Taras Premni - 1 books and stories free download online pdf in English

તરસ પ્રેમની - 1

Hello friends,


આશા છે કે તમે બધા કુશળ હશો..
મારું નામ શાહરુ ગામેટી....... હું મારી પહેલી નવલ કથા તરસ પ્રેમની લઇ ને આવી રહી છું તમે બધા મને support આપજો એવી મને આશા છે...


હું થોડા પ્રશ્ન મુકીશ જે મને comment માં જરૂર જણાવજો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપજો


...... ક્યાંય ભૂલ જણાય તો પણ મને msg કે પછી comment માં જણાવજો.... ધન્યવાદ...



hight light of the storie...


એક છોકરી જે શાંત સ્વભાવ ઘઉં કાળો વર્ણ અને અસંખ્ય દુઃખો પોતાની smile પાછળ છુપાયેલ..એના જીવન માં કોઈ પણ એવું નહીં કે જે તેને શાંતિ થી જીવવા આપે...ધીરે ધીરે મોટી થાય છે એને 12 પૂરું કરે છે પછી એ આ social media નો use કરવા લાગે છે સારી એવી ફીલ્ડ માં study આગળ વધારે છે...



પછી એના જીવન માં એક સ્પેશિયલ person આવી જાય છે જેની સાથ એ પોતાના સ્વપના જોવા લાગે છે બન્ને એક બીજા ને ખૂબ જ પ્રેમ કરતા...


ધીરે ધીરે સમય પસાર થાય છે અને પ્રેમ ગાઢ થવા લાગે છે પણ એ છોકરો આ ભોળી છોકરીના નસીબ માં નહીં because આ છોકરા નાં લગ્ન થઈ ગ્યા હતા... છોકરિ ને થોડું દુઃખ થાય છે તો પણ એ પ્રેમ કરવા નું ચાલુ રાખે છે...

થોડા દિવસો પસાર થાય છે કહે ને કે સાચો પ્રેમ નસીબ માં ના જ હોય.... આ સ્ટોરી માં પણ એવું જ થ્યું છોકરો આ છોકરી સાથે વાતો ઓછિ કરવા લાગ્યો ટાઈમ ઓછો થવા લાગ્યો છોકરી બિચારિ ભોળી પોતે એના msg call ની રાહ જોવે હવે એ પોતે સામેથી કોલ msg કરવા લાગે છે... પણ આ છોકરા ને ના ગમતુ કે msg call કરે હવે એ એમ કહેવા લાગ્યો કે મારી પત્ની ને ખબર પડી જાસે તું આમ કોલ msg ના કર...


તો મારો પ્રશ્ન એ કે તો પેહલા નથી ખબર પડતિ કે છોકરી ની life માં આવ્યા પહેલા હવે પોતાની પત્નિ ને ખબર પડે ...???


ધીરે ધીરે જગડા વધવા લાગ્યા અને છોકરી ની life માં બોવ બધા પ્રોબ્લેમ હતા... તેના ઘરે થી પણ હમેશ માટે તેને નફરત મળતી કેમ કે એ એક છોકરી હતી આજના આ touch paid generation માં પણ દીકરા દીકરી ના ભેદ હોય છે... આ દીકરી એ એટલું સહન કરેલ કે એને એમ થતું કે મારા જીવન માં ભગવાન ખુશી ના આપે તો એને દુઃખ દેવા નો પણ હક નથી....તેના પાર 2 રેપ થ્યા ... ઘરે થી નફરત મળતી હવે આ દીકરી જાય તો જાય ક્યાં.... છેલ્લે એને મુત્યુ નું સ્વપ્નુ જોયું અને હમેશ માટે એ સુઈ ગઈ... કયારેય એને આંખ જ નાં ખોલી....

શું આ પાગલુ સાચુ કહેવાય....???


હવે એના જીવન ના પ્રોબ્લેમ...


તેના મમ્મી પાપા એને હમેશ માટે ટોક ટોક કરતા કે તું એક છોકરી તારું કઈ હોય જ નહીં તું પરાયા ઘર ની છો તું પારકી છો....


હવે તમે બધા જ મને જવાબ આપો કે જો આ દુનિયા માં દીકરી ના હોય તો શું સૃષ્ટિ નું નિર્માણ થાય શકે... ??

શું દીકરી સાચે પારકી કેવાય...??

દીકરી ની વ્યથા સમજવિ જોઈએ ... તમે એમ માનો છો કે પથ્થર ની મૂર્તિ માં ભગવાન છે તો એમ કેમ નથી મનતા કે એક દીકરી માં પણ જીવ હોય છે આજ ની આ 21 મી સદી
માં દીકરી અવકાશ સુધી પોચિ ગઈ છે પણ હજી અમુક દીકરી ને આવી બાબતો તો સમલો કરવો પડે છે...


જીવન માં બોવ બધા દુઃખ જોયા 2 રૅપ એ પણ ઘર ના લોકો એ જ કરેલ ... મમ્મી પાપા ની નફરત અને ઉપર થી જેને પ્રેમ કરતી એની નફરત... bad touch તો કેટલાય લોકો એ કરેલ હશે હવે આ દીકરી પોતાનિ બધી વાત કોને શેર કરે....???? બધી જગ્યા એ થી નફરત નફરત ને નફરત......


ચાલો બધા સાથ મળીને પોતાની દીકરી ના મિત્ર બનિએ જેથી એના જીવન માં કઈ મુસીબત આવે તો કઈ થાય તો આપણ ને શેર કરી શકે... પ્રેમ લાગણી અને હૂંફ આપીએ બધા સાથે મળીએ ને દુનિયા ના વિચાર બદલાવિએ...

આ નવલ કથા એક સત્ય ઘટના પર આધારિત છે અને આનો મારા જીવન સાથે કઈ પણ કનેક્શન નથિ...
હવે આગળ નાં ભાગ થી આખી સ્ટોરી શરૂ કરીશ ....



ધન્યવાદ...



લી..
શાહરુ ગામેટી......