તરસ પ્રેમની.

(2)
  • 2.5k
  • 0
  • 558

એક છોકરી જે શાંત સ્વભાવ ઘઉં કાળો વર્ણ અને અસંખ્ય દુઃખો પોતાની smile પાછળ છુપાયેલ..એના જીવન માં કોઈ પણ એવું નહીં કે જે તેને શાંતિ થી જીવવા આપે...ધીરે ધીરે મોટી થાય છે એને 12 પૂરું કરે છે પછી એ આ social media નો use કરવા લાગે છે સારી એવી ફીલ્ડ માં study આગળ વધારે છે... પછી એના જીવન માં એક સ્પેશિયલ person આવી જાય છે જેની સાથ એ પોતાના સ્વપના જોવા લાગે છે બન્ને એક બીજા ને ખૂબ જ પ્રેમ કરતા... ધીરે ધીરે સમય પસાર થાય છે અને પ્રેમ ગાઢ થવા લાગે છે પણ એ છોકરો આ ભોળી છોકરીના નસીબ માં નહીં because આ છોકરા નાં લગ્ન થઈ ગ્યા હતા... છોકરિ ને થોડું દુઃખ થાય છે તો પણ એ પ્રેમ કરવા નું ચાલુ રાખે છે...

New Episodes : : Every Thursday

1

તરસ પ્રેમની - 1

Hello friends,આશા છે કે તમે બધા કુશળ હશો.. મારું નામ શાહરુ ગામેટી....... હું મારી પહેલી નવલ કથા તરસ લઇ ને આવી રહી છું તમે બધા મને support આપજો એવી મને આશા છે...હું થોડા પ્રશ્ન મુકીશ જે મને comment માં જરૂર જણાવજો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપજો...... ક્યાંય ભૂલ જણાય તો પણ મને msg કે પછી comment માં જણાવજો.... ધન્યવાદ...hight light of the storie...એક છોકરી જે શાંત સ્વભાવ ઘઉં કાળો વર્ણ અને અસંખ્ય દુઃખો પોતાની smile પાછળ છુપાયેલ..એના જીવન માં કોઈ પણ એવું નહીં કે જે તેને શાંતિ થી જીવવા આપે...ધીરે ધીરે મોટી થાય છે એને 12 પૂરું કરે છે પછી એ આ ...Read More