Justice Will Deliver

(38)
  • 4.8k
  • 1.1k

આ કહાની અલગ છે બાકી ની જે મારી કહાની છે. તેના કરતાં તદ્દન અલગ, બની શકે છે કે અમુક લોકોને મારી આ કહાની પસંદ ના પણ આવે. તો પણ હું આ કહાની ને અમુક સત્ય ઘટના પર થી બનાઇ ને આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તો ચાલો આપણી કહાની ની શરૂઆત કરીએ. આપણી કહાની નું મુખ્ય પાત્ર છે અમીત જે એક સીધો અને નૌકરી કરનારો છોકરો છે. તે અમદાવાદ માં પોતાના માતા પિતા ની સાથે રહે છે. પોતાનું મકાન છે. સારી નોકરી છે. હવે અમીત ના માતા પિતા ને બસ એક જ ચિંતા હોય છે કે કોઈ