાં સુધી Read માઁ ની મુંજવણ-૨ (64) 2.3k 2.8k આપણે જોયું કે તૃપ્તિ એ આસિતને હા પાડી છતાં એ કંઈક અમંગલના સંકેતથી પીડાઈ રહી હતી. હવે આગળ..તૃપ્તિએ બધા જ નેગેટિવ વિચારને બાજુ પર મૂકીને પરીક્ષાને કેન્દ્રિત કરી ખુબ સ્ટડી કરવા લાગી હતી. એ હોશિયાર હતી આથી એને તૈયાર ...Read Moreનોટસ જ વાંચવાના હતા, રોજનું નક્કી કરેલ વર્ક પૂરું તો કરતી સાથોસાથ આસિત સાથે પણ ગપસપનો સમય કાઢી લેતી હતી. એના જીવનમાં ખુબ બધી અપેક્ષાઓ સાથે આસિતનું આગમન થયું હતું. તૃપ્તિની પરીક્ષા ખુબ સારી ગઈ હતી. પરીક્ષા પુરી એટલે હોસ્ટેલના દિવસો પણ પુરા થયા હતા. આજ આખરી રાત અમારી હોસ્ટેલમાં હતી. અમે બધી સખીઓ એ ખુબ મજા કરી હતી. બધા Read માઁ ની મુંજવણ-3 (66) 1.8k 2.6k આપણે જોયું કે તૃપ્તિ જેવું અનુભવતી હતી કે કંઈક અમંગલના સંકેત છે એવું હજુ કઈ જ બન્યું ન હતું એ ખુબ જ આનંદથી જીવી રહી હતી અને એ ગર્ભવતી બની પછી ઘરના સૌ એના આવનાર બાળકને લઈને ઉત્સાહિત હતા. ...Read Moreઆગળ..તૃપ્તિની તબિયત સારી રહેતી હતી, રેગ્યુલર જે ચેકઅપ કરવાના હોય એ પણ કરવામાં આવતા હતા. એના ઘરના દરેક સદસ્ય એને ખુશ રાખતા હતા, એની બહેન પણ ખુબ ધ્યાન રાખતી હતી. જે પ્રમાણેનો ગ્રોથ થવો જોઈએ એ પણ થતો હતો. સારી દેખભાળ, પોષ્ટિક આહાર, નિયમિત ડોક્ટરએ સૂચવેલ કસરત વગેરે જાતની કાળજીમાં તૃપ્તિના ગર્ભાવસ્થાનો ૬ ઠો મહિનો બેસી ગયો હતો. ડોક્ટરએ શરૂઆતના Read માઁ ની મુંજવણ - ૪ (52) 1.7k 2.6k આપણે જોયું કે શિવના રિપોર્ટ્સ આવ્યા બાદ ડોક્ટરએ તૃપ્તિ અને આસિતને તેમના બ્લડ રિપોર્ટ્સ માટે હોસ્પિટલ બોલાવ્યા હતા. હવે આગળ...તૃપ્તિ ખુબ ભારી હર્દયે અને વિચારોના વમળ સાથે આસિતની જોડે હોસ્પિટલ પહોંચે છે. તૃપ્તિ પોતાને મહા મહેનતે સંભાળે છે, આસિતને ...Read Moreમુંજવણ અનુભવાતી હતી પણ એ આજ લાચાર બની ગયો હતો છતાં એ તૃપ્તિને કહે છે કે તું ચિંતા કર શિવને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી કઈ જ નહીં થવા દઈએ બસ તું ચિંતા ન કર બધું સારું જ હશે. આમ ચર્ચા કરતા એ બંને ડૉક્ટરની ચેમ્બરમાં પહોંચે છે. ડૉક્ટર બન્નેને બ્લડ રિપોર્ટ્સ કરાવવા માટે મોકલે છે અને બીજે દિવસે Read માઁ ની મુંજવણ - ૫ (57) 1.3k 2.6k આપણે જોયું કે શિવને 'થેલેસીમિયા મેજર' ની વારસાગત બીમારી છે, અને એ જાણી ડૉક્ટરએ એજ્યુકેટેડ આસિત અને તૃપ્તિ સહીત એમના ગાયનેક ડૉક્ટર માટે પણ ઠપકો આપ્યો હતો. હવે આગળ...તૃપ્તિને આ બીમારી વિશે વધુ કોઈ જાણકારી ન હોવાથી એ ડોક્ટરને ...Read Moreબીમારી વિશે બધી જ માહિતી જણાવવા કહે છે. ડૉક્ટર તૃપ્તિ અને આસિતને જણાવે છે કે, 'થેલેસીમિયા મેજર' એ વારસાગત બીમારી છે, આ બીમારીથી લોહી બનતું નથી.આથી દર્દીને અશક્તિ ખુબ લાગે છે અને તેની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોવાથી એ બહુ ઝડપથી બીમાર થાય કે ચેપ લાગી જવાની ફરિયાદ રહે છે. લોહી બનતું ન હોવાથી દર્દીને લોહી ચડાવવું પડે છે.આ Read માઁ ની મૂંજવણ - ૬ (43) 694 1.3k આપણે જોયું કે, ડોક્ટરએ તૃપ્તિ અને આસિત ને થેલેસેમિયા મેજર ની પ્રાથમિક માહિતિ આપી. હવે આગળ ...કરુણતા છે કે છે એ કાળચક્રની રમત,છીનવી ગઈ છે એ બાળકની ગમ્મત,તૃપ્તિ ને આસિત ખૂબ ભારી હૃદયે હોસ્પિટલમાંથી બહાર આવે છે. આસિતને પોતાના ...Read Moreમનોમન યાદ આવી પીડા આપે છે, ફરીફરી "તૃપ્તિ તું ચિંતા ન કર આપણે બંને શિવને કઈ જ નહિ થવા દઈએ" એજ શબ્દ આસિત ના મન ને દુઃખ પહોંચાડે છે, કારણકે આસિત અને તૃપ્તિ દ્વારા અજાણતા જ બીમારી પણ શિવ ને વારસામાં અપાઈ ચુકી હતી. શિવ જે પણ પીડા ભોગવી રહીયો હતો એ એમના માતા પિતાના લીધે જ હતી, આ વાતનું Read માઁ ની મુંજવણ : ૭ (40) 584 995 આપણે જોયું કે, તૃપ્તિ અને આસિતના પરિવારે એમને કોઈ જ ચિંતા કર્યા વગર શિવને માટે યોગ્ય સારવાર અને સારવારની સચોટ માહિતી એકઠી કરવાનું કીધું હતું. હવે આગળ...તૃપ્તિ આખી રાત એજ મુંજવણમાં રહી કે કેમ આ બધું સારી રીતે પૂર્ણ ...Read Moreસવારે એ પ્રભુને મનોમન પ્રાથના કરે છે આંખ બંધ છે છતાં આંસુ સરી રહ્યા હતા, મન દ્રિધામાં હતું કે શિવનો પ્રેમ આજીવન એની સાથે રહે એવું પ્રભુ ઈચ્છે છે કે નહીં?? બસ,ચોધાર આંસુ વહી રહ્યા છે.સુધ બુધ ખોઈ બેઠી છું,પ્રભુ તારે દ્વાર બેઠી છું,મનમાં આસ લઇ બેઠી છું,પાડ પાડજે માઁ ની મમતાનો,કારણકે સમય થી હતાશ બેઠી છું...આસિતએ થોડા જ દિવસોમાં Read માઁ ની મુંજવણ : ૮ (36) 561 1k આપણે જોયું કે શિવને સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો અને એના હૃદયમાં કેથેટર ફિટ કર્યા બાદ કીમો થેરેપી શરૂ કરવાની હતી. હવે આગળ....કેવી વિપરીત ક્ષણ અનુભવાઈ રહી હતી,કર્મપીડા સૌ કોઈને અજમાવી રહી હતી,તકદીર પાસે આજ માઁ લાચાર રહી ...Read Moreપીડા જોઇ, માઁ શોષવાઈ રહી હતી!!અહીં શિવને કીમો થેરેપી આપવાની ચાલુ થાય છે ને આ તરફ તૃપ્તિની સ્થિતિ પણ દયનિય બની ગઈ છે. પોતાના બાળકને હજુ તો પ્રેમથી ધિંગામસ્તી વાળા તોફાન કે લુપાછુપીની રમત રમાડી નહીં અને આમ BMT રૂમની ટ્રીટમેન્ટ જોઈ તૃપ્તિ ખુબ મુંજવણ અનુભવે છે, એને ખુબ અફસોસ થાય છે કે મારુ બાળક આમ પીડા ભોગવી રહ્યું છે, Read માઁ ની મુંજવણ - ૯ (35) 523 1.1k આપણે જોયું કે શિવને કીમો થેરેપી પુરી થઈ ગઈ અને કીમો થેરેપી ની સાઈડ ઈફેક્ટ સ્કિન પર થઈ હતી, શિવને આખા શરીર પર ખુબ ખંજવાળ આવતી હતી. શિવની સ્કિન કાળી થઈ ગઈ હતી, ખુબ જ રૂપવાન શિવ બિહામણો લાગે ...Read Moreથઈ ગયો હતો. હવે આગળ...આજ કીમો થેરેપીનો ૮મો દિવસ પૂરો થયો હતો. તૃપ્તિ શિવની બાજુમાં બેઠી હતી, એ પોતાના બાળકને જોઈને દુઃખી થઈ રહી હતી, થોડી થોડી વારે શિવ માઁ ને ક્યારેક પીઠમાં તો ક્યારેક પગમાં તો ક્યારેક કેથેટર ફિટ કર્યું એ ભાગમાં ખુબ ખંજવાળ આવે છે ની ફરિયાદ કરી રહ્યો હતો. તૃપ્તિ શિવને ખંજવાળ કરી આપતી અને શિવના માથા Read માઁ ની મુંજવણ - ૧૦ (38) 461 807 આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયો હતો, પરંતુ જ્યાં સુધી શિવના WBC કાઉન્ટ વધે નહીં ત્યાં સુધી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયો છે કે નહીં એ કહેવું મુશ્કેલ હતું. ટૂંકમાં શિવ જીવન મરણ વચ્ચે જોલા ખાય રહ્યો હતો. ...Read Moreઆગળ....સ્વપ્ન અશ્રુ બની સરકવા લાગ્યું,અશ્રુ આત્માને પણ સ્પર્શવા લાગ્યું,ન ધારેલ કર્મફળ મળવા લાગ્યું,"દોસ્ત" માઁના માતૃત્વને પણ મૂંજવવા લાગ્યું.તૃપ્તિ અને તેનો પૂરો પરિવાર ખુબ જ ચિંતામાં સપડાઈ ગયો હતો. આવી પરિસ્થિતિ આવે ત્યારે થાય કે રૂપિયા જ બધું નહીં, કેમ કે આસિત રૂપિયા ને પાણી ની જેમ વહાવી રહ્યો હતો છતાં શિવની ઉપર મૌત ભમરાવતું હતું. શિવ ખુબ જ નાજુક સમય Read માઁ ની મુંજવણ - ૧૧ (35) 472 848 આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હતું, ટ્રાન્સપ્લાન્ટ ના ૮માં દિવસે શિવને ખુબ જ તાવ આવી ગયો હતો. ટેમ્પરેચર ખુબ વધુ હતું અને એ દવાથી પણ કેન્ટ્રોલમાં આવતું ન હતું. ડૉક્ટરના જણાવ્યા મુજબ શિવના પપ્પા એક દિવસ ...Read Moreરૂમમાં રહ્યા તેથી બહારની ઇન્ફેકશન શિવને લાગવાથી તાવ આવ્યો હતો, શિવને અતિશય તાવ એ એના જીવને જોખમરૂપ હતું. હવે આગળ...તૃપ્તિ અને આસિત સહીત સૌ ખુબ ચિંતામાં હતા. શું થશે શિવ જોડે? બધાના જીવ મુંજવણમાં હતા, સૌને શિવને બચાવી લેવો હતો પણ કુદરત એમની કસોટી પારાવાર કરી રહી હતી. શિવના દાદા ને દાદી પોતાના પોત્રને આમ પીડાતા જોઈ શકતા ન હતા. Read માઁ ની મુંજવણ - ૧૨ (40) 481 828 આપણે જોયું કે શિવના WBC કાઉન્ટ વધી ગયા હતા આથી શિવનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ ગયું હતું. આસિત ડૉક્ટર સાથે ચર્ચા કરી રહ્યો હતો એમાં એક વાત એ પણ થઈ કે શિવને ૧૦૦ દિવસ હોસ્પિટલમાં જ રાખશું જેથી શિવ ફરી ...Read Moreલીધે વધુ પીડા ન ભોગવે, આ ચર્ચા શિવની સામે જ થઈ રહી હતી. હવે આગળ ...શિવની સામે જ ડૉક્ટર અને આસિત જરૂરી વાતચીત કરી રહ્યા હતા, એ દરમિયાન શિવને ડિલક્ષ રૂમમાં ૧૦૦ દિવસ રાખવાનો જેથી શિવ કોઈ જ ઇન્ફેકશનનો ફરી શિકાર ન થાય, એ ચર્ચા પણ થઈ હતી. આ બધી જ વાત શિવે સાંભળી લીધી હતી. એ હોશિયાર હતો આથી Read માઁ ની મુંજવણ - ૧૩ (38) 425 862 આપણે જોયું કે શિવને ઘરે જવાની છૂટ મળી ગઈ હતી, આથી બધા ખુબ ખુશ હતા. હવે આગળ...જે ઘડીની રાહ હતી એ પ્રત્યક્ષ હતી,છતાં હર ઘડી એક સવાલ સાથે હતી,માઁ અનેક વિચારોના ચકરાવમાં હતી,શિવ કેમ ઝીલશે બદલતી ઘડીની સ્થિતિ?શિવને હજુ ...Read Moreસંભાળથી રાખવાનો હતો, જો એ દેખરેખમાં કોઈ ભૂલ થાય તો શિવ બહુ તકલીફમાં મુકાઈ જાય અને એના જીવને પણ જોખમ રહે એવી સૂચના ડૉક્ટરએ આપી હતી. ડોક્ટરએ એમ પણ કહીંયુ હતું કે હજુ શિવને બીજા બાળકોની જેમ નોર્મલ થતા ૧ વર્ષ થી વધુ સમય લાગશે, જેટલી શિવની સંભાળ વધુ એટલો એ જલ્દી નોર્મલ થશે. શિવની સંભાળ જેમ BMT રૂમ માં Read માઁ ની મુંજવણ - ૧૪ (31) 396 779 આપણે જોયું કે શિવ એક જીત મેળવીને એના ઘર તરફ પ્રયાણ કરે છે. હવે આગળ...ઘર તરફનું મારુ આ પ્રયાણ છે,ઘણી જીલી વેદનાનું આ પ્રમાણ છે,મારી મૌતને ટક્કર પછી જીતનું આ વરદાન છે,શું કહું "દોસ્ત"! હવે હરખનું પણ ક્યાં ભાન ...Read Moreઘરે આવી ગયા બાદ એકદમ નોર્મલ બની ગયો હતો. પેલાની જેમ વાતચીત કરવા લાગ્યો હતો. એને જોઈને પરિવારના દરેક ખુબ જ ખુશ થઈ ગયા હતા. પણ આ ખુશી બહુ લાંબો સમય ટકાવી મુશ્કેલ હતી, કારણ કે આ વાત કુદરતને મંજુર નહોતી. દિનાંક : ૧૨/૫/૨૦૧૪આજ રોજ શિવને ફરી તાવ આવ્યો હતો. શિવને ૪ દિવસ હોસ્પિટલે દાખલ રાખી એને Read માઁ ની મુંજવણ - ૧૫ અંતિમ ભાગ (45) 468 960 આપણે જોયું કે શિવને આંચકી આવવાના કારણે શિવની આંખનું વિઝન જતું રહ્યું હતું, ડૉક્ટરએ કીધું કે "શિવ ફરી જોઈ શકે એવા ચાન્સ છે પણ ક્યારે જોતો થશે એ કહેવું મુશ્કિલ છે." હવે આગળ....જિંદગી મારી એક પરીક્ષા સમાન બનતી ગઈ ...Read Moreઉકેલાય ત્યાં બીજા અનેક પ્રશ્ન લઈને ઉભી છે!તૃપ્તિ, આસિત અને શિવ ખુબ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. ત્રણેયની પીડા અસહ્ય હતી, છતાં એ ભોગવવાની જ હતી. તૃપ્તિ શિવની આ સ્થિતિ જોઈ શક્તિ નહોતી એ ખુબ રડતી હતી. હોસ્પિટલની નર્સ એને હિમ્મત રાખવા માટે ખુબ સાંત્વના આપતી હતી. એમાં એક દિવસ શિવ જાજરૂ ગયો ત્યારે એને સાફ કરી એનાથી Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Falguni Dost Follow