VISHAD YOG book and story is written by hiren bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VISHAD YOG is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિષાદ યોગ - Novels
by hiren bhatt
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવના:- મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યુ છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાંચતો ત્યારે દિલમાં એક એવી ઇચ્છા થતી કે ક્યારેક હું પણ એક નોવેલ છપાઇ અને તે લોકો વાંચે અને વખાણે.આ મારૂ આ સ્વપ્ન મારી પહેલી નોવેલ 21મી સદીનું વેર થી સાકાર થયું. માત્ર મારી લેખન ક્ષમતાની ચકાસણી કરવાના ઉદેશ્યથી નોવેલની શરૂઆત કરેલી પણ આ નોવેલના વાચકોએ ખૂબજ ઉમળકાથી વાંચી અને સાથે સાથે મને ખૂબ સરસ પ્રતિભાવ આપી આગળ લખતો રહેવા માટે પ્રેરણા આપી. આ માટે હુ
પ્રસ્તાવના:- મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યુ છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાંચતો ત્યારે દિલમાં એક એવી ઇચ્છા થતી કે ક્યારેક હું પણ એક નોવેલ ...Read Moreઅને તે લોકો વાંચે અને વખાણે.આ મારૂ આ
નિશિથ વાત નૈના સાથે કરતો હતો પણ તેનું ધ્યાન કશિશ તરફજ હતું. નૈનાએ કાર્ડ પર્સમાં નાખી નિશિથનો આભાર માન્યો પછી બાય કહીને બંને ત્યાંથી જતા રહ્યા. નિશિથ તે લોકોને જતા જોઇ રહ્યો. મનોમન જાતને ઠપકો આપતાં બોલ્યો ...Read Moreયાર આટલો સરસ મોકો હાથમાંથી જતો રહ્યો. કશિશ સામેથી મળવા આવીને વાત પણ ના કરી શક્યો. તે પણ વિચારતી હશે કે આ છોકરો સાવ લબાડ છે. પણ તેને જોઇને મારી જીભ જ જલાઇ જાય છે. નૈના એકલી આવી હોત તો મે તેની સાથે એકદમ નોર્મલ થઇને વાત કરી હોત પણ આ કશિશ સામે આવતાજ મને કોણ જાણે શું થઇ જાય છે?” આમને આમ વિચાર કરતો ક્યાંય સુધી તે ઊભો રહ્યો પછી તેનું બાઇક લઇને ઘરે જવા નીકળ્યો.
પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ ...Read Moreજ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમા સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવુ થ્રીલ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ. દરવાજે ટકોરા પડતા બધાની નજર દરવાજા તરફ ગઇ. દરવાજામાં નિશિથનાં મમ્મી સુનંદાબેન ઊભા હતા. તેને
પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ ...Read Moreજ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ
કશિશ કૉલેજના ગેટની બહાર રાહ જોઇને ઊભી હતી. આજે રવિવાર હોવાથી કૉલેજ બંધ હતી. કશિશ ઊભી ઊભી વિચારતી હતી કે નિશિથને તેનું શું કામ હશે? કેમ તેને આજે અહીં મળવા બોલાવી હશે? શનિવારે કૉલેજથી છુટીને કશિશ સ્કુટી લઇને જવાની ...Read Moreકરતી હતી ત્યાં નિશિથ તેની પાસે આવીને બોલ્યો “કશિશ મારે તારું થોડું કામ છે. તું મને કાલે મળી શકીશ?” “હા કેમ નહીં? ક્યારે મળવું છે બોલ?” કશિશને આ સાંભળી નવાઇ તો લાગી કેમકે તે લોકો તો ખૂબ સારા મિત્રો હતા. ગૃપમાં બધી જ વાતો થતી તો પછી એવું શું કામ છે કે નિશિથ તેને રવિવારે એકલો મળવા માગે છે?